________________
સ્તવન સંગ્રહ
૪૦૭ ૯ [ ગરબો કેણુને કેરાવ્યો કે નદજીના લાલરે–એ દેશી ] સેલમાં શાંતિ જિનેસર દેવકે, અચિરાના નંદરે, જેની સાથે સુરપતિ સેવકે અ. તિરિ નર સુર સહુ સમુદાયકે, અ૦ એક યોજન માંહે સમાય છે. અત્રે ૧. તેહને પ્રભુજીની વાણકે, અ. પરિણમે સમજે ભવિ પ્રાણી કે અ૦ સહુ જીવના સંશય ભાંજેકે, અ. પ્રભુ મેઘવનિ એમ ગાજે કે; અ૨. જેહને જોયણ સવાસે માન કે, અ. જે પૂર્વના રોગ તેણે થાનકે; આ૦ સવિનાશ થાયે નવા નાવે કે, અo ષટ માસ પ્રભુ પરભાવે છે. અત્રે ૩. જિહાં જિન જી વિચરે રંગ કે, અ. નવિ મુષક શલભ પતગ કે; અ. નવિ કેઈને વેર વિરોધ કે, અ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધ કે. અ. ૪. નિજ પરચક્રનો ભય નાસે કે, અહ વલી મરકી નાવે પાસે કે, અ. પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે, અય જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે. અ૦ ૫. જસ મસ્તક પૂઠે રાજે કે, અ. ભામંડલ રવિ પરે છાજે કે, આ કર્મ ક્ષયથી અતિશય અગીયાર કે, અ૦ માનું યેગ્ય સામ્રાજ્ય પરિવાર કે અહ ૬. કબ દેખું ભાવ એ ભાવે કે, અય એમ હંશ ઘણી ચિત્ત આવે કે; અ૦ શ્રી જિન ઉત્તમ પરભાવે કે, અ૦ કહે પદ્મ વિજય બની આવે છે. અ૦ ૭.
અચીરાનંદન પ્રણમીએ રે, સમય સમય સે વાર; સેવાથી સુખ લહેરે, એહ ભવ જશ વિસ્તાર એહ ભવ જશ વિસ્તાર તે પામે, શાંતિ જિનેશ્વર સાહેબ નામે જગમાં શાંતિ થઈ તીણ સાટે, નામ ઠવ્યું પ્રભુનું તીણ માટે, શ્રી શાંતિ જિનેશ્વરુજ. ૧. એક ભવમાં ભેગવી રે, પદવી તીણ જિનરાય; નામ કહાણું પ્રથમથી રે, મંડલીક નરરાય; મંડલીક નરરાય કહાણા, ચૌદ યણ પ્રગટ્યા સપરાણા; ચક્રવતિ પદવી તદનંતર, ઉદય આવે તબ ભેગવે નરવર. શ્રી શાંતિ ૨. ચક રયણ ઉપન્યાં પછી રે, ચક્રી ભરત છ ખંડ; આપ ચઢે સાધન ભણી રે, સાધે તુરત ત્રિખંડ; સાધે તુરત ત્રિખંડ ભલેરા, વૈતાલ્ય પર્વત પાસે ડેરા; ગુફા તમિસ્ત્ર તાસ કમાડે, દંડ રત્ન પ્રહારે ઉઘાડે. શ્રી શાંતિ૩. તેહ કમાડ ઉઘાડતાં રે, નિસરે અગ્નિ વરાળ, ચક્રી કટક ઉભું રહે છે, તે થાએ પ્રજાળ; તે થાએ પ્રજાળ ઝુઝ, માસ છે ત્યાંહ નિસરે ધુઆ, અનુક્રમે શિતલ થાય વાટ, ચક્રી પેસે સેના લઈ ઘાટ, શ્રી શાંતિ. ૪. ગુફા માંહે પેસતાં રે, ભીંત ભીતર દેય પાસ; જે જન જોજન અંતરે રે, મંડલ ઓગણપચાસ; મડલ ઓગણપચાસ આલેખે, કાંગણે રમણ થકી સહ દેખે, અંધકાર તિહાં જાએ નાશ, થાએ દિનકર સમ પ્રકાશ. શ્રી શાંતિ, ૫. મધ્યે નિમ્નગા ઉનગા રે, દેય નદી અસરાલ ત્રણ પાત્રાદિક એકમરે, બે તિહાં તત્કાલ બે તિહાં તત્કાલ જે નાખે, પત્થરને પણ ડૂબતા રાખે; બીજી તટનીને ગુણ એહ, ઉતરે ચક્રી તેહને જેહ. શ્રી શાંતિ ૬. વિદ્યાધર વૈતાઢ્યના રે, આણું માને સહુ કેય; આગે ત્રિખંડ પ્લેચ્છના રે, સાધે ચક્રી સેય; સાધે ચક્રી સોય તેહ તો કિંકર, બાણ નામાંકિત મેલે બળકર, મ્લેચ્છ તણ જે રાય ઉદાર, બાણ પડે તસ સભા મજાર. શ્રી શાંતિ. ૭. તેહ નામને વાંચતાં રે, કોધ ધમ ધમ થાય; પ્લેચ્છ છ એ દલ લઈને રે, ચક્રી સન્મુખ થાય; ચક્રી સન્મુખ થાય અબુઝ, જોરાવર માંડે તિહાં સુઝ; ચકી સેના શું જોર ન લાગે, લડતાં મ્લેચ્છ તણાં દમ ભાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org