________________
સજજન સન્મિત્ર પ્રભુ, નિસુણે અસુર સુરીંદા; ભાવ અનિત્ય સકલ ભવ માંહે, દીસે એ સવિ ફંદા. સેટ ૬. મ મ કરશે મમતા મનમાંહે, સહુ સંબંધે મલીયું રાખે ભવ માંહે રોકીને, કમ કટક એ બલીયું. સે. ૭. તુ કે ઘરને ચેતન તાહરી, સમતા સુંદરી નારી, શું લાગે મમતા ગણિકાશું, હાય રહ્યો ભિખારી. સે. ૮. ચેતન સંગ તજે મમતાને, કરો સમતાથ યારી; જે તે જાતિ મીલે હોય જગત, અસરિષ સંગ નિવારી. સેવા ૯. કામ કરે કે એહવું ધારી, બંધને હેતુ નિવારી જેમ ભવસ્થિતિ છાંડી અતિ ભારી, વરીયે મુકિત સુનારી. સેવા૧૦
શાંતિ જિનેશ્વર સાચે સાહેબ, શાંતિ કરણ અનુકૂલમેં હો જિન, તું મેરા મનમેં તું મેરા દિલમેં ધ્યાન ધરું પલપલમે સાહેબઇ, તું મેરા, ૧. ભવમાં ભમતાં મેં દરશન પાયે, આશા પૂર એક પલમે હે જિન”. તું મેરા. ૨. નિમલ જ્યોત વદન પર સેહે, નિકોઇ ચંદ વાદળમેં હે જિનજી. તું મેરા. ૩. મેરે મન તુમ સાથે લીને, મન વસે છ્યું જળમે સાહેબજી. તું મેરા૪. જિન રંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠે છ દેવ સકળમેં હૈ જિનજી. તું મેરા. પ.
૭ (અંબા વિરાજે છે–એ દેશી). સુંદર શાંતિ નિણંદની, છબિ છાજે છે, પ્રભુ ગંગા જલ ગંભીર કીનિંગ ગાજે છે; ગજપુર નયર સેહામણું, ઘણું દીપે છે, વિશ્વસેન નર્દિને નંદ, કંદપ ઝીપે છે. ૧. અચિરા માતાએ ઉરે ધયે, મન રંજે છે; મૃગ લંછન કંચન વાન, ભાવઠ ભજે છે. ૨. પ્રભુ લાખ વરસ ચેથે ભાગ, વ્રત લીધું છે; પ્રભુ પામ્યા કેવલજ્ઞાન, કારજ સીધું છે. ૩. ધનુષ ચાલીશનું ઈશનું, તનુ સહે છે, પ્રભુ દેશના ધ્વનિ વરસંત, ભવિ પડિબેહે છે. ૪. ભક્તવત્સલ પ્રભુતા ભણી, જન તારે છે; ભૂતા ભવજલ માંહિ, પાર ઉતારે છે. ૫. શ્રી સુમતિવિજય ગુરુનામથી, દુખ નાસે છેકહે રામવિજય જિન ધ્યાન, નવ નિધિ પાસે છે. ૬.
ક્ષણ ક્ષણ સાંભરે શાંતિ સલુણા, ધ્યાન ભુવન જિનરાજ પરુણા; ક્ષ૦ શાંતિ જિનકે નામ અમીનેં ઉલાસિત હેત હમસેં રેમ વધુના ક્ષ૦ ભવ ગામે ફિરતે પાએ, છરત મેં નહિ ચરણે પ્રભુનાં ક્ષ૦ ૧. છીહર રતિ કબહૂ ન પાવે; જે ઝીલે જલ ગગ યમુના ક્ષ૦ તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધૂના દૂના ઘૂના ક્ષ૦ ૨. મહ લરાઈ મેં તેરી સહાઈ, તે ક્ષણમે છિન્ન છિન્ન કના; ક્ષ૦ ના ઘટે પ્રભુ આના કૂના, અચિરા સુત પતિ મોક્ષવધુના. ક્ષ૦ ૩. એરકી પાસ મેં આસ ન કરતે, ચાર અનત પસાય કરુના ક્ષ૦ કયુંર માગત પાસ ધત્તરે, યુગલિક યાચક કલપતરુના. ક્ષ. ૪. ધ્યાન ખગ વર તેરે આ સંગે, મોહ ડરે સારી ભીક ભરુના ક્ષ યાન અરૂપી તે સાંઇ અરૂપી, ભકતે ધ્યાવત તાના તૂના ક્ષ૦ ૫. અનુભવ રંગ વળે ઉપગ, ધ્યાન સુપાનામે કાયા તા; સન ચિદાનંદ કોલ ઘટાસે, શુભવીરવિ પહિપુન્ના. ક્ષ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org