________________
સ્તવન સંગ્રહ
આવાસ; રૂપ વિષ્ણુધના માહન પલશે, દીજે જ્ઞાન વિલાસ. જ૦ ૫.
૩
મ્હારા મુજરા હ્યાને રાજ, સાહિબ શાંતિ સલુણા, અચિરાજીના નંદન તારે, દર્શન હેતે આવ્યા; સમક્તિ રીઝ કરાને સ્વામી, ભગતિ ભેટણું લાવ્યેા. મ્હારા૦ ૧. દુ:ખ ભંજન છે બિરુદ તુમારે, અમને આશા તુમારી; તુમે નિરાગી થઇને છૂટા, શી ગતિ હારશે અમારી. મ્હારા૦ ૨. કહેશે લેાક ન તાણી કહેવું, એવડુ' સ્વામી આગે; પણ ખાલક જો ખાલી ન જાણે, તે કેમ વ્હાલા લાગે. મ્હારા ૩. મ્હારે તે તું સમથ સાહિબ, તે કેમ એહું માનું; ચિન્તામણિ જેણે ગાંઠે મધ્યું, તેહને કામ શિાનું. મ્હારા૦ ૪. અધ્યાતમ વિ ઉજ્ગ્યા મુજ ઘટ, મેા તિમિર યુ” જીગતે; વિમલ વિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે. મ્હારા ૫.
૪૦૫
૪
સુણા શાન્તિ જિષ્ણુ ́દ સેાભાગી; હું તે થયા છું તુજ ગુણરાગી; તુમે નિરાગી ભગવત, જોતાં કેમ મલશે તંત. સુણેા૦ ૧. હું તેા ક્રોધ કષાયનેા ભરીયેા, તું તે ઉપશમ રસના દરીયે; હું તો અજ્ઞાને આવરીયા, તું તેા કેવલ કમલા વરીયેા. સુષ્ણેા૦ ૨. હું તેા વિષયા રસને આશી, તે તે વિષયા કીધી નિાશી; હું તે કમને ભારે ભાર્યાં, તે તેા પ્રભુ ભાર ઉતાર્યાં. સુષ્ણેા૦ ૩. હું તેા મેહ તણે વશ પડીયેા, તું તે સઘલા મેહને નડીયેા; હું તે ભવ સમુદ્રમાં ભુતે, તું તે શિવ મંદિર પહેાતા. સુણા ૪. મારે જન્મ મરણના જોરા, તે તે તેાયે તેહુના દોરા; મારા પાસેા ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણા૦ ૫. મુને માયાએ મુકયા પાશી, તું તેા નિરખ ધન અવિનાશી; હું તે સમિકતથી અધુરા, તું તે સકલ પદારથે પૂરા. સુષ્ણેા ૬. મ્હારે છે તુદ્ધિ પ્રભુ એક, ત્હારે મુજ સરીખા અનેક; હું તે મનથી ન મૂકું માન, તુ' તે માન રહિત ભગવાન. સુણા ૭. મારું કીધું તે શું થાય, તું તેા રકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મ્હારા મુજરા લેજો માની. સુણેા૦ ૮. એકવાર જો નજરે નીરખે, તા કરી મુજને તુમ સરીખા; જો સેવક તુમ સરીખા થાશે, તો ગુણ તમારા ગાશે. સુણેા૦ ૯. ભવા ભત્ર તુજ ચરણની સેવા, હું' તે માગું દેવાધીદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. સુષ્ણેા૦ ૧૦.
૫
સેવા સેવાને રાજ, શાન્તિ જિનેશ્વર સ્વામી, સોળમા જિનવર સોલમ સાવન, વરણે શિવગતિ ગામી. સેવા॰ ૧. જગદ્ગુરુ જગલાચન જગદાયક, જગતારણુ હિતકારી; જગજીવન જગમ ધન જિનવર, વંદો સવિ નરનારી. સેવા૦ ૨. નિજ નિર્વાણુ સમય પ્રભુ જાણી, બહુ સાધુ પરિવારે; સમેતશિખરે પધાર્યા પ્રભુજી, આપ તરે પર તારે. સેવા॰ ૩. માનું શિવ ચઢવાની નિસરણી, સમેત શિખર ગિરીંઢા; આરાહે અલવેસર જિનવર, અચિરા રાણીનદા. સેવા૦ ૪. પદ્માસન પૂરી પરમેશ્વર, બેઠા ધ્યાન સમાધિ; સુવર સમવસરણુ તિહાં વિરચે, હેજનું હૂંડું વાધે, સેવા ૫. તિહાં એસી ઉપદેશ દ્વીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org