________________
४०४
સજજન સન્મિત્ર કૃત કમ કેરે અભાવે. શ્રી. ૨. શ્વેન નિજ કરતા ટાળવા તુમ પદે, લંછન મિસિ રહ્યો સેવ સારે; સદયતા સુભગતાદિક ગુણ તુમ તણી, સેવના પાવનાને આધારે. શ્રી૩. સિંહસેન ભૂપ સુજસા તણે નદને, ચૌદશે ચૌદ સૂયગામ પાળે ચૌદ ગુણઠામ સોપાન ચઢી નિજ ગુણ, આવતા આપમાંહિ સંભાળે શ્રી. ૪. અનંતજિન સેવથી અનત જિનવર તણું, ભક્તિની બકત નિજ શક્તિ સારું; ન્યાયસાગર કહે અવનીતળે જાયતાં, એ સમ અવર નહી કેય તારું- શ્રી. ૫.
૧૭ શ્રી ધર્મનાથજિન સ્તવન.
[એક દીન પુંડરીક ગણધરે લાલ–એ દેશી] રતનપુરી નરી હારે લાલ, લંછન વજુ ઉદાર મેરે પ્યારેરે; ભાનુ નૃપતિ કુળ કેસરીરે લાલ, સુત્રતા માત મહાર મેરે પ્યારે રે, ધર્મ જિનેસર થાઈ રે લાલ૦ ૧. આયુ વરસ દશ લાખનુંરે લાલ, ધનુ પણુયાલ પ્રસિદ્ધ મેરે પ્યારેરેકંચનવરણ વિરાજતેરે લાલ, સહસ સાથે વ્રત લીધ–મેરે. ૨. સિદ્ધિ કામિની કર ગ્રહે રે લાલ, સમેતશિખ૨ અતિરંગ-મેરે પ્યારે રે, સહસ ચેસઠ સોહામણારે લાલ, પ્રભુના સાધુ અભંગ-મેરે. ૩. બાસઠ સહસ સુસાહણીરે લાલ, વળી ઉપરી શત ચાર–મેરે પ્યારે રે; કંદર્પો શાસન સુરીરે લાલ, કિન્નર સુર સુવિચાર–મેરે૪. લટકાળે તુજ લેયણેરે લાલ, માહ્યા જગ જન ચિત્ત મેરે પ્યારે; શ્રી નયવિજય વિબુધ તણે રે લ લ, સેવક સમરે નિત્ય-મેરે૫.
૧૮ શ્રી શાંતિજિન સ્તવને. - ૧ [ ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણિરે–એ દેશી-મલ્હાર રાગ ]
શાંતિ જિનેશ્વરદેવ દયાળશિરોમણીરે; કે દયાળશિરોમણી, સોળ જિનવર પંચમ ચક્રી જગ ધણીરે, કે ચ જગધણી. ૧. પારેવા શું પ્રીતિ કરી તિણિ પેરે કરે, તિ, જનમ જરા ભય મરણ સચાણાથી ઉદ્વરેરે. કે સી. ૨. તેણે કાંઇ દીધું હોય તે મુજને કહે કે તે શરણ કર્યાની લાજ તે મુજને નિરવહરે. કે મુવ ૩. પારેવા પરિ હરણ કરે તુજ સેવનારે કે કઇ સિલિંકેય સુત ભીતિ નિવારણ કામનારે. કે નિ. ૪. તિણ કારણ હું સેવક સ્વામિ તું માહરે, કે સ્વા. તેથી હું છું અધિક સેવા પર તાહરે, કે સેટ અચિરા માતા વિશ્વસેન પિતા છે તાહરેરે. કે સે૫. શાંતિ નામ ગુણ રહયે મુજને તારતાંરે; કે મુઠ ન્યાયસાગર કહે ઈષ્ટ પ્રભુ દિલ ધારતાંરે. કે દિ૬.
- ૨ [રાગ-સારંગ] મા શાંતિનિણંદ મહારાજ, જગતગુરુ, શાંતિજિર્ણ મહારાજ; અચિરાનંદન ભવિ મનરંજન, ગુણનિધિ ગરીબનિવાજ, જ૦ ૧. ગર્ભ થકી જિણે ઇતિ નિવારી, હરષિત સુર નર કોડી, જનમ થયે ચેસડ ઈંદ્રાદિક, પદ પ્રણામે કર જોડી. જ૦ ૨. મૃગલંછન ભવિક તુમ ગજન, કંચનવાન શરીર; પંચમનાણું પંચમ ચક્રી, ભેળસમો જિન ધીર. જ. ૩. રત્નજડિત ભૂષણ અતિ સુંદર, આંગી અંગ ઉદાર, અતિ ઉછરંગ ભગતિ નૌતમ ગતિ, ઉપશમ રસ દાતાર. જ૦ કે કરૂણાનિધિ ભગવાન કૃપાકર, અનુભવ ઉદિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org