________________
સ્તુવત સગ્રહ
૧૫. શ્રી વિમલજિન સ્તને.
૧ [ આદિને અહિં‘ત અમ ઘરે આવે ને એ દેવી ]
વિમળજિનેસર દેવ નયણે દીઠા રે, મૂર્તિવંત મઢુત લાગે મીઠા રે, મધુરી જેની વાણિ જેવી શેલડી, સાંભળતાં સુખ થાય કામિત વેલડી. ૧ જાગ્યાં માહુરાં ભાગ્ય તુજ ચરણે આવે, પાપ ગયાં પાતાલ ગ`ગાજળ ન્હાયા; દુધે વુઠયા મેહ અશુભ દિવસ નાઠા, દૂર ગયા દુઃખ દંદ દુશમન થયા માઠા. ૨. હવે માહરા અવતાર સફળ થયા લેખે, પણ મુજને એક વાર નેહ નજરે દેખે; સુરમણિથી જગદીશ તુમે તા અધિક મળ્યા, પાસા માહુરે દાવ મુહુ માગ્યા ઢળ્યા. ૩. ભૂખ્યાને મહારાજ જિમ ભેાજન મળે, તરણ્યાને તાતુ‘ નીર અતર તપ ટળે; થાકયા તે સુખપાળ એસી સુખ પામે, તેમ ચાહતા મિત્ત મળતાં હિત જામે. ૪. તાહરે ચરણે નાથ હેજે વળગ્યા છું, કક્રિય મ દેજો છેહું નહી હુ અળગા છું; શ્રી અખયચ'દ સૂરીશ ગુરુજી ઉપગારી, શિષ્ય મુનિ ખુશાલ જાવે અલિહારી, પૂ. ૨ [ ઉધાજી કહીસા બહુરી—એ દેશી]
પ્રભુજી! મુજ અવગુણુ મત દેખા; રાગ દશાથી તું રહે ન્યારી, હું રાગે મન ઘાણું, દ્વેષ રહિત તું સમતા ભીને, દ્વેષ મારગ હુ· ચાલું-પ્ર૦ ૧. માહ લેશ ક્રૂસ્યા નહી તુ હી, માહુ લગત મુજ પ્યારી; તું અકલ‘કી, કલકિત હુ· તા, એ પણ રહેણી ન્યારી-પ્ર૦ ૨. તુંહિ નિરાશ ભાવ પદ સાધે; હુ· આશા સંઘ વિધા; તુ નિશ્ચલ, હુ. ચલ, તું સૂધા, હું આચરણે ઉધા-પ્ર૦ ૩. તુજ સ્વભાવથી અવળા માહારા, ચારિત્ર સકળ જગે જાણ્યા; ભારેખમા પ્રભુને તે કહેતાં, ન ઘટે મુઠે આણ્યા-પ્ર૦ ૪. પ્રેમ નલ જો હાયે'સવાઇ, વિમલનાથ સુખ આગે; કાંતિ કહે ભવ વન ઉતરતાં, તે વેળા નવિ લાગે-પ્ર૦ ૫. ૧૬ શ્રી અનંતનાથ જિન–સ્તવના.
૪૦૩
૧ [સાબરમતી આવી છે ભરપૂર જો-દેશી ]
સુજસા નંદન જગ આનદ દેવો, નહેર નવરંગે નિત નિત ભેટીયેરે, ભેટ્યાથી શું થાયે મારી સૈઆરે, ભવ ભવના પાતિકડાં અળગાં મેટીયેરે. ૧. સુંદર ચેાળી હેરી ચરણા ચીરરે, આવારે ચાવડ જિનગુણ ગાયેરે; જિનગુણ ગાયે શું થાયે મેારી એનીરે, પરભવરે સુરપદવી સુંદર પામીયેરે. ૨. સહિયર ટાળી ભાળી પરિધળ ભાવેરે, ગાવેરે ગુણવ ́તી હુઈડે ગહુગહીરે; જય જગનાયક શિવ સુખદાયક દેવર, લાયકરે તુજ સરખા જગમાં કા નહીરે. ૩. પરમ નિરંજન નિજિત ભગવતરે, પાવનરે પરમાતમ શ્રવણે સાંભળ્યેારે; પામી હવે મે તુજ શાસન પરતીતરે, ધ્યાનેરે એક તાને પ્રભુ આવી મળ્યારે, ૪. ઉંચપણે પચાશ ધનુષનુ માનરે, પાળ્યુંરે વળી આઉખુ. લાખ તીશનુંરે; શ્રીગુરુ સુમતિવિજય વિરાય પસાયરે, અર્હનિશરે દિલ યાન વશે જગદીશનુંરે. ૫. ૨ [કડખાની—દેશી આશાવરી]
શ્રી અન‘તપ્રભા સંત ક્રિયે વિભા, ગુણ અન'તા રહે ચાન રૂપા, અતિશયવંત મહુત જિન રાજીયા, વાયા પરિ સદા સળ રૂપા. શ્રી૰ ૧. જ્ઞાન ઇશ'ન સુખ સમકિતા ખચ થિતિ અતિ અવગાહુના અખય ભાવે; વીય' અનત એ. અષ્ટક ઉર્ષનું, ડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org