________________
૪૨
સજ્જન સન્મિત્ર તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુન રસકી, કુન ક`ચન કુન દ્વારા; શી ૪. શીતલતા ગુન હાર કરત તુમ, ચંદન કાઠુ બિચારા ? નામેહીં તુમ તાપ હરત હે, વાકું ઘસત ઘસારા; શી પ. કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારા આધારા; જસ કહે જનમ મરણુ ભય ભાગા, તુમ નામે ભવપારા; શ્રી ૬.
૨
શ્રી શીતલજિન વ‘દિયે અરિહતાજી, શીતલ દČન જાસ ભગવતાજી; વિષય કષાયને શામવા, અ॰ અભિનવ જાણે ખરાસ; ભ૦ ૧, ખાવનાચદન પરિ કરે, અ૦ કંટકરૂખ સુવાસ ભ॰ તિમ કટક મન મહુરૂં, અ॰ તુમ યાને હાયે શુભ વાસ; ભ૦ ૨. નદન નંદા માતના, અ॰ કરે આનદિત લેાક; ભ॰ દૃઢરથનૃપ કુદ્દિનમણી, અજિત મદ માને ને શાક, ભ ૩. શ્રીવત્સલ છન મિસિ રહે, અ॰ પગકમળે સુખકાર; ભ૦ મ‘ગળીકમાં તે થયા, અ॰ તે ગુણ પ્રભુ આધાર. ભ ૪. કેવળકમળા આપીયે, અ॰ તા વાધે જગ મામ; ભ॰ ન્યાયસાગરની વિનતી, અ॰ સુણા ત્રિહુજગના ૧૩ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
સ્વામ લ૦ ૫.
શ્રી શ્રેયાંસ જિષ્ણુદજી! અવધારા અરદાસ લાલ રે; દાસ કરી જો લેખવા, તે પૂરું મન આશ લાલ રે-શ્રી૰ ૧. માટા નાના અંતરું, લેખવે નહિ દાતાર. લાલ રે; સમ વિષમ સ્થલ નવિ ગણે, વરસતા જલધાર લાલ રૈ-શ્રી ૨ નાડુનાને મેાટા મિયા, સહિ તે માટા થાય લાલ રે, વાહુલીયા ગગા મિલ્યા, ગંગ પ્રવાહ કહાય લાલ રે-શ્રી ૩. માટાને મોટા કરી, એ તે જગતની રીત લાલ રે; નાહુના જો મોટા કરો, તા તુમ્હ પ્રેમ પ્રતીત લાલ રે-શ્રી ૪ ગુણ અવગુણુ નિવલેખવે, અંગીકૃત જે અમદલાલ રે, કુટિલ કલકી જમ વહ્યો, ઇશ્વર શિશે ચંદ લાલરે-શ્રી પ. અવગુણીએ પણ એળગ્યા, ગુણવત તુ ભગવંત લાલરે, નિજ સેવક ાણી કરી, દીજે સુખ અન`ત લાલરે-શ્રી ૬. ઘણી શી વિનતિ કીજીયે, જગજીવન જિનનાહ લાલરે, નયવિજય કહે કીજીયે, અ‘ગીકૃત નિરવાહ લાલરે-શ્રી ૭. ૧૪ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
શ્રી વાસુપૂજય નરેસરુરેનદ જયા જસ માય; શ્રી વાસુપૂજ્યને પૂજતાંરે, મદિર રિદ્ધિ ભરાય. ભવિક જન ! પૂજો એ જિનરાય, જિમ ભવજલધિ તરાયભવિક॰ મુગતિના એહ ઉપાય-વિક॰ ૧. સેાહે સાવન સિંહાસને રે, કુંકુમ વરણી કાય; જિમ ક*ચનગિરિ ઉપરે રે, નૂતન ભાણુ સુહ્રાય-વિક૦ ૨.લઈન મિસિ વિનતિ કરે રે, મહિષી સુત જસ પાય, લાકે. હું સંતાપી આરે, છુટું તુમ્હ પસાય”—ભવિક॰ ૩. મન રંજે એ રાતડારે, એ તે જીગા ન્યાય; પણ જે ઉજજવલ મન કરે રે, તે તેા અચરજ થાય-ક્ષત્રિક૦ ૪. ખાર ઉઘાડે મુગતિનાંરે આરક્રમે જિનરાય; કીનિ વિજય ઉવાયનેર, વિનયવિજય ગુણુગાય-ભવિક॰ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org