________________
સ્તવન સગ્રહ
૪૧
જેહેા, દેવ પ્યારા દરીશ તુમારે જાચું. ૧. સમ પંચ વધુ ફૂલ, દેવ વરસાવે ખહુ મૂલ; પામે સમિકત અનુકૂલહેા. દે૦ ૨. પુંઠે ભામડળ ઝલકે; દુગ પાસે ચામર લલકે; ૧૨ ઝીગે ઘુઘરી રણકેહા. દે૦ ૩. સિંહાસન રુખઅશેાક, દળફળની શી કહું શક, મેહે દાનવ માનવ થાકહેા. દે. ૪. દૂધ સાકર મેવા દ્રાખ, પાકી સહુકારની સાખ, તેહુથી મીઠી તુમ્હે ભાખહે. દે ૫. ભવભવના તાપ શમાવે, એક વચને સહુ સમજાવે; વળી ખીજધમ નું વાવે. દે. ૬. સુણી ખારપરખદા હરશે, સયમ સમતા સુખ ક્રસે, સેવક જિન તેહને તરસે। દે॰ ૭.
૨ [ રાગ કેદાર-કાનડા ]
વાન
ચઢત ગુન
મેં કીના નહિ, તેા બિન એર શું રાગ [૨] દિન દિન તેરા. જન્યું કચન પર ભાગ; ઔરનમે હું ાયકી કલિમા, સે। કયું સેવા લાગ -મે॰ ૧. રાજસ તું માનસરોવર, ઔર અશુચિ રુચિ કાગ વિષય ભુજ ગમ ગરુડ હું કહિયે, ઔર વિષય વિષનાગ–મે′૦ ૨. ઔર દેવ જલછિલ્લર સરિખે, તું તે સમુદ્ર અથાગ; તું સુરત-જગ-વાંછિત-પૂરન ઔર તે સૂકે સાગ-મે ૦ ૩. તું પુરુષાત્તમ તુહિ નિરંજન, તું રાંકર વભાગ, તું બ્રહ્મા, તું મુદ્દે, મહાબલ, તુંહી દેવ વીતરાગ-મેં સુવિધિનાથ તુજ ગુન ફૂલનકે, મેરા દિલ હૈ માગ; જસ કહે ભ્રમર રસિક હાઈ તામે, લીજે ભકિત પરાગ-મે૦ ૫.
O
3
જ્ઞાની શિર ચૂડામણિજી, જગજીવન જિનચ; મળીયા તું પ્રભુ ! એ સમેજી, ફળીયા સુરતરુ કદ; સુવિધિ જિન તુમ્હેં શું અવિહુડ નેહ, જિમ ખપઇયા મેહુ−૧. માનુ મે મરુ મડળેજી, પામ્યા સુરતરુ સાર; ભૂખ્યાને ભાજન લખુંજી, તરસ્યાં અમૃત વારિ–સુવિધિ૦ ૨. દુષમ દુષમા કાળમાંજી, પૂવ પુણ્ય પ્રમાણ; તું સાહિમ જો મુજ મિન્યેાજી, પ્રગટયે આજ વિઠ્ઠાણુ-સુવિધિ॰ ૩. સમરણુ પણ પ્રભુજી તણુંજી, જે કરે તે કૃતપુણ્ય; દરસણુ જે એ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય-સુવિધિ૦ ૪. ધન્ય દિવસ ધન્ય એ ઘડીજી, ધન્ય મુજ વેલારે એઠુ; જગજીવન જગ વાલહેજી, ભેટ્યો તું સસનેહ–સુવિધિ પ. આજ ભત્રી જાગી દશાજી, ભાગી ભાવઠ દૂર; પામ્યા વાંછિત કામનાજી, પ્રગટ્યો સહજ સનૂર-સુવિધિ૦ ૬. અ'ગીકૃત નિજ દાસનીજી, આશાપૂરારે દેવ ! નયવિજય કહે તે સદ્ધિજી, સુગુણુ સાહિમની સેવ-વિવિધ છ. ૧૨ શ્રી શીતલનાથ જિન-સ્તવને ૧ [રાગ અડાણા ]
શીતલ જિન માહિ પ્યારા, સાહિબ શીતલ જિન માહે પ્યારા, (ટેક) ભુવન વિરેચન ૫'કજ લેાચન, જિઉકે જિઉ હુમારા; શી૰ ૧. જ્યેાતિશું જ્યાત. મિલન જબ ધ્યાવે, હેાવત નહિ તમ ન્યારા; આંધી મૂડી ખુલે ભવ માયા, મિટે મહા ભ્રમ ભારા; શી૰ . તુમ ત્યારે તખ સબહિ ત્યાગ, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજિક નજિક હૈ સખહી, ઋદ્ધિ અનત અપારા; શી૦ ૩. વિષય લગનકી અનેિ ભૂજાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org