________________
૪૦૦
ખાઇ કુન ચાખે લૂના. ૬૦ ૫.
૯ શ્રી સુપાર્શ્વનાથ જિન–સ્તવન. [રાગ યમન–કલ્યાણ. ]
ઐસે સામી સુપાસે દિલ લગા, દુઃખ ભગા જગતારણા; (ટેક) રાજહંસકું માનસરાવર, રેવા જલ યું વારણા; ખીર સિંધુ જયું હરિ પ્યારો જ્ઞાનિકું તત્વ-વિચારણા. ઐ૦ ૧. મારકું મેહ ચકારકું ચઢ્ઢા, મધુ મનમથ ચિત્ત ઠારના, ફૂલ અમૂલ ભમ૨કું અંબ હી. કૈાકિલકું સુખકારના. ઐ૦ ૨. સીતા રામ કામ જયું રતિર્ક, પથીકું ઘરખારના; દાનીકું ત્યાગ યાગ અભન, યાગીઠું સંયમ ધારના. ઐ૦ ૩. નંદનવન ન્યું સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિદ્વારના; ત્યું મેરે મન તુંદ્ધિ સુદ્ધાયા, એર તે ચિત્તથે... ઉતારના. ઐ૦ ૪. શ્રી સુપાર્શ્વ દરિશન પર તે૨ે, કીજે કેાડ ઉવારના; શ્રી નયવિજય વિષ્ણુધ સેવકકું, ક્રિયા સમતારસ પારના. અ૦ ૫.
૧૦ શ્રી ચંદ્રપ્રભ જિન-સ્તવન.
સજ્જન સામત્ર
૧ [રાગ–ામગ્રી.]
શ્રી ચ`દ્રપ્રભ જિનરાજ રાજે, વદન પુનમચંદરે, ભવિક લાક ચકાર નિરખત, લહે પરમાનદરે. (ટેક) શ્રી ચદ્ર૦ ૧. મહુમહે મહિમાએ' જસભર, સરસ જસ અરવિંદરે; રઝણે કવિજન ભમર રસિયા, સુખ મકર`દરે. શ્રી ચં૦ ૨. જસ નામે દોલત અધિક સ્ક્રિપે, ટલે દોડુગ દદરે; જસ ગુન-કથા ભવ-વ્યથા ભાંજે, ધ્યાન શિવતરૂં કદરે. શ્રી ચં॰ ૩. વિપુલ હૃદય વિશાલ ભુજ યુગ, ચા લતી ચાલ ગયદરે; અતુલ અતિશય મહિમ મંદિર, પ્રણત સુરનર વૃંદરે. શ્રી ચં. ૪. મેં હું દાસ ચાકર પ્રભુ! તેરા, શિષ્ય તુજ ફરજ દરે,જસવિજય વાચક ઇમ વિનવે, ટાલા મુજ ભવ‡'ઇ રે. શ્રી ચં૦ ૫.
२
હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગતનાહુજો, દીઠા મીઠા ઈચ્છો જિનવર આઠમેરેલા; હ્રાં મનડાના માનીતા પ્રાણ આધારજો, જગસુખદાયક જંગમસુર સાખી સમેરેલા. હાં૦ ૧ શુભઆશય ઉયાચળ સમકિત સૂરજો; વિમલદશા પૂરવિશે ઉગ્યા દીપારેલા, હાં૰ મૈત્રી મુદિતા કરુણા ને માધ્યસ્થજો; વિનય વિવેક સુલ’છન કમળ વિકાસતારેલા. હાં૦ ૨. સદ્ગુણા અનુમેાદ પરિમલ પૂરજો, પરછાયા મનમાનસસર અનુભવ વાયરે રેલા; હાં॰ ચેતન ચકવા ઉપશમ સરવરનીરજો, શુભમતી ચકવી સ`ગે રંગ ૨મલ કરે રેલા. હાં૦ ૩. જ્ઞાનપ્રકાશે નયણુડલાં મુજ દાયજો; જાણે રૈ ખદ્રવ્ય સ્વભાવે થાપણેરેલા. હાં॰ જડ ચેતન ભિન્નભિન્ન નિત્યાનિત્યજો; રુપી અરુપી આદિસ્વરુપ આ પાપણુંરેલા, હાં૦ ૪. લખ ગુણુદાયક લખમણા રાણી નંદજો, ચરણસરારુહુ સેવા મેવા સારિખીર્લે, હાં પ`ડિત શ્રીગુરુ ક્ષમા વિજય સુપસાયો, મુનિજિન ૫થે જોતાં પારખીરૅલે હાં૦ ૫. ૮. શ્રી સુવિધિજિન સ્તવનેા.
૧ સુવિધિજિન ત્રિગડ઼ે છાજે, સુર૬૬હી ગયણે ગાજે; શિર ઉપર છત્ર વિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org