________________
સ્તવન સગ્રહ
૩૯૭
મુજ રઢ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે; નહિં તુજ મૂરતને તાલ, સૂરત ભલેરીર. ૯. જિન મહેર કરી ભગવાન, વાન વધારે રે; શ્રી સુમતીવિજય ગુરુ શિષ્ય, દિલમાં ધારારે. ૭,
૩
સાહેબ સાંભળેા, સંભવ અરજ અમારી; ભવેાભવ હુ. ભમ્યારે, ન લહી સેવા તુમારી; નરક નિગેાદમાંરે, હું તિહાં બહુ ભવ ભમિયે, તુમ વિષ્ણુ દુઃખ સહ્યાંરે, અહનિશ ક્રોધે ધમધમીયેા. સા૦ ૧. ઇંદ્રિય વશ પડયેરે, પાળ્યાં વ્રત નવ હાંસે; ત્રસપણું નવ ગણ્યું?, હુણીયા થાવર હુ'સે; ત્રત ચિત્ત નવી ધર્યાં રે, બીજું સાચુ· ન ખોલ્યું; પાપની ગાઠડીરે, ત્યાં મે' ઈડું જઈ ખેાલ્યું. સા૦ ૨. ચેારી મેં કરીરે, ચઉવિદ્ઘ અદત્ત ન ટાળ્યુ; શ્રી જિન આણુશુ ં, મૈં નિવે સંજમ પાળ્યું; મધુકર તણી પરેરે, શુદ્ધ ન આહાર ગવેખ્યા; રસના લાલચેર, નિરસ પિંડ ઉવેખ્યા. સા॰ ૩. નરભવ દહિલારે, પામી મેહવશ પડીયેા; પરસ્ત્રી દેખીનેરે, મુજ મન તિહાં જઈ અડીયેા; કામ ન કા સર્પારે પાપે પિડ મે' ભરીયા; શુદ્ધ યુદ્ધ નવ રહી રે, તેણે નવિ આતમ તરીએ. સા૦ ૪. લક્ષ્મીની લાલચેરે, મેં બહુ દીનતા દાખી; તે પશુ નિવે મળીરે, મળી તે નવિ રહ્યો રાખી; જે જન અભિલખે રે, તે તે તેહુથી નાસે; તૃણુ સમજે ગણેરે, તેહની નિત્ય રહે પાસે. સ॰ ૫. ધન્ય ધન્ય તે નરારે, એહુના માહુ વિછેાડી; વિષય નિવારીનેરે, જેને ધર્મીમાં જોડી, અભક્ષ તે મે' ભખ્યાંરે, રાત્રિèાજન કીધાં; વ્રત નવિ પાળીયા રે, જેહવાં મૂળથી લીધાં, ૬. અનત ભત્ર હું ભમ્યારે, ભમતાં સાહિબ મળીયા; તુમ વિના કાણુ દ્વીએરે, ખેાધિરયણુ મુજ ખળીયા; સભવ આપજોરે, ચરણ કમળ તુમ સેવા; નય એમ વિનવેરે, સુણજો દેવાધિદેવા. સા૦ ૭.
૪ [ રાગ–ગાડી ]
સભજિન જખ નયન મિલ્યેા હા. (ટેક) પ્રગટે પૂરવ પુણ્યકે અંકુર, તખથે' દ્વિન મેાહી સફલ વહ્યા હા; અ`ગન મે· અમિયે' મેહ વ્હે, જન્મ તાપકા વ્યાપ ગણ્યે ડૉ. સુ ૧. જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુના, શ્વેત શ'ખમે દૂધ ભળ્યે હે; દરશનથે' નવિધિ મે પાઇ, દુઃખ દેહગ સવ દૂર ટચે ઢા. સ૦ ૨. ડરત ફરત હે દુરહી દિલથે', 'મેહ મલૂ જિણે જગત્રય છા હા. સમિકત રતન લહું દરસણુથે, અમ નિવે જાઉં કુગતિ રૂલ્યે હા. સં૦ ૩, નેહુ નજર ભર નિરખત હી મુઝ, પ્રભુશું હિય હેજ હલ્યા હા; શ્રી નય. વિજય વિષ્ણુધ સેવકકું, સાહિબ સુરતરુ હાઈ ફૂલ્યા હા. સં. ૪.
અભિનદન જિન–સ્તવના.
૧ [ રાગ નટ ] પ્રભુ ! તેરે નયનકી હું બલીહારી, (ટેક) યાકી શાલા વિજીત તપસ્રા, કમલે કરતુ હું જલચારી; વિધુકે શરણ ગયે મુખ અરીકે, વનથે ગગન રિણુ હારી, પ્ર૦ ૧. સહજ હું અંજન મજીલ નીરખત, ખંજન ગવ' દીચે દારી, છીન લહીદ્ધિ ચકારકી શોભા, અગ્નિ ભખે સે દુ:ખ ભારી. પ્ર૦ ૨. ચંચલતા ગુણુ લીધે મીન, અલિ જયું તારા હૈં કારી; કહું સુભગતા કેતિ ઇનકી, મેાહી સબહી મરનારી. પ્ર૦ ૩. ધૂમત હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org