________________
સજન સન્મિત્ર સમતા રસ માતે, જેસે ગજભર મદવારી; તીન ભુવનમાં નહી કે ઈનકે, અભિનંદન જિન અનુકારી. પ્ર. ૪. મેરે મન તે તુંહી રુચત છે, પરે કુણું પરકે લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે તૈયે છબી અવતારી. પ્ર૫.
૨ (ઘમઘમ ઘમકે ઘુઘરે, ઘુઘરે હીરની દરકે. ઘમ-એ દેશી)
શ્રી અભિનંદન સ્વામીને રે, સેવે સુરકુમારીની કે કેપ્રભુની ચાકરી રે, મુખ મટકે મહિ રહિરે, ઉભી આગળ બે કર જોડકે. પ્ર. ૧. સ્વર ઝીણે આલાપતિરે, ગાતી જિનગુણ ગીત ૨સાળ કે, પ્ર. તાળ મૃદંગ બજાવતરે, દેતી અમારી ભમરી બાળકે. પ૦ ૨. ઘમઘમ ઘમકે ઘુઘરિરે, ખળકે કટિમેખલ સારકે; પ્ર. નાટિક નવનવા નાચતીરે, બેલે પ્રભુ ગુણ ગીત રસાળકે. પ્ર. ૩. સુત સિદ્ધાર્થ માતરે, સંવર ભૂપતિ કુળ શિણગાર પ્ર. ધનુરાય સાઢા ત્રણનીરે, પ્રભુજીને દીપે દેહ અપાર. પ્ર. ૪. પુરવ લાખ પચાસરે, પાળી આયુ લશું શુભ ઠામ; પ્ર. નયરી અયોધ્યાને રાજીયોરે, દરશણુ નાણુ રયણ ગુણખાણુ. પ્ર૫. સેવે સમરથ સાહિબરે, સાચે શિવનયરીને સાય; પ્ર૦ મુજ હૈડાંમાહિ વોરે, હાલે તીન ભુવનને નાથ. પ્ર. ૬. ઈણપરે જિન ગુણ ગાવતારે, લહ એ અનુભવ સુખ રસાળ; પ્રરામવિજય પ્રભુ સેવતારે, કરતાં નિત મંગળ માળ. પ્ર. ૭.
અભિનંદન જિનરાજ, આણ ભાવ ઘણેરી, પ્રણમું તુમચા પાય, સેવક કરિ અપરી; ભવભય સાગર તાર, સાહિબ સુહામણારી; સુરત જાસ પ્રસન્ન, કિમ હેયે તે દમણેરી. ૧. ભગતવછલ જિનરાજ, શ્રવણે જેહ સુરી , તેહશું ધમસનેહ, સહજસુભાવ બન્યારી, ઉપશમવંત અથાગ, તેહી મેહ હારી, રતિપતિ દુધર જેહ, દુશમન તે ન ગારી. ૨. સવ૨નૃપને જાત, સંવર જેહ ધરેરી, અચરિજશું તેહમાંહી, કુળ આચાર કરેરી; કરતિ કન્યા જાસ, ત્રિભુવનમાંહિ ફિરો, પરવાદી મત માન, તામુ તેહ હરરી. ૩. અખય લહે ફળ તેહ, જેહશું હેજ વહેરી, દેહગ દુરગતિ દુઃખ, દુશ્મન ભીતિ દહે;િ ભવભવ સંચિત પાપ, ક્ષણમાં તેહ હરેરી, ઈમ મહિમા મહિમાંહિ, સવથી કેમ કહેરી. ૪. સાયર ભલિ બિંદુ, હોયે અખયપણેરી, તિમ વિનતી સુપ્રમાણ, સાહિબ જેહ સુરી, અનુભવ ભુવને નિવાસ, આપ હેજ ઘણેરી જ્ઞાનવિમલ સુપ્રકાશ, પ્રભુ ગુણ રાસ થુણેરી. ૫.
૭. શ્રી સુમતિજિન સ્તવન. સાહિબા સુમતિજિમુંદા, ટાળે ભવભવ મુજ ફા; શ્રીજિન સેરે. તુજ હરિસણ અતિ આનંદા, તું સમતારસના કંટા. શ્રી. ૧. સુમતિ સુમતિ જવ આવે, તવા કુમતિને દાવ ન ફાવે, શ્રી તુજ સરૂપ જવ ધ્યાવે, તવ આતમ અનુભવ પાવે. શ્રી ૨. હીજ છે આપ અરૂપી, ધ્યાય કબહુ ભેદે રૂપી; શ્રીસહેજે વળી સિદ્ધસ્વરૂપ, ઈમ જોતાં તું બહુરૂપી. શ્રી. ૩. ઈમ અલગ વિલગો હવે, કિમ મૂઢમતિ તું જેવે; થી જે અનુભવરૂપે જોવે, તે મહતિમિરને છે. 4. ૪. સુમંગલા દેહની માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org