________________
૩૯૬
સજજન સન્મિત્ર રહ્યો, સુરભિ સમ હો લહિ તાસ વિજ્ઞાન. અ. ૧. કીટ યાન ભગી તણે, નિત ધરતાં હો તે ભૂંગી નિદાન; લેકલૌત સ્વરૂપતા, લેહ ફરસત હે પારસ પાષાન. અ. ૨. પિચુમંદાદિક સહિ, હેય ચંદન હૈ મલયાચલ સંગ; સિંધવ કયારીમે પડ્યો, જિમ પલટે તે વસ્તુને રંગ. અ. ૩. દયેય રૂપની એક્તા, કરે થાતા હે ધરે ધ્યાન સુજાન, કરે કતલ મલ ભિન્નતા, જિમ નાસે હે તમ ઉગતે ભાન. અ. ૪. પુષ્ટાલ બન યોગથી, નિરાલંબનતા હે સુખ સાધન જેહ, ચિદાનંદ અવિચળ કળા, ક્ષણમાંહે હે ભવિ પાવે તેહ, પ.
૪ (રાગ : ભૈરવ) અજિત જિનંદ દેવ, થિર ચિત્ત ધ્યાઇએ; થિર ચિત્ત થાઈએ, પરમ સુખ પાઈએ. અ૪િ૦ (આંકણી) અતિ નિકે ભાવ જલ, વિગત મમત મલ; એસા જ્ઞાનસરથી, સુજલ ભર લાઈએ. અજિ૦ ૧. કેસર સુમતિ ઘેરી, ભરી ભાવના કચેરી, કર મન ભરી અંગ, અંગીયાં રચાઈએ. અ૦િ ૨. અભય અખંડ કયારી, સંચકે વિવેક વારી; સહજ સુભાવમે, સુમન નિપજઈએ. અજિ. ૩. ધ્યાન ધુપ જ્ઞાન દીપ, કરી અષ્ટકમંજી૫; દુવિધ સરૂપ તપ, નૈવેદ્ય ચઢાઈએ. અજિ૦ ૪. લીજીએ અમલ દલ, ચઢાઈએ સરસ ફલ; અક્ષત અખંડ બોધ, સ્વસ્તિક લખાઈએ. અજિ. પ. અનુભવ ભેર ભયે, મિથ્યા તમ દૂર ગયે; કરિ જિન સેવ ઈમ, ગુણ કુનિ ગાઈએ અજિ. ૬. ઈવિધ ભાવ સેવ. કીજિયે સુનિત્ય મેવ; ચિદાનંદ પ્યારે ઈમ, શિવપુર પાઈએ. અજિ૦ ૭.
૫. શ્રી સંભવનાથજિન સ્તવને. હરે પ્રભુ સંભવસ્વામી ત્રીજા શ્રી જગનાથજે, લાગીરે તુજથી દઇ ધર્મની પ્રીતડીરે લે; હાંરે સરસ સુકોમળ સુરતરુ દીધી બાથજો, જાણ્યું રેસે ભૂખે લીધી સૂખડી લે. ૧. હાં સકળ ગુણે કરી ગીરુઓ તુંહી જ એકજે, દીઠરે મન મીઠે ઈઠ રાજીરે લે હર તુજશું મિલતાં સાચે મુજશું વિવેકજો, હું રે ધણીઆતો થઈને ગાજીઓએ લો. ૨. હાં, નહિ છે મારે હવે કેહની પરવાહો, જોતાંરે સાહી મુજ હેજે બાંહડી લો; હાંરે તુજ પાસેથી અળગો ન રહું નાહજો, દેડેરે કુણ તાવડ છાંડિ છાંહડિરે છે. ૩. હાં ભાગ્યે લહીયે તુજ સરીખાને સંગ, આણે રે જમવારે ફિરિ ફિરિ દેહિલારે લે; હાંરે જોતિ મનોહર ચિંતામણીનો નંગો, તારે કિમે નહીં જગમાં સોહિલેરે લે. ૪. હોટ ઉતાર મત ચિતડાથી નિજ દાસ, ચિતારે ચુરંત પ્રભુ ન કરે ગઈ લે હારે પ્રેમ વધારણ કાંતિ ત૭ અરદાસજે, ગણતાંરે પિતાને સવિ લેખે થઈ લે. પ.
છે.
મુને સંભવ જિનશું પ્રીત, અવિહડ લાગી; કાંઈ દેખત પ્રભુ મુખ ચંદ, ભાવઠ ભાગીરે. ૧. જિન સેના નંદન દેવ, દિલડે વસીયેરે, પ્રભુ ચરણ નમે કર જેઠ, અનુભવ રસરે. ૨. તેરી ધનસય ચાર પ્રમાણુ, ઉંચી કાયારે; મનમેહન કંચનવાન, લાગી તેરી માયા. ૩. પ્રભુ રાયજિતારી નંદ, નયણે દીઠે રે; સાવથી પુર શણગાર, લાગે મુને મીઠે રે. ૪. પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુણાવેરે; પણ મુગતિ વધુ વશી મંત્ર, પાઠ ભણાવે. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org