________________
સ્તવન સંગ્રહ
૩૯૫
ઋષભ॰ ૭. ગુણુ અન`તા સદા તુજ ખજાને ભર્યાં, એક ગુણુ દેત મુજ શું વિમાસે ? રાણુ એક શ્વેત શી હ્રાણુ રયણાયરે? લેાકની આપદા જેણે નાસા. ઋષભ૦ ૮. ગંગ સમ રંગ તુજ કિતિ-કલ્લાલને, રવિ થકી અધિક તપ-તેજ તાજે, નયવિજય વિધ સેવક હું આપરા, જસ કહે અખ મેાહિ ભવ નિવાજો. ઋષભ૦ ૯.
૮ (રાગ : રામ કહી )
ઋષભદેવ હિતકારી, જગતગુરુ ઋષભદેવ હિતકારી; પ્રથમ તીથકર પ્રથમ નરેસર, પ્રથમ યતિ બ્રહ્મચારી, ૪૦ ૧. વરસી દાન દેઇ તુમ જગમે, ઈલતિ પ્રતિ નિવારી; તૈસી કાઢી કરતુ નાહી કરૂના, સાહિબ બેર ઠુમારી, જ૦ ૨. માગત નહી ડ્રમ હાથી ઘેાડે, ધન કન કંચન નારી; દિએ માહિ ચરનકમલકી સેવા, યાહિ લગત મેાહિ પ્યારી; ૪૦ ૩. ભવલીલા વાસિત સુર ડારે, તુ પર સબહી ઉવારી; મેં મેરા મન નિશ્ચય કીને, તુમ આણા શિર ધારી. જ૦ ૪. એસે સાહિબ નહિ કા જગમે', યાસુ હાય દિલદારી; દિલહી દલાલ પ્રેમકે ખિચિં, તિહાં હુઠ ખેચે, ગમારી. જ૦ ૫. તુમહી સાહિમ મેં હું... ખા, યા મત ક્રિએ વિસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે, તુમ હૈા પરમ ઉપકારી. જ૦ ૬. ૪. અજિતનાથ જિન–સ્તવના ૧ ( રાગ : કાફી )
અજિતદેવ મુજ વાલદ્ગા, યુ' મેરા મેહા; (ટેક) જ્યુ. મધુકર મન માલતી, ૫થી મન ગેઢા. અ૦ ૧. મેરે મન તુ હી રુચ્ચા; પ્રભુ 'ચન દેહા; હરિહર બ્રહ્મ પુર'દરા, તુજ આગે કેહા. અ૦ ૨. તુંહી અગેાચર કા નહીં, સજ્જન ગુન રેડ્ડા; ચાહે તાકું ચાહિયે, ધરી ધમ સનેહા, અ॰ ૩. ભગતવચ્છલ જગતારના, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વાલહા, કચુ' કરી દ્યો છેહા. અ૦ ૪. જે જિનવર હે ભરતમે, ઐરવત વિક્રેહા; જસ કહે તુજ પદ પ્રણમતે, સખ પ્રણમે તેહા. અ૦ ૫.
૨
પ્રીતલડી બધાણી રે અજિત જિણ શું, કાંઈ પ્રભુ પાખે ક્ષણ એકે મન ન સુહા યજો; ધ્યાનની તાલી રે લાગી નેહ શું, જલહઘટા છમ શિવસુત વાહન દાયો, પ્રીતલડી ૧. નેહ ઘેલું મન મારું' રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજજો; મારે તે આધાર ૨ સાહી. રાવલ, અતરગતનું પ્રભુ આગલ કહું ગુંજો. પ્રીતલડી૦ ૨. સાહેબ તે સાચા રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો; એહવેને આચરણે કેમ કરીને રહું, બિરુદ તુમારા તારણુ - તરણુ જહાજો. પ્રીતલડી૦ ૩. તારકતા તુજ માંડે રે શ્રવણે સાંભલી, તે ભણી હું આત્મ્યા છું દીન દયાલ જો; તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણુ આગલ કૃપાલ જે. પ્રીતલડી ૪. કરુણા દૃષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભવ ભાવટ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મન વછિત ફલીયાં રે જિન આલ બને, કર જોડીને મેાહન કહે મન ર'ગ જો. પ્રીતલડી ૫.
3
અજિત અજિત જિન ધ્યાય, ધરી હૈડે હા ભવિ નિમાઁળ ધ્યાન; હૃદય રત્તા મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org