________________
હ૪
સજજન સામગ્ર મહારાજ રે, મુજને સ્વમુખે બોલાવે સેવક કહી એ. ૪૫. એટલે સિદ્ધાં કાજ રે, સઘલાં મારાં મનના મનોરથ સવિ ફલ્યા એ. ૪૬. ખમજો મુઝ અપરાધ રે, સંગે કરી, અસમંજસ જે વિનવ્યું છે. ૪૭. અવસર પામી આજ રે, જે નવિ વિનવું; તે પસ્તા મન રહે એ. ૪૮. ત્રિભુવન તારણ હાર રે, પુણ્ય માહરે, આવી એકાંતે મલ્યા એ. ૪૯ બાલક બોલે બેલ છે, જે અવિગત પણે; માય ડાયને તે રૂચે એ. ૫૦. નયણે નિરપે નાથ રે, નાભિ નહિંદનો નંદન નંદનવન જિયે એ, ૫૧. મરુદેવી ઉરહંસ રે, વંશ ઈખાગન, સેહાકર સોહામણે એ. ૫૨. માય તાય પ્રભુ મિત્ર રે, બંધવ માહ; જીવ જીવન તું વાલા એ. ૫૩. અવર ન કો આધાર રે, ઇણે જગ તુજ વિના; ત્રાણ શરણ તું ધણ એ. ૫૪. વલી વલી કરું પ્રણામરે, ચરણે તુમ તણે; પરમેશ્વર સન્મુખ જુઓ એ. પ૫, ભવ ભવ તુમ પાય સેવ રે, સેવકને દેજે, હું માગું છું એટલું એ. ૫૬. શ્રી કીતિ વિજય ઉવઝાય રે, સેવક એણિ પેરે; વિનય વિનય કરી વિનવે એ. ૫૭.
નાભી નરીદને નંદન વંદીએરે, મારુદેવાજી માત મહાર; નહીં જસ લંછન લંછન ગવયનું રે, મેલ્યા મોહ મહા વિકાર, કેવળ કમળા વિમલા તું વર્યો. ૧. હરીહર બ્રહ્મા પુરંદર જ્ઞાનથી રે, જ્ઞાન અનંત જિનવર રાજ; જગ લેચનથી અધિક પ્રભા નહી રે, જેમ રૂખ તારકના સમુદાય. કેવલ. ૨. ધમં બતાયા માયા પરીહરી રે, ભવ દાવાનલ ઉપશમ નીર; પાપ હરયા કાયા ધનુષની રે; પંચસયા સેવન શરીર. કેવલ૦ ૩. શિવ સુખ ભેગી શિવ સુખ આપીએ રે, દાસતણી અરદાસ મનાય; મોટા મૌન ધરીને જે રહે રે, તે કેમ કારજ થાય. કેવલ૦ ૪, પંકજ દળ જળ બિંદુ જગ લહે રે, ઉપમા મેતીની મહારાજ; સજજન સંગે રે, જગ જગ પામીએ રે, કહે શુભ સેવક દયે શીવરાજ. કેવલ૦ ૫.
ઝાષભ જિનરાજ મુજ આજદિન અતિ ભલે, ગુણ નીલે જેણે તુજ નયણ દીઠે, દુખ ટળ્યાં સુખ મળ્યાં સ્વામિ! તુજ નિરખતાં, સુકૃત સંચય હુઓ પાપ નઠે. અષભ ૧. કલ્પ શાખી ફળો કામ ઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ વૂઠો, મુજ મહીરાણ મહી-ભાણ તુજ દર્શને, ક્ષય ગયે કુમતિ અધાર જૂઠો. ત્રષભ૦ ૨. કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે? તુજ તજી અવર સુર કેણ સેવે? અષભ૦ ૩. એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દૂજે ન ઈહું, તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતા, કમ ભર ભ્રમ થકી હું ન બીહુ'. અષભ૦ ૪ કેડી છે દાસ વિભુ ! તારે ભલ ભલા, માહરે દેવ તૂ એક પ્યારે, પતિત પાવન સમે જગત ઉદ્ધારકર, મહિર કરી મહિ ભવ જલધિ તારે. અષભ૦ ૫. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગે, ચમક–પાષાણ જિમ લેહને ખિચયે, મુક્તિને સહજ તુજ ભક્તિ-રાગે. ઋષભ૦ ૬. ધન્ય ! તે કાય જેણિ પાય તુજ પ્રણમિયે, તુજ ચૂક્યું જેહ ધન્ય! ધન્ય! જિહા, ધન્ય! તે હૃદય જેણિ તુજ સદા સમરતાં, ધન્ય ! તે રાત ને ધન્ય! દહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org