________________
સ્તવન સંગ્રહ
૩૯૬ જરા દહે ઘણું એ ૫. કેમે ન આવ્યું પાર રે; સાર હવે સ્વામી; પૅન કરે એ માહરી એ. ૬. તાર્યા તમે અનંત રે, સંત સુગુણ વલી અપરાધી પણ ઉદ્વર્યા એ. ૭. તે એક દીનદયાલ રે, બાલ દયામણે, હું શા માટે વિસ એ. ૮. જે ગિરૂઆ ગુણવંત રે, તારે તેહને તે માટે અચરિજ કિડ્યું છે. ૯. જે મુજ સરિખ દીન રે, તેહને તારતાં; જગ વિસ્તરશે જશ ઘણે એ, ૧૦, આપદે પડિયે આજ રે, રાજ તમારડે; ચરણે હું આવ્યો વહી એ. ૧૧. મુજ સરિખ કઈ દીન રે, તુજ સરિખ પ્રભુ; જતાં જગ લાભે નહીં એ. ૧૨. તેયે કરુણસિંધુ રે, બધુ ભુવન તણા; ન ઘટે તુમ ઉવેખવું એ. ૧૩. તારણહારો કઈ રે, જે બીજે હવે; તે તુમહને શાને કહું એ. ૧૪. તંતિજ તારીશ નેટ રે, મહિલાને પછે; તે એવડી ગામિ કીસી એ. ૧૫. આવી લાગે પાય રે, તે કેમ છેડશે; મન મનાવ્યા વિણ હવે એ. ૧૬. સેવક કરે પિોકાર રે, બાહિર રહ્યા જશે, તે સાહિબ ભા કીસી એ. ૧૭. અતુલી બેલ અરિહંતરે, જગને તારવા; સમરથ છો સ્વામી તમે એ. ૧૮. શું આવે છે જોરિ રે, મુજને તારતા કે ધન બેસે છે કિશ્ય એ. ૧૯. કહેશે તમે જિjદ રે, ભક્તિ નથી તેહવી; તે તે ભક્તિ મુજને દીયે એ. ૨૦. વલી કહેશો ભગવંત રે, નહિં તુજ મેગ્યતા; હમણ મુક્તિ જેવા તણી એ ૨૧. યેગ્યતા તે પણ નાથ રે, તુમહીજ આપશે, તે તે મુજને દીજિયે એ. ૨૨ વલી કહેશે જગદીશરે, કમ ઘણું તાહરે, તે તેહજ ટાલ પર એ. ૨૩. કમ અમારાં આજ રે, જગપતિ વારવા; વલી કોણ બીજે આવશે એ. ૨૪. વલી જાણે અરિહંતરે, એને વિનતિ; કરતાં આવડતી નથી એ. ૨૫ તે તેહિજ મહારાજ રે, મુજને શીખવે; જેમ તે વિધિશું વિનવું એ. ૨૬. માય તાય વિણ કેણ રે, પ્રેમે શીખવે; બાલકને કહો બાલવું એ. ૨૭. જે મુજ જાણે દેવ રે, એહ અપાવને; ખરડ્યો છે કાલિકા દવે એ. ૨૮. કેમ લેવું ઉત્કંગ રે, અંગે ભરયું એનું વિષય કષાય અશુચિશે એ. ૨૯ તે મુજ કરે પવિત્ર રે, કહો કોણ પુત્રને વિણ માવિત્ર પખાલશે એ ૩૦. કૃપા કરી મુજ દેવ રે, ઈહાં લગે આણી, નરક નિગોદાદિક થકી એ. ૩૧. આવ્યો હવે હજુર રે, ઉભો થઈ રહ્યો; સામું યે જુએ નહીં એ. ૩૨. આડે માંડી આજ રે, બેઠે બારણે; માવિત્ર તમે માનશે એ. ૩૩. તુમે છે દયાસમુદ્ર રે, તે મુજને દેખી; દયા નથી યે આણતા એ. ૩૪. ઉવેખ અરિહંત રે, જે આણુ વેલા; તો મહારી શી પરે થશે એ. ૩૫. ઉભા છે અનેક છે, મહાદિક વૈરી; છલ જુએ છે મારાં એ. ૩૬. તેડને વારે વેગે રે, દેવ દયા કરી; વલી વલીશું વિનવું એ. ૩૭. મરૂદેવી નિજ માય રે, વેગે મેકલ્યાં; ગજ બેસારી મુકિતમાં એ. ૩૮. ભારતેસર નિજ સંદરે, કીધો કેવલી; આરીસે અવલોકતાં એ. ૩૯. અઠ્ઠાણું નિજ પુત્ર છે, પ્રતિબધ્ધા પ્રેમે; જુઝ કરતાં વારીયા એ. ૪૦. બાહબલને નેટ રે, નાણુ કેવલ તમે, સામી સાતમું મેકહ્યું છે. ૪૧. ઈત્યાદિક અવરાત રે, સઘળા તુમ તણું; હું જાણું છું મૂલગ એ. ૪૨ મારી વેલા આજ રે, મૌન કરી બેઠા, ઉત્તર શું આપે નહીં એ. ૪૩. વિતરાગ અરિહંત રે, સમતાસાગરૂ; માહારાં તારાં; શાં કરે છે. ૪૪. એકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org