________________
સ્તવન સંગ્રહ
૩૮૯
૨૫
પ્રભુજી જાવું પાલિતાણા શહેરકે મન હરખે ઘણું રે લોલ, પ્રભુજી સવ ઘણેરા આવે કે એ ગિરિ ભેટવારે લેલ; પ્રભુજી આવ્યું પાલિતાણું શહેરકે તલાટી શોભતીરે લાલ. ૧. પ્રભુજી ગિરિરાજ ચઢતાં કે મન હરખે ઘણુ લેલ પ્રભુજી આ હિંગલાજને હડે કે કેડે હાથ દઈ ચડે રે લોલ. ૨. પ્રભુજી આવી રામજપોળ કે સામી મોતીવસીરે લેલ, મોતીવસી દીસે ઝાકઝમાલકે જોયાની જુગતી ભલીરે લેલ. ૩. પ્રભુજી આવી વાઘણપોળકે ડાબા ચકેસરી રે લોલ; ચકેસરી જિનશાશન રખવાળ કે સંઘની સહાય કરે રે લેલ. ૪. પ્રભુજી આવી હાથણપોળકે સામા જગધણરે લોલ; પ્રભુજી આવ્યા મૂલ ગભારે, આદીશ્વર ભેટ્યારે લેલ. ૫. આદીશ્વર ભેટે ભવ દુઃખ જાયકે શિવ સુખ પામીએરે લોલ; પ્રભુજીનું મુખડું પુનામકેરો ચંદકે મેહ્યા સુરપતીરે લેલ. ૬. પ્રભુજી તુમ થકી નહિ રહું દૂરકે ગિરિપથે વસ્યારે લેલ; એવી વીરવિજયની વાણી, કે શિવસુખ પામીએ લેલ. ૭. પ્રભુજી જાવું પાલતણા શહેરકેટ
શેત્રજા ગઢના વાસીરે, મુજરો માનજોરે લાલ સેવકની સુણી વાતે રે, દિલમાં ધારજે રે; પ્રભુ મેં દીઠે તુમ દેદાર, આજ મને ઉપજો હરખ અપાર સાહિબાની સેવારે, ભવ દુઃખ ભાંગશે રે, દાદાજીની સેવારે, શિવ સુખ આપશે રે. ૧. એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાસી લાખ ફેરા રે, દૂર નિવારજો રે પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દરિસણું વહેલું દાખ, સાહિબા. ૨. દેલત સવાઈ રે, સોરઠ દેશની રે બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહા સુર નર વૃંદને ભૂપ. સાહિબા. ૩. તીરથ કઈ નહિ રે, શેત્રુજા સારખું રે; પ્રવચન પખીને કીધું મેં તે પારખું રે અષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સાહિબા. ૪. ભવો ભવ હું માંગું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે, જગમાં જે વિના રે પ્રભુ મારા પુરો મનના કેડ, ઈમ કહે ઉદયરત્ન કર જોડ. સાહિબા. ૫.
૩૭
[ રાગ પૂર્વી–ઘડી ઘડી સાંભરે શાતિ સલુણાએ દેશી]. ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કમ ખપાવે. ગિરિ ઋષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે. ગિરિ ૧. એ આંકણી. સહસ્ત્ર કમલ ને મુકિતનિલય ગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢક કદ અને કેડી નિવાસે, લેહિત્ય તાલધ્વજ સુર ગાવે. ગિરિ. ૨. ઢકાદિક પંચ ફૂટ સજીવન, સુરનર મુનિ મળી નામ થપાવે; ગિરિરણખાણ જડીબૂટી ગુફાઓ, રસકૂપિકા ગુરુ, ઈહાં બતાવે. ગિરિ. ૩. પણ પુન્યવતા પ્રાણી પાવે, પુન્ય કારણ પ્રભુ પજા રચાવે; ગિરિ દશકેટી શ્રાવકને જમાડે. જૈનતીર્થ યાત્રા કરી આવે. (ગરિ. ૪. તેથી એક મુનિ દાન દિયતાં, લાભ ઘણે સિદ્ધાચળ થા; ગિરિ, ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે. ગિરિ. ૫. ચાર હત્યારા નર પરદાર, દેવ ગુરુદ્રવ્ય ચેરી ખાવે; ગિરિ૦ ચૈત્રી કાત્તિકી પૂનમ યાત્રા. ત૫ જપ ધ્યાનથી પાપ જલાવે. ગિરિ. અષભસેન જિન અદે અશ્વખ્યા, તીથકર મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org