________________
સજન સન્મિત્ર સુખ પાવે,ગિરિ શિવ વહુ વરવા મંડપ એ ગિરિ,શ્રી શુભ વીર વચન રસ ગાવે. ગિરિ ૭.
૩૮ [તેરણ આઈ કયું ચલે રે–એ દેશી] ભરતને પાટે ભૂપતિ રે. સિદ્ધિ વર્યા એણે ઠાય, સણ. અસંખ્યાતા તિહાં લગેરે, હુઆ અજિતજિનરાય, સલૂણ. ૧. જેમ જેમ એ ગિરિ ભેટીએ રે, તેમ તેમ પા૫ પલાય. સ, અજિત જિનેશ્વર સાહિબ રે, ચોમાસુ રહી જાય. સ. જેમ૦ ૨. સાગ૨મુનિ એક કેડીશરે તેડ્યા કમંના પાસ. સ. પાંચ કેડી મુનિરાજ શુંરે, ભરત વસ્યા શિવલાસ. સ. જેમ, ૩. આદીશ્વર ઉપકારથીર, સત્તરકેડી સાથ. સ. અજિતસેન સિદ્ધાચળે રે, ઝા શિવવહ હાથ. સ. ૪. અજિતનાથ મુનિ ચિત્રની રે, પનામે દશ હજાર. સ. આદિત્યયશાસુતિ વર્યા રે, એક લાખ અણગાર. સ. એમ૫. અજરામર ક્ષેમકરુ રે, અમરકેતુ ગુણકંદ. સસહસ્ત્રપત્ર શિવકરુ રે, કર્મક્ષય તમાકેદ. સ. જેમ. ૬. રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ. સ. ગિરિવર રજતમંજરી રે, શીશ ચઢાવે ભૂપ. સ. જેમા ૭. દેવયુગાદિ પૂજતાં રે, કમ હેયે ચર. સ. શ્રી શુભવીરને સાહિબા રે, રહે હૈડા હજૂર. સલૂણ જેમ૮
(એ ઉચેને અલબેલે રે, કામણગારે કાનુડો–એ દેશી) સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે, જેણે દર્શન અમૃત પી રે, આ શિવસોમજસાની લારે રે, આ તરકડી મુનિ પરિવારે રે, આ૦ સિદ્ધ૧. કરે શિવ સુંદરીનું આણું રે, આ નારદજી લાખ એકાણું રે, આ૦ વસુદેવની નારી પ્રસિદ્ધિ ૨, આ પાંત્રીસ હજાર તે સિદ્ધિ છે, આ સિદ્ધા ૨. લાખ બાવન ને એક કેડી રે, આ૦ પંચાવન સહસને જોડી રે, આ૦ સાતમેં સત્યેતર સાધુ રે, આ૦ પ્રભુ શક્તિ ચોમાઈ કીધું રે, આ૦ સિદ્ધા. ૩. તવ એ વરિયા શીવનારી રે, આ૦ ચૌદ સહસ સનિ દમિતારી રે આ૦ પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે, આ૦ ચૌદચાલીસસે વૈદભિ રે, આ સિદ્ધા. ૪. થાવસ્થા પુત્ર હજારે રે, આ૦ શુક પરિવ્રાજક એ ધારે રે, આ સેલગ પણસય વિખ્યાતે રે, આ૦ સુભદ્રમુનિ સયસાતે રે, આ સિદ્ધા. ૫. ભવ તરિયા તેણે ભવતારણ રે, આ૦ ગજચંદ્ર મહોદય કારણું રે, આ૦ સુરકાંત અચલ અભિનંદે રે, આ૦ સુમતિ શ્રેષ્ટા ભયક દે રે, આ૦ સિદ્ધાટ ઈહાં મેક્ષ ગયા કેઈ કેટી રે, આ અમને પણ આશા મેટી રે. આ૦ શ્રડા સંવેગે ભરિયે રે, આ૦ મે મોટો દરિયે તરિયે રે. આ સિદ્ધા, ૭. શ્રદ્ધાવિણ કુણ બહાં આવે છે, આ લઘુ જળમાં કેમ તે નાવે રે, આવે તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આ શુભવીરને હડ વહાલે રે, આ૦ સિદ્ધાચળ શિખરે દીવો રે. ૮.
તીરથની આશાતના નવિ કરીયે, હરે નવિ કરીએ રે નવિ કરી; હારે ધૂપ ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org