________________
અર
સજ્જન સાન્શિય ચાત્રાએ જાતાં પગે પગે નિરજરે, બહુ ભવ સુચિત ખેડુ, સા॰ પ્ર૦ ૧. પાપ હાય વજ્રલેપ સમાવર્ડ, તે જાયરે દૂર, સેાભાગી જો એ ગિરિનું દરિશન દીજીએ, ભાવ ભ્રગતિ–ભરપૂર-સા॰ પ્ર૦ ૨. હત્યાદિક હત્યા પચ છે, કારક તેઢુના જે હાય, ભાગી. તે પણ એ ગિરિનું દરશન ો કરે, પામે શિવગતિ સેાય-સા॰ પ્ર૦ ૩. શ્રી શુકરાજ નૃપતિ પણ ઋણુ ગિરિ, ધરતા જિનવર ધ્યાન, સેા॰ ષટ્ માસે પુ વિલય ગયા સવે, વાધ્યા અધિક તસ વાન, સા॰ પ્ર૦ ૪. ચન્દ્રશેખર નિજ ગિની ભાગવી, કીધું પાપ મઢુત, સેાભાગી; તે પણ એ તિરથ આરાધતાં, પામ્ય શુભ ગતિ સંત, સા॰ પ્ર૦ ૫. માર સપ` વાઘણુ પ્રમુખ મહુ, જીવ છે જે વિકરાળ, સેાભાગી; તે પણ એ ગિરિ પુન્યથી, પામે સુગતિ વિશાળ, સે॰ પ્ર૦ ૬. એવા મહિમા એ તિરથ તણા, ચૈત્રી પૂનમે વિશેષ, સેાભાગી; શ્રી વિજયરાજ સૂરીશ્વર શિષ્યને, દાન ગયાં દુ:ખ લેશ, સા॰ પ્ર૦ ૭.
૩૩
ચાલા ચાલાને રાજ ! શ્રી સિદ્દાચલ ગિરિએ, શ્રી વિમલાચલ તીરથ ફરસી, આતમ પાવન કરીએ-ચાલા॰ ૧. ઇણુ ગિરિ ઉ૫૨ મુનિવર કાડી, આતમતત્ત્વ નિપા, પૂર્ણાનંદ સહજ અનુભવ રસ, મહાનંદ પદ પામેા-ચાલા૦ ૨. પુંડરીક પભુહા મુનિવર કેાડી, સકલ વિભાવ ગમાયે, ભેદાભેદ તત્ત્વ પરિણતિથી, ધ્યામ અભેદ ઉપાય-ચાલા૦ ૩. જિનવર, ગણુધર, સુનિવર કડી, એ તીરથ ર‘ગરાતા, શુદ્ધ શક્તિ વ્યકતે ગુણ સિદ્ધિ, ત્રિભુવન જનના ત્રાતા-ચાલા૦ ૪. એ ગિરિ ક્ળ્યે ભળ્યે પરીક્ષા, દુગ'તિના હોય છેદ; સમ્યગ દરિસણુ નિ`ળ કારણ, નિજ આનંદ અભેદ—ચાલે૦ ૫. સંવત અઢાર ચુ'મૈતેર વરસે, શુદ્ધિ માગશિર તેરસીએ; શ્રી સુરતથી ભકિત હરખથી, સંઘસહિત ઉલસીએ. ચાલા॰ ૬. કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ્રજી ચેંદ્ર; શ્રી શ્રીસ’ઘને પ્રભુ ભેટાળ્યા, જગપતિ પ્રથમ જિનેન્દ્ર, ચાલો૦ ૭. જ્ઞાનાની ત્રિભુવન વ‘દ્વિત, પરમેશ્વર ગુણુ ભીના; દેવચંદ્ર પદ પામે અદ્દભુત, પરમમ ગલ લય લીના. ચાલે ૮.
૩૪
ચાલે। સખી જિન વદન જઈએ, શ્રી વિમલાચલ અગેરે, અનત સિદ્ધિ યાન સિદ્ધાચલ, ફરસી જે મન ર`ગેરે. ચાલે॰ ૧. ગુરુ આચારી સઘે સુવિહિત પોતે પાય વિહારી; એકલ આહારી ભૂમિ સથારી, સકલ સચિત પરિહારીરે. ચાલા૦ ૨. શ્રાવક શ્રાવિકા પ્રભુ ગુણ ગાતી, પ્રભુ ભક્તિ અતિ રાતી; તિથ"કરને નમને ઉજાતી, ગજ ગતિ ચતુર સુહાતીરે, ચાલા૦ ૩. છઠ્ઠાં મુનિ કાડી શિવ ગેહુ પહેાતા, નિજ અનુભવ લસલસતીરે; વિષય દોષ ઉપશમ તરસી, રત્નત્રયીમે રમતીરે ચાલા૦ ૪. ૠષભાર્દિક જિન ફરસિત અંગે, ફરસ્યા પાપ પુલાઈરે; શુદ્ધગુણુ સ્મરણુ ગુણ પ્રગટે, ધ્યાન લહર લીલાઈરે. ચાલા॰ ૫. અતીત અનાગતને વત માને, એ તીરથ શિર ટીકારે; શ્રી શત્રુંજય ભક્ત પામે, દેવચંદ્ર પદ્મ નીકારે. ચાàા ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org