________________
સ્તવન સગ્રહ
૨૯
દ્વૈત સમાનને અસ્ત સમાનરે, જે તારે દીલ આવેરે, નાગર સનારે, કાઇ કાઇ સિદ્ધગીરિરાજ ખતાવેરે, ભેટાવેર, વઢાવેરે, ગવરાવેરે, પૂજાવેરે, નાગર સજ્જનારે; ૧. કાઇ અતિ ઉમયેાને બહુ દીન વહીએરે, માનવના વૃદ્ધ આવેરે, નાગ૨૦ ૨. ધવળ દેવળીયાને સુરપતિ મળીયારે, ચારેહિ પાગ ચઢાવેરે, નાગર૦ ૩. નાટક ગીતને તૂરા વાગેરે, સરગમ નાદ સુણાવે? નાગર૦ ૪. શ્રીજિન નીરખીને હરખીત હાવેર, તૃતિ ચાતક જલ પાવેરે; નાગર૦ ૫. સકળ નિરથ માંહિ સમરથ એ ગીરિ કેક આગમ પાઠ બતાવેરે; નાગર૦ ૬. ધનધન એ ગૃહપતિને નરપતિ કેાઈ, સધપતિ તિલક ધરાવેરે; નાગ૨૦ G. ઘેર બેઠાં પણુ અહીજ ધ્યાારે ગીરી ગુણ ગાવારે; જ્ઞાનવિમળ ગુણ ગવેરે; નાગર સનારે કોઈ૦ ૮.
૩૮૦
૩૦
સિદ્ધાચલને વાસી પ્યારા લાગે, મારા રાજીઢા ઈશુરે ડુંગરીઆમાં ઝીણીઝીણી કારણી, ઉપર શિખર બિરાજે-મા॰ સિ૦ ૧. કાને કુંડલ માથે મુગટ બિરાજે, માંહે માનુબધ છાજે-મા॰ સિ૦ ૨. ચામુખ બિંખ અનેાપમ છાજે, અદ્ભૂત ીઠે દુઃખ ભાંજે-માસિ॰ ૩. ચુવા ચુવા ચંદન એર અગરજા, કેસર તિલક વિરાજે-મા૰સિ॰ ૪. ઈશુ ગિરિ સાધુ અનંતા સિદ્ધયા, કહેતાં પાર ન આવે–મા સિ૦ ૫. જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બેલે, “આ ભવ પાર ઉતારા”-મા॰ સિ૦ ૬.
૩૧
વિવેકી ! વિમલાચલ વસીએ, તપ જપ કરી કાયા કસીએ; ખેાટી માયાથી ખસીએ, વિવેકી ! વિમલાચલ વસીએ; વસી ઉન્મારગથી ખસીએ-વિવેકી ૧. માયા મેાહિનીએ મેલું, કેણુ રાખે રણમાં રા? આ નરભવ એને ખાય-વિવેકી ! ૨. ખાળ લીલાએ ફુલરાબ્યા, યૌવન યુતિએ ગાયા; તાએ તૃપ્તિ નવી પાચેા-વિવેકી ! ૩. રમણી ગીત વિષય રાચ્યા, મેાહુની મીરાએ માચ્ચે; નવ નવ વેશ કરી નાચેવિવેકી! ૪. આગમ વાણી સમી આસી, ભવજળધિમાંહી વાસી; સહિત મત્સ્ય સમેા થાશી-વિવેકી! ૫. મેાહુની જાલને સહારે, આપ કુટુંબ સકલ તારે; વરણુવીએ તે સ'સારે—વિવેકી ! ૬. સ`સારે કુડી માયા, પંથ શિરે ૫થી આયા, મુગ તૃષ્ણા જલને થાયા–વિવકી! ૭. ભદ્રવ તાપ લી આયા, પાંડવ પરિકર મુનિરાયા; શીતલ સિદ્ધાચલ ધ્યાયા–વિવેકી ! ૮. ગુરુ ઉપદેશ સુણી ભાવે, સધ દેશે દેશ આવે; ગિરિવર દેખી ગુણ ગાવે-વિવેકી ! ૯. સ`îત્ અઢાર ચેરાસીએ માઘ ઉજજવલ એકાદશીએ, વાંચો પ્રભુજી વિમલસહીએ-વિવેકી । ૧૦. જાત્રા નવાણું અખ કરીએ, ભવભવ પાતિકડાં હરીએ; તીથ વિના કહે કમ તરીએ ?–વિવેકી ! ૧૧. હુંસ, મથુરા, ઇર્ષે ઠામે, ચકા શુષ્ક, પિક, પરીણામે, ને દેવગતિ પામે–વિવેકી ! ૧૨.
પ્રણમે પ્રેમે પુંડરીક ગિરિ
Jain Education International
:૨
રાજા, ગાજિય જગમાંરેજેહ, સેાભાગી !
For Private & Personal Use Only
www.jainelibrary.org