________________
૬
સજન સિન્મત્ર સાધુ અનત, વળી સિદ્ધસે વાર અનતી, એમ ભાખે ભગવાન ભવ ભવ કેરારે, પાતીક દૂર કરે. વિમળ૦ ૨. પાવડીયા રસ કુંપા કેરા મણું માણેકની ખાણ, રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિન વાણ, સુખના નેહરે, બંધને દૂર કરે. વિમળ૦ ૩. પાંચ કરોડ શું પુંડરીક સીધ્યા, ત્રણ કરોડ શું રામ, વીશ કરેડ શું પાંડવ મુકતે, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ; મુનીવર મેટા, અનંતા મુકિત વરે. વિમળ૦ ૪. એસ તિરથ ઓર ન જગમાં, ભાખે શ્રી જિનરાય, દુરગતી કાપે ને પાર ઉતારે, વાલે આપે કેવળ નાણ: ભવજન ભાવેરે, જે એહનું ધ્યાન ધરે. વિમળ૦ પ. દ્રવ્ય ભાવ શું પુજા કરતાં, પૂજે શ્રી જિનરાય, ચિદાનંદ સુખ આતમ ભેદે, તીરે તી મલાઈ કરતી એહનીરે માણેક મુની કરે. વિમળ૦ ૬.
સિદ્ધગિરિ મંડન ઈશ સુણે મુજ વિનતી, મરુદેવીના નંદ છે શીવરમણ પતિ, પૂરક ઈષ્ટ અનિષ્ટ ચૂરક કમ્મરેલી, ભાવભય ભંજન જન તુજ મુદ્રા ભલી. ૧. અનંત ગુણના આધાર અનંતી લમી વય, ક્ષાયીક ભાવે જ્ઞાન દર્શન ચારિત્ર ધર્યા; અજર અમર નિરૂપાધ સ્થાનક પહોંતા જિહાં, ચાર ગતિ માંહી ભમતે મુક મુજને ઇહાં. ૨. ક્રોધ લોભ મોહ મત્સર વશ હુ ધમધમ્યો, પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવી રયે; સાર કરે ઈણ અવસર પ્રભુજી ઉચિત સહી, મેહ ગયે જે તારે તો તેહમાં અધિક નહીં. ૩. પણ તુજ દર્શન પામી અનુભવ ઉલ, મિથ્યા તામસ સૂર સરીખે તુહી મીલ્ય; ઉદય હુ આજ ભાગ્ય મુજ જાગીયાં, તુજ મુખ ચંદ્ર ચકેર નયણ મુજ લાગીયાં. ૪. તેહીજ જીહા ધન્ય જેણે તુજ ગુણ સ્તવ્યા, ધનધન તે હીજ નયણ જેણે તુજ નીરખીયા; મૂતિ મનોહર૫ઘ મનઅલી મોહીઓ જાણું ભવ મહા સાયર ચુલકપણું લહ્યો. ૫. ભવ અટવી સથ્થવાહ કર્મ કરી કેસરી, જન્મ જરા મૃતિ રોગચ્છેદ ધનવંતરી; જ્ઞાન સ્પણ યણાયર ગુ, મણી ભૂધરા, રાગ ૫ કષાય છતી થયા જિનવરા. ૬. તારક મેહ નિવારક કટ મુજ કાપજે, ભદધી પાર ઉતારી મુક્તિપદ આપજે કમલવિજય પન્યાસ ચરણ કકરું, કહે મોહન તુજ ધ્યાન ભભવ હું ધરું. ૭.
વિમલગિરિ કયું ન ભયે હમામોર, વિમલગિરિ સિદ્ધવડરાયણું રૂપકી શાખા, ગુલાત કરત ઝકેર૦ વિ૦ ૧. આવત સંઘ રચાવત અંગિયા, ગાવત ગુણ ઘમઘોર વિ. હમ ભી છત્ર કલા કરી નીરખત, કટને કમ કઠોર૦ વિ૦ ૨. મૂરત દેખ સદા મન હરખે, જૈસે ચંદ્રચક વિ૦ શ્રી રિષદેસર દાસ તિહારે, અરજ કરત કરજોર. વિ. ૩.
વિમલગિરિ વિમલતા સમરીયે, કમલ દલનયન જગદીશ ત્રિભુવન દીપક દીપ, જિહાં જ શ્રીયુગાદીશ. વિ. ૧. પાપના તાપ સવિ ઉપથમે, પ્રહ સમ સમરતા નામ પૂજતાં પાય શ્રીષભના, સંપજેવંછિત કામરે. વિ. ૨. રિદ્ધિ રાણિમ ઘણી ઘર મિલે, પયતળે કનકની કેડીરે; નાભિરનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજોડીરે, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org