________________
સ્તવન સંગ્રહ મૂગતિ, કીધી આઈની મૂરતિ ભગતિ. ૧૧. સુનંદા સુમંગલા માતા, બ્રાહ્યી સુંદરી બહેન વિખ્યાતા વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, સવિ મૂરતિ મણિમય કીધ. ૧૨. નિપાઈ તીરથ માલ, સુપ્રતિષ્ઠા કરાવી વિલાસ; યક્ષ ગેમુખ ચકેસરી દેવી, તીરથ રખવાલ ઠવી. ૧૩. ઈમ પ્રથમ ઉધારજ કીધે, ભરત ત્રિભુવન જસ લીધે; ઇંદ્રાદિક કીરતિ બોલે, નહિ કેઈ ભરત નૃપ તેલે. ૧૪. શત્રુંજય મહામ્ય માંહિ, અધિકાર જે ઉછાહી, જિન પ્રતિમા જિનવર સરિખી, જુઓ સૂત્ર ઉવવાઈ નિરખી. ૧૫ (વસ્તુ છંદ) ભરતે કીધે ભરતે કીધે પ્રથમ ઉદ્ધાર, ત્રિભુવન કીતિ વિસ્તરી. ચંદ્ર સૂરજ ઉગે નામ રાખ્યું; તિણે સમે સંઘપતિ કેટલાક સવાસો છમ શાને ભાખ્યું, કોડી નવાણું નરવરા, હુવા નેવાસી લાખ ભરત સામે સંઘપતી વળી, સહસ ચોરાશી લાખ. ૧૬.
૨૪ રિખબ જ વિમલગીરી મંડણ, મંડણ ધમ ધુરા કહીએ; તું અકા સ્વરૂપ, જારકે કરમ ભરમ નીજ ગુણ કહીએ. રિખભ૦ ૧. અજર અમર પ્રભુ અલખ નિરંજન, ભજન સમર સમર કહીએ, તું અદભુત યેહા, મારકે કરમ ધાર જગ જશ લહીએ. રિખભ૦ ૨. અત્યય વિભુ ઈશ જન રંજન, ૫રખા બીન તું કહીએ, શિવ અચળ અનગી, તારકે જન જન નિજ સત્તા કહીએ. રિખભ૦ ૩. શતચુત માતા સુતા સુકર, જગત જયંકર તું કહીએ; નીજ જન સબ તા, હમાસે અંતર રખના ના ચહીએ. રિખભ૦ ૪. મુખઠા ભીચકે બેસી રહેના, દીન દયાલકના ચહીએ, હમ તન મન ઠારો, બચનસે સેવક અ૫ના કહ દઈએ. રિખભ૦ ૫. ત્રિભુવન ઈશ સુડકર સ્વામી, અંતરજામી તું કહીએ, જબ હમકુ તારે, પ્રભુસે મનકી બાત સકલ કહીએ. રિખભ૦ ૬. ક૫તચિંતામણું જ, આજ નિરાશે ના રહીએ, તું ચિંતીત દાયક, દાસકી અરજ ચિત્તમે દ્રઢ રહીએ. રિખભ૦ ૭. દીન હીન પ૨ ગુણ રસ રાચી, શરણ રહિત જગમે રહીએ, તું કરુણા સિંધુ દાસકી કરુણ કયું નહિ ચિત્ત ઝડીએ. રિખભ૦ ૮. તુમ બીન તારક કો નહી દીસે, અબે તુમકું કયા કહીએ; ઇહ દીલમે ઠાની તારકે સેવક જ ગમે જશ લહીએ. રિખભ૦ ૯. સાતવાર તુમ ચરણે આચા, દાયક શરણ જગમે કહીએ; અબ ધરણે બેસી. ના થશે મન વંછિત સબ કુછ લહીએ. રિખભ૦ ૧૦. અવગુણ માની પરીડરશો તે આદિ ગુણ જગકો કહીએ, જે ગુણીજન તારે તે તેરી અધિકતા કયા કહીએ. રિખભ૦ ૧૧. આતમ ઘટમેં ખોજ તું પ્યારે, બાહર ભટકતા ના રહીએ, તું અજ અવિનાશી, ધાર નિજરૂપ આનંદઘન રસ લડીએ. રિખભ. ૧૨. આતમાન પ્રથમ જિનેશ્વર, તેરે ચરણ શરણુ રહીએ; સિદ્ધાચલ રાજા, સબ કાજ આનંદ ૨સ કે પી લહીએ. રિખભ૦ ૧૩.
૨૫ શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર, શાંત સુધારસ જ્ઞાને ભરીયે, સિધાચળ શણગાર; રાયણ રુડીરે, જીહાં પ્રભુ પાય ધરે, વિમળગીરી વંદો રે, દેખત દુઃખ હરે, પુજયવંતા પ્રાણી, પ્રભુજીની સેવા કરે, ૧ ગુણ અનંતા ગિરીવર કેરા, સિદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org