________________
૩૮રે
સજન સાન્મત્ર સેવક તનને ૨. બાપલડાં૫. બાહ્ય અત્યંતર શત્ર કેરે, ભય નહી મુજ મનને, સેવક સુખીએ સુજસ વિલાસી, એ મહિમા સવી તુજનેરે. બાપલડાં, ૬. નામ મંત્ર તમારે સા, એ થયે જગ મોહનને, તુજ મુખ મુદ્રા નિરખી હરખું, ચાતક જેમ જલધરને ૨. બાપલાં. ૭. તુજ વીણ અવર દેવ ન થાવું, ફરી ફરી આ મનને; જ્ઞાનવિમલ કહે ભવજલ તાર, સેવક બાંહી ગ્રહીને રે. બાપલડાં ૮.
એક દિન પુંડરીક ગણધરે લાલ, પૂછે શ્રી આદિ જિણુંદ સુખકારી રે કહીએ તે ભવજલ ઊતરીરે લાલ, પામીશ પરમાનંદ ભવવારીરે. એક. ૧. કહે જિન ગિરિ પામશેરે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાઘશેરે લાલ. અધિક અધિક મંડાણ નિરધારીરે. એકટ ૨. ઈમ નિસુણીને ઈહાં આવીયારે લાલ, ઘાતિ કરમ કર્યા દૂર, તમ વારી રે; પંચક્રોડ મુનિ પરિવર્યારે લાલહુઆ સિદ્ધિ હજુર, ભવપારીરે. એક. ૩. ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણ કાઉસગ્ગારે લલ, લેગસ થઈ નમુક્કાર, નરનારીરે. એક. ૪. દશવીશ ત્રીશ ચાલીશ ભલારે લાલ, પચાસ પુરુષની માળ અતિ સારી નરભવ લાહો લીજીએ લાલ, જેમ હેય જ્ઞાન વિશાળ, મને હારીરે. એક૫. - અબ તે પાર ભયે હમ સાધુ, સિદ્ધ ક્ષેત્ર હમ જાચ લઢો રે પશુ પંખી જહાં છિનકમે તરી આ, તે હમ દ્રઢ વિશ્વાસ ચહ્યો રે. અબ૦ ૧. શ્રી જિન ગણધર નહિ મુનિ અવધિ, કે આગે હું પોકાર કરું રે; જેમ તેમ કરી વિમલાચલ ભેટ્યો, ભવ સાયરથી નહિ ડરું રે. અબ૦ ૨. દૂર દેશાન્તરમેં હમ ઉપના, કુગુરુ કુપંથ કુજાલ હર્યો રે; શ્રી જિન આગમ હમ મન માન્ય, તબ હિ કુપંથ જાલ યે રે. અબ૦ ૩. તે તુમ શરણ બિચારી આયો, દીન અનાથનું શરણુ દી રે; તે વિમલાચલ પૂરણ સ્વામી, જન્મ મરણ દુઃખ દૂર ગયે રે. અબ૦ ૪. ફર્ભાવિ અભવ્ય ન દેખે, સૂરિ ધનેશ્વર એમ કહ્યો છે, જે વિમલાચલ ફરસે પ્રાણુ, મોક્ષ મહેલ તેણે વેગે લહ્યો રે. અબ૦ ૫. તું જગદીશ તું વિમલેયર, પૂરવ નવાણું વાર થયે રે; સમવસરણ રાયણ તલે તેરે, નિરખી મમ અઘ દૂર ગયા રે. અબ૦ ૬. જે વિમલાચલ મુજ મન વસીય, માનું સંસારને અંત થયે રે; જાત્રા કરી સંતોષ ભયે અબ, જનમ જનમક દુઃખ ગયે ૨. અબ૦ ૭. નિર્મલ મુનિજન જે તે તાર્યા, તે તો પ્રસિદ્ધ સિદ્ધાને કહાં રે; મુજ સરીખા નિદક જે તારે, તારક બિરુદ એ સાચ લહ્યો છે. અબ૦ ૮, જ્ઞાન હીન ગુણ હિત વિરોધી, લંપટ ધીઠુ કસાઈ ખરે રે; તે બિન શરણ કેઈ ન દીસે, તું જગદીસર સિદ્ધ વો રે. અબ૦ ૯, નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ભવ સાયરની પીડ હરી રે, આતમરાય અનઘ પદ પામીને, મેક્ષ વધુ અબ વેગે વરી રે. અબ૦ ૧૦.
આપ આપને લાલ મોંઘાં મલનાં ખેતી; લાવ લાવને રાજ કેંઘા મૂલાં મોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org