________________
સ્તવન સંગ્રહ
૨૮૧
પર
જિનદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા યારી, તે નાશે કમ કઠારી, ભવ ક્રાંતિ મીટ ગઈ સારી. જિનદા. ૧. વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે; વાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેરા હું બાળક તેરા તેરા. જિનતા ૨. કરુણુ કર સ્વામી રે, તું અંતરજામી રે, નાભિ જગ પુનમચંદા, તું અજર અમર સુખકંદા; તું નાભિરાયા કુલ નંદા. જિનદા, ૩. ઇણ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે, શ્રી પુંડરીક ગણધારી, પુંડરીકગિરિ નામ કહારી; એ સહ મહિમા તારી, જિનદા, ૪. તારક જગ દીઠા દીઠા રે, પાપ પંક સહ નિઠા રે; ઇચ્છા હે મનમે ભારી, મેં કીધી સેવા તારી; હું માસ રહી શુમ ચારી. જિનંદા, ૫. બિરુદ નિહા રે, અબ મોહે તારા રે; તીથલ જિનવર તે ભેટી, જન્મ જરા દુઃખ મેટ; હું પાયે ગુણની પેટી. જિનદાહ ૬. દ્રાવિડ વાલિખિલ્લા રે, દશ કોડી મુનિ મીલ્લા રે; હુઆ મુકિત રમણ ભરતારા, કાર્તિક પૂનમ દિન સારા; જિન શાસન જગ જયકારા. જિનદાર ૭. સંવત શશિ ચારારે, નિધિ ઇન્દુ (૧૯૪૧) ઉદારા રે; આતમકે આનંદકારી, જિન શાસનકી બલીહારી; પામ્યા ભવજલી પારી. જિનદા૦ ૮..
૧૭.
મનના મનોરથ સવી ફળ્યાએ, સિધ્યા વાંછિત કાજ; પૂજે ગિરિ રાજનેરે પ્રાચે એ ગિરિ શાશ્વતએ, ભવજળ તરવા જહાજ, પૂ. ૧. મણિ માણેક મુક્તાફળે એ, રજત કનકનાં કુલ; પૂજે. કેસર ચંદન ઘસી ઘણાએ, બીજી વસ્તુ અમૂલ પૂજે. ૨. છઠે અંગે દાખીએ, આઠમે અને ભાખ પૂજે સ્થવિરાવળી પયને વર્ણવ્યો એ, એ આગમની સાખ. પૂ. ૩. વિમળ કરે ભવિલોકને એ, તેણે વિમળાચળ જાણક પૂજે શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુજય ગુણખાણ. પૂજે ૪. પુંડરીક ગણધરથી થયે એ પુંડરીકગિરિ ગુણ ધામ પૂજે સુરનરકૃત એમ જાણુએ એક ઉત્તમ એકવીશનામ. જે૫. એ ગિરિવરના ગુણ ઘણાએ, નાણીએ નવી કહેવાય; પજોજાણે પણ કહી નવી શકેએ, મુક ગુડને ન્યાય. પૂજે ૬. ગિરિવર દરશન નવિ કર્યા છે, તે રહ્ય ગરમાવાસ પૂજે નમન દરશન ફરશન કયાં એ, પૂરે મનની આશ. પજે. ૭. આજ મહદય મેં કહ્યોએ, પામ્ય પ્રદ રસાળ પૂ. મણિ ઉદ્યોત ગિરિ સેવતાએ, ઘેર ઘેર મંગળ માળ. પૂજે૮.
બાપલડાં રે પાતકડાં તમે, શું કરશે હવે રહીને, શ્રી સિદ્ધાચલ નયણે નિરખે, દૂર જાઓ તમે વહીને રે. બાપલડાં, ૧. કાલ અનાદિ તણી તુમ સાથે, પ્રીત કરી નિરવહીને; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શીખવીયું મનને. બાપલડાં૨. દુસમ સમએ ઈણે ભરતે, મૂક્તિ નહી સંઘયણને પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક ઉપલ જેમ લેહને રૂ. બાપડાં, ૩. શુદ્ધ સુવાસન ચુરણ આપ્યું, મિથ્યા પંક શોધનને; તેહથી આતમ થયે મુજ નિમલ, આણંદ તુજ ભજનને રે. બાપલડાં ૪. અખય નિધાન તુજ સમિતિ પામી, કુણ છે ચલ ધનને શાંત સુધારસ નયણુ કાલે, સીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org