________________
.
સજ્જન સાત્રિ
૧૩
વિમળાચળ વિમળા પ્રાણી, શીતલ તરૂ છાયા ઠાણી; રસવેધક કચનખાણી, કહે ઇંદ્ર સુા ઇંદ્રાણી, સનેહીસ'ત એ ગિરિ સેવા, ચૌદ ક્ષેત્રમાં તીરથ નહિ એવે સ્નેહી૰ ૧. છરી પાળી ઉદ્ભસિએ, છઠ્ઠું અઠ્ઠમ કાયા કસીએ; મેહુ મહૂની સામા ધસીએ, વિમળાચળ વેગે વસીએ. સનેહી૦ ૨. અન્ય સ્થાનક કમ જે કરિએ, તે ઋણગિરિ હેઠે હરીએ; પાછળ પ્રદક્ષિણા ફરીયે, ભવજલધે હેલા તરીયે. સનેહી॰ ૩. શિવમદિર ચઢવા કાજે, સેાપાનની ૫`ક્તિ બિરાજે; ચઢતાં સમકિત તે છાજે, દૂભવ્ય અલભ્ય તે લાજે. સનેહી૦ ૪. પાંડવ પમુઢા કેઈ સતા, આદીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચળ સિધ્ધા અનંતા. સનેહી ૫. ૧૮માસી ધ્યાન ધરાવે, શુકરાજનુ રાજ્યને પાવે; બહિર'તર શત્રુ હરાવે, શત્રુજય નામ ધરાવે. સનેહી૦ ૬. પ્રણિધાને ભો ગિરિ જાચેા, તીર્થંકર નામ નિકાચેા; મોહરાયને લાગે તમાચા, શુભવીર વિમલગિરિ સાચા. સનેહી ૭.
૧૪
તુમે તે ભલે બિરાજોજી, શ્રી સિદ્ધાચળકે વાસી સાહેષ ભલે બિરાજોજી॰ મરૂદેવીના નંદન રુડા, નાભિનર્િદ મલ્હાર; જુગલા ધમ નિવારણ આવ્યા, પુવ નવાણુ વાર. તુમે તા.૦ ૧. મુળદેવને સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પચક્રાઢશુ' ચૈત્રી પુનમે, વરીઆ શિવવધુ સાર. તુમે તે ર. સહસ ફૂટ દક્ષિણુ બિરાજે, જિનવર સહસ ચાવીશ; ચઉદશે ખાવન ગણધરનાં, પગલાં પૂજે જગદીશ. તુમે તા॰ ૩. પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂ” પરમાન; અષ્ટાપદ ચઉવીશ જિનેશ્વર, સમેત વીજિષ્ણુ દ. તુમે તે॰ ૪. મેરુ પર્યંત ચૈત્ય ઘણેરાં, ચÎમુખ મિત્ર અનેક, ખાવન જિનાલય દેવળ નિરખી, હરખ લહુ· અતિરેક તુમે તે॰ ૫. સહસા ને શામળા પાસજી, સમવસરણુ મંડાણુ; છીપાવસી ને ખરતરવસી કાંઈ, પ્રેમાવસી પરમાણુ. તુમે તે॰ ૬. સંવત અઢાર ઓગણપચાસે, ફાગણુ અષ્ટમીદિન; ઉજ્જવળ પક્ષે ઉજવળ હુએ, ગિરિ ફરસ્યા સુજ મન. તુમે ॰ ૭. ઇત્યાદિક જિનબિંબ નિહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પરે વિસરે?, પદ્મવિજય કહે જેણુ. તુમે તે૦ ૮.
૧૫
નિભ્રુડીરાયણુતરુતળે, સુણ સુ≠રી; પિલુડાં પ્રભુના પાય રે; ગુણમંજરી. ઉજવળ ધ્યાને ધ્યાઇએ, સુણુ એહીજ મુક્તિ ઉપાયરે, ગુણુ॰ ૧. શિતળ છાયાએ એશીએ સુ॰ રાતડો કરી મન રંગ રે. ગુણુ॰ પૂએ સેવન ફુલડે સુણુ॰ જેમ હાય પાવન અંગ રે. ગુણુ૦ ૨. ખીર ઝરે જેહ ઉપરે, સુણ॰ નેહ ધરીને એહરે. ગુણ॰ ત્રીજે ભવે તે શિવ લહે, સુષુ॰ થાયે નિમાઁળ દેહરે. ગુણુ॰ ૩. પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ॰ ઢીએ એહુને જે સાર રે. ગુણુ॰ અભ`ગ પ્રીતિ હેાય જેને, સુણુ ભવભવ તુમ આધાર રે, ગુણુ૦ ૪. કુસુમ ફળ પત્ર મ ́જરે, સુઝુ॰ શાખા થડ ને મૂળ રે. ગુણ॰ દેવતણા વાસાય છે, સુણુ॰ તીરથને અનુકૂળ રે. ગુણુ॰ ૫. તીરથ ધ્યાન ધરી મુદ્દા, સુણુ॰ સેવે એહુની છાંય ૨. ગુણુ॰ સાનવમળ ગુણુ ભાબિયા, સુણ॰ શેત્રુ∞ મહાતમ માંઘરે. ગુણુ૦ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org