________________
સ્તવન સમહં
૧૧
ચાલે ચાલે। વિમળગિરિ જઇએરે, ભવજલ તરવાને; તુમે જયણાએ ધરજો પાય, પાર ઉતરવાને, ખાળ કાળની ચેષ્ટા ટાળી, હું તો ધમ યૌવન હવે પાયે ૐ; ભવ૰ ભૂલ અનાદિની દૂર નિવારી, હું તેા અનુભવ મનમાં લાયારે પાર॰ ચાલેા॰ ૧. ભવ તૃષ્ણા સવી દૂર નિવારી, મારી જિનચરણે લય લાગીરે; ભ॰ સવરભાવમાં દિલ હવે ઠરીયુ, મારી ભવની ભાવઠ ભાંગીરે પાર૰ ચાલા૦ ૨. સચિત્ત સના ત્યાગ કરીને, નિત્ય એકાસણાં તપકારીરે; ભવ૦ પડિમણાં દાય ટકના કરીશું, ભલી અમૃતક્રિયા દિલ ધારીરે પાર॰ ચાલે!૦ ૩. વ્રત ઉચ્ચરથ્રુ ગુરુનો પાસે, હું તે યથાકિત અનુસાર, ભવ" ગુરુ સાથે ચડશુ ગિરિરાજે, જે ભવેદધિ બુડતાં તારેરે પાર॰ ચાલા॰ ૪. ભવતારક એ તીરથ ક્રશી, હું તા સુરજકુડમાં ન્હારે, ભવ॰ અષ્ટપ્રકારી ઋષભ જિષ્ણુ દની, હું તેા પૂજા કરીશ લય લારે પાર૰ ચાલા૦ ૫. તીરથપતિને તીર્થ સેવા, એ તેા સાચા મેાક્ષના મેવારે; ભવ॰ સાત છઠ્ઠું દેય અઠ્ઠમ કરીને, મને સ્વામીવચ્છલની દેવા ૨ પાર॰ ચાલે।૦ ૬. પ્રભુપદ પદ્મ રાયણ તળે પૂછ, હું તે પામીશ હરખ અપારરે, ભવ૦ રૂપવિજય પ્રભુ ધ્યાન પસાયે, એ તે પામે સુખ શ્રીકારરે પાર૰ ચાલા૦ ૭.
៩
૩૯
૧૨
વીરજી આવ્યારે, વિમળા ચળકે મેદાન, સુરપતિ પાયા રે, સમેાવસરણ કે મ`ડાણુ. દેશના દેવે વીરજી સ્વામ, શત્રુજય મહિમા વણુવે તામ, ભાખ્યા આઠે ઉપર સે। નામ, તેહમાં ભાખ્યુંરે પુડગિરિ અભિધાન; સેહુમ ́ો ૨ તપૂછે બહુમાન, (કણુ થયું સ્વામી રે, ભાખે। તાસ નિદાન. વીર૦ ૧. પ્રભુજી ભાખે સાંભળ ઈંદ્ર, પ્રથમ જે હુવા ઋષભ જિષ્ણુર્દ, તેહના પુત્ર ભરત રિદ, ભરતના હુવા રે ઋષભસેન પુંડરીકે, ઋષભજી પાસે રે, દેશના સુણી તહુકીક, દીક્ષા લીધીરે, ત્રિપદી જ્ઞાન અધિક. વી૨૦ ૨. ગણુધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અમિરામ, વિચરે મહિયલમાં ગુણુધામ, અનુક્રમે આવ્યારે શ્રી સિદ્ધાચળ ઠામ; મુનિવર કેાડી રે, પંચતણે પરિણામ, અણુ સણુ કીધાં ૐ, નિજ આતમને ઉદ્દામ વી૨૦ ૩. ચૈત્રી પૂમમ દિવસે એહ. પામ્યા કેવળજ્ઞાન અòહુ, શિવસુખ વરીઆ અમર અદેહ, પૂર્ણાંની રે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશી રે, નિજ ૫૬ ભોગી અબાહુ, નિજગુણ ધરતારે, પર પુદ્ગલ નહીં ચાહે. વી૨૦ ૪. તેણે પ્રગટયુ પુંડરીગિરિ નામ, સાંભળ સાહમ દેવલોક સ્વામ, એહુના મહિમા અતિદ્ધિ ઉદ્દામ, તેણે દિન કિજેરે તપજપ પૂજાને દાન; વ્રત વળી પાસેા રે, જે કરે અનિદાન, ફળ તસ પ‘ચકેડીરે ગુણુમાન વી૨૦ ૫. ભગતે ભવ્ય જીવ હોય, પ`ચમે ભવ મુક્તિ લહે સાય, તેઢુમાં માધક છે નહિ કેાય, વ્યવહાર કેરી રે મધ્યમ ફળની એ વાત; ઉત્કૃષ્ટ ચેાગે રૈ અંતર્મુહૂત વિખ્યાત, શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત. વીર૦ ૬. ચૈત્રી પુનમ મહિમા દેખ, પુજા પંચપ્રકારી વિશેષ, તેહમાં નહી. ઉણીમ કાંઇ રેખ, એશી પરે ભાખીરે જિષ્ણુવર ઉત્તમ વાણુ; સાંભળી પુજીયા રે, કેઇક ભાવિક સુજાણુ, એણીપરે ગાયા રે, પદ્મવિજય સુપ્રાણ. વી૨૦ ૭. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org