________________
સજન સન્મિત્ર સુરનર કિન્નર નૃ૫ વિદ્યાધરા રે કરતા નાટારંભ. મારું ૪. ધન્ય ધન્ય દહાડો રે ધન્ય વેળા ઘડી રે, ધરીએ હદય મઝાર; જ્ઞાનવિમળસૂરિ ગુણ એહના ઘણા રે, કહેતાં નાવે પાર. મારૂં૫.
શ્રી સિદ્ધાચળ ભેટવા, મુજ મન અધિક ઉમા; રુષભદેવ પૂજા કરી, લીજે ભવ તણો લાહ. શ્રીરે. ૧. મણીમય મૂરતિ શ્રી ઋષભની, ની પાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભતે નામ શ્રીરે ૨. નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધ ક્ષેત્ર જાણ; શત્રુંજય સમો તીરથ નહિં, બેલ્યા સીમ ધર વાણી. શ્રીરે ૩. પૂરવ નવાણું સમો સાં, સ્વામી શ્રી ઋષભ નિણંદ; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ શ્રી ૪. પૂરવ પુન્ય પસાયથી, પુંડરિકગિરિ પાયે; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયે. શ્રીરે ૫
માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લેભાગુંજી મારુ દીલ લેભાગુંજી, દેખી તાહરી મૂરતિ મારું મન લેભાગુંજ, કરુણાનાગર કરુણાસાગર, કાયા કંચનવાન; ધેરીલંછન પાઉલે કાંઇ, ધનુષ પાંચસે માન. માતા. ૧. ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પષ બાર; જે જનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા, ૨. ઉર્વશી રુડી અપછારાને, રામા છે મન રંગ પાયે નેપુર રણઝણે, કાંઈ કરતી નાટારંગ. માતા૦ ૩. તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર તુજ સરિખ નહિ દેવ જગતમાં, અરવડીયા આધાર- માતા૪. તુંહી જાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજપદ સેવ. માતા, ૫. શ્રી સિદ્ધાચળ તીરથ કેરો, રાજા ઋષભ જિj, કિતિ કરે માણેક મુનિ તાહરી, ટાળે ભવભય ફંદ. માતા૦ ૬.
૧૦
ઉમેયા મુજને ઘણી છો, ભેટું વિમળગિરિરાય; દ ઈતર મુજ પાંખડી કહે, લળી લળી લાગું પાયકે, મોહનગારા હો રાજ રૂડા, મારા સાંભળ સગુણા સુડા. ૧૦ શત્રુંજય શિખર સેહામણી, છહો ધન્ય ધન્ય રાયણ રૂખ ધન્ય પગલાં પ્રભુજી તણાં છા દીઠડે ભાગે ભૂખ કે. મેહન. ૨. ઇણગિરિ આવી સમસયા, હે નાભિનરિક્ત મહાર; પાવન કીધી વસુંધરા, જીહે પૂર્વ નવાણું વાર કે. મોહન. ૩. પુંડરીક મુનિ મુગતે ગયા, હે સાથે મુનિ પંચડ; પુંડરીક ગિરિવર એ થયા, જી નમે નમે બે કરજે. કે. મોહન ૪. એણે તીથે સિધ્યા ઘણા, જીહ સાધુ અનંતી કોડ; ત્રણ ભુવનમાં જોવતાં, જીહે નહિં કે એહની જોડ કે. મોહન ૫. મન વાંછિત સુખ મેળવે,
હે જપતાં એ ગિરિરાજ દ્રવ્યભાવ વરી તણે, હે ભય જાવે સવિ ભોજકે. મોહન ૬. વાચક વિજય કહે, કહો નમો નમો તીરથ એહ શિવમ દિરની શ્રેણી છે, છો એહમાં નહિ સદેહ કે. મોહન૦ ૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org