________________
રસ્તાન સડ એ તીરથ મોહ૮. ઉદ્ધાર અનતા કીધારે. શે૬. નાભિરાયા સુત નયણે જોતાં, વાલા મેહ અમીરસ વુડ્યારે; ઉદયરતન કહે હારે પોતે, શ્રી આદીશ્વર તુચ્ચારે. શ૦ ૭. .
જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. પૂરવ નવાણું વાર શત્રુંજયગિરિ, રાષભ જિદ સાસરીએ. વિ. યા ૧. કેડી સહસ ભવ પાતક ત્રટે, શેત્રુજા સામે ડગ ભરીએ. વિ. યા ૨. સાત છ દાય અઠ્ઠમ તપસ્યા; કરી ચઢીએ ગિરિવરીએ. વિ. યા) ૩. પુંડરીક પદ જ પીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિ. યા૪. પાપી અભવ્ય ન નજરે દેખે; હિંસક પણ ઉદ્ધરીએ. વિ યા ૫. ભૂમિ સંથારો ને નારી તણે સંગ; દૂર થકી પરિહરીએ. વિ. યાટ ૬. સચિત્ત પરિહારી ને એકલ આહારી; ગુરુ સાથે પદ ચરીએ. વિ. યા૦ ૭પડિકમણું દેય વિધિશું કરીએ; પાપ પડલ વીખરીએ. વિ. યાત્ર ૮. કલિકાળે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભારદરીએ. વિયા) ૯. ઉત્તમ એ ગિરિવર સેવંતા; પદ્ધ કહે ભવ તરીએ. વિયા ૧૦.
૫ વિમળાચળ નિત્ય વંદીએ, કીજે એની સેવા; માનું હાથ એ ધમને વિતરુ ફળ લેવા. વિ. ૧. ઉજજવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તગ; માનુ હિમગિરિ વિશ્વમે, આઈ અંબર ગંગા. વિ. ૨. કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તેલ; એમ શ્રીમુખ હરિ આ-ળે, શ્રી સીમંધર બેલે વિ. ૩. જે સઘળા તીરથ કર્યા, જાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતા, સતગણું ફળલહી એ. વિ. ૪. જનમ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે સુજ સવિજય સંપદ લહે, તે નર ચિર ન દે. વિ૦ ૫.
સિદ્ધાચળગિરિ ભેટયારે, ધન ભાગ્ય હમારાં, એ ગિરિવરને મહિમા મોટો, કહેતાં ન આવે પાર; રાયણ રુષભ સમોસ સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધનર ૧. મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચામુખ પ્રતિમા ચાર; અષ્ટદ્રવ્યશું પૂજે ભાવે, સામતિ મૂળ આધારા રે. ધન ૨. ભાવ ભક્તિ પ્રભુ ગુણ ગાવે, અપના જન્મ સુધાર્યા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નક તિર્યંચ ગતિ વારારે. ધન ૩. દૂર દેશાંતરથી હું આ , શ્રવણે સુણ ગુણ તેરા, પતિત ઉદ્ધારણ બિરુદ તુમારું, એ તીરથ જગ સારા રે. ધન ૪. સંવત અઢાર ત્યાસી માસ અષાડ, વદિ આઠમ મહારા, પ્રભુકે ચરણ પ્રતાપકે સંગમાં, ક્ષમારતન પ્રભુ પ્યારા રે. ધન ૫.
મારુ મન મોહ્યું રે શ્રીસિદ્ધાચળેર, દેખીને હરખિત થાય, વિધિશું કીજે રે જાત્રા એહનીર. ભવ ભવનાં દુઃખ જાય, મારું• ૧. પંચમે આરે પાવન કારણેરે, એ સમો તીરથ ન કોય, મોટો મહિમા રે જગમાં એહને રે, આ ભરતે ઈહાં જેય. મારું ૨. ધણગિરિ આવ્યા રે, જિનવર ગણુધરાર, સિધ્યા સાધુ અનત, કઠણ કરમ પણ એ ગિરિ ફરસતાં રે હવે કરમ નિશાંત. મારું ૩જૈન ધર્મ તે સાચો જાણીએ રે, માનવ તીરથ એ થંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org