________________
૨૨
સ્તન સહ શ્રી સિદ્ધાચલ નિરખી વધાવું, પૂરણ પુન્ય પતી આપે. ૧. પ્રથમ જિનેશ્વરને જઈ પૂછું, પહેરી નિમલ ધતી; હરખી હરખી જિન મુખ નિરખી, સુખને મટકે જેતી. આપ૦ ૨. પૂર્વ સંચિત જે બહુ પાતકડાં, દુઃખ દેહગડાં ખેતી; પ્રભુ ગુણગણ મોતનકી માલા, ભાવના ગુણમાં પોતી. આપ૦ ૩, અનુભવ લીલા ઐસી પ્રગટી, પહેલાં કદીય ન હતી; થાયી ધ્યાન ક્રિયાનો અનુભવ, પ્રગટી નિરંજન તિ. આપ૦ ૪. પૂજા વિવિધ પ્રકારે વિરચિત, મણિમય ભૂષણ ઘોતિ; નાટક ગીત કરતાં મોહંતી, વછિત આશા ફલતિ. આપ. ૫સિદ્ધાચલ નીરખી ભવ ભવની, અલી ગઈ રોવંતી; અદ્ધિ સિદ્ધિ લીલા સર્વ સવાઈ, હૈયે હેજ હસંતિ. આપ ૬. શિવ સુંદરી વરવા વરમાલા, કંઠ હવે વશ હતી; જ્ઞાનવિમલ સૂરિની સેવા, કામગવી દેહતિ. આપ૦ ૭.
વહેલા ભવિ જઈઓ રે, તમે વહેલા વહેલા જઈએ; વિમલ ગિરિ ભેટવા. હરે કાંઈ ભેટતાં ભવ દુઃખ જાય, હાંરે કાંઈ સેવતાં શિવ સુખ થાય. વહેલા ૧. હરે કાંઈ જન્મ સફલ તુજ થાય, હાંરે કાંઈ નરક તિર્યંચ મીટ જાય; હાંરે કાંઈ તન મન પાવન થાય, હરે કાંઈ સકલ કરમ ક્ષય થાય. વહેલા° ૨, હાંરે કાંઈ પાંચમે ભવ શિવ રાય, હાંરે કાંઈ ઈનમે શંકા ન કાંય; હરે કાંઈ વિમલાચલ ફરસાય, હાંરે કાંઈ ભવિને નિશ્ચય થાય. વહેલા ૩. હાંરે કાંઈ નાભિને નંદન ચંદ; હાંરે કાંઈ છપુરી પાલી જિન વદ, હાંરે કાંઈ દૂર હવે અઘ વંદ, હરે કાંઈ પ્રગટે નયના નંદ, વહેલા ૪ હાંરે કાંઈ ચઉ મુખ ચડ સુખ રાશ, હાંરે કાંઈ મેક્ષ મહેશ કી વાસ, હાંરે કાંઈ ભવ વન થયે નાશ, હાંરે કાંઈ કેઈની ન રહે ફિર આશ. વહેલા૦ ૫. હાર કાંઈ ખોટા પુન્ય અંકૂર, હાંરે કાંઈ ચિન્તા ગઈ સબ દૂર, હાંરે કાંઈ કુમતિ કદાઝડ ચૂર, હાંરે કાંઈ આવ્યા નાથ હજૂર. વહેલા ૬. હાંરે કાંઈ આપણે ખરો ઉદ્ધાર, હરે કાંઈ અમ આતમ આધાર, હર કાંડ મુજને તુ અબ તાર, હારે કાંઈ અવર ન શરણ આધાર. વહલા ૭. હરે કાંઈ મુજને મતિ સુવિચાર, હારે કાંઈ કર્મ કર સબ છાર, હાંર કાંઈ આતમ આનંદકાર, હાંરે કાંઈ ભવસાગર પામે પાર. વહેલા ૮. ૨૩. શ્રી શત્રુ જય ભરતનૃપ યાત્રાનું સ્તવન.
ઢાળ પહેલી સાંભળી જિનવર મુખથી સાચુ. પુંડરીક ગણધાર રે, પંચ કેડી મુનિવર શું ઈગિરિ, અણમણ કીધું ઉદાર રે. ૧. મારે નમો શ્રી શત્રુંજય ગિરિવર, સકલ તીરથ માંહિ સારરે, દીઠે દુરગતિ દૂર નિવારે, ઉતારે ભવ પાર રે. નમો, ૨. કેવલ લહી ચિત્ર પુનમ દિન, પામ્યા મુમતિ સુઠામ રે, સદા કાળથી પડવી પ્રગયું, પુંડરીકગિરિ નામ રે. નમે ૩. નયરી અધ્યાથી વિહરતા પહેતા, તાતજી રિખવ જિjદરે સાઠ સાહસ સમ ખટ ખંડ સાધી, ઘરે આવ્યા ભરત નરિદર. ન. ૪. ઘરે જઈ માયને પાય લાગી, જનનિ ધ્યે આશિષ રે; વિમલાચલ સંઘાધી કેરી, પોચે પુત્ર જગદીશ રે. નમઃ ૫. ભરત વિમાસે સાઠ સહસ શમ, સાધ્યા દેશ અનેક રે; હવે હું તાત પ્રતે જઈ પૂછું, સંઘપતિ તિલક વિવેક રે નમે ૬. સમશરણે પિહાતા તેસર, વરી પ્રભુના પાય રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org