________________
સ્તવન સગ્રહ
શુદ્ધ, સપતિ પ્રગટેહા સત્તાગતિ સુચીજી. હું॰ ૯.
૧૯. શ્રી દેવજસાજિન સ્તવન, ( મહાવિદેહક્ષેત્ર સૈાહામણુ –એ દેશી.)
દેવજસા દરસણુ કરે, વિઘટે માહ વિભાવ લાલ; પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલશે. દે. ૧. સ્વામી વસે પુષ્કરવરે, જભૂભરતે દાસ લાલરે, ક્ષેત્ર વિભેદ ઘણા પાયે, કિમ પડોંચે ઉલ્લાસ લાલરે. દે॰ ૨. હેાવત જો તન પાંખડી, આવત નાથ હજૂર લાલરે, જો હતી ચિત આંખડી, દેખત નિત પ્રભુ નૂર લાલરે, દે ૩. શાસન ભકતજ સુરવા, વીનવું શીશ નમાય લાલરે, કૃપા કરે। મુજ ઊપરે; તે જિન વદન થાય લાલરે. દે॰ ૪. પૃષ્ઠ પૂર્વ વિરાધના, શી કીધી ણે જીવ લાલરે; અવિરતિ મેહ ટળે નહી, દીઠે આગમ દીવ લાલરે, દે॰ ૫. આતમતત્વ સ્વભાવને, બેધન શેાધન કાજ લાલ; રતનત્રયી પ્રાપ્તિતણા, હેતુ કહેા મહારાજ લાલર્ર, દે૦ ૬. તુજ સરિખા સાહિબ મિલ્કે, ભાજે ભવભ્રમ ટેવ લાલરે, પુણલંબન પ્રભુ લહિ, કાણુ કરે પર સેવ લાલરે. દે૦ ૭. દીન દયાળુ કૃપાળુઓ, નાથ વિકઆધાર લાલરે, દેવચ'દ્રજિન સેવના, પર મામૃત સુખકાર લાલરે. ૮.
૩૫
૨૦ શ્રી અજિતવીજિન સ્તવન.
અજિતવીરજ જિન વિચતારે, મનમેહનારેલાલ, પુષ્કરઅધ'વિદેહ, લવિાહનારેલાલ. જંગમસુરતરૂ સારિખેરે, મન∞ સેવે ધન ધન તેહરે, ભવિ૦ ૧. જિનગુણુઅમૃતપાનથી?, મ૦ અમૃતિક્રયા સુપસાયરે; ભ૦ અમૃતક્રિયા અનુષ્ઠાનથીરે, મરુ આતમ અમૃત થાયરે. ભર ૨. પ્રીતિ ભક્તિ સેવાથકીર, મરુ વચનઅસ'ગીસેવરે; ભ॰ કરતાં તનમયતા લહેરે, મ૦ પ્રભુગતિ નિતમેવરે, ભ૦ ૩. પરમેશ્વર અવલંબનેરે, મ॰ ધ્યાતા ધ્યેય અભેદરે; ભ∞ ધ્યેય સમાપતિ હૅવે, મ૦ સાધ્યસિદ્ધિ અવિચ્છેદરે, ભ૦ ૪. નિગુણરાગ પરાગથીરે, મ૰ વાસિત મુજ પરિણુ મરે; ભ॰ તજશે દુટિવભાવતાર, મ૰ સરશે આતમકામરે, ભ૦ ૫. જિનભકતે રતિ ચિત્તતેરે, મ∞ વેધકરસ ગુણુપ્રેમરે; ભ॰ સેવક જિનપદ પામશેરે, રસવેધક અય જેમરે. ભ૦ ૬. નાથભગતિરસ માર્ચિથીરે, મ॰ ત્રિણ જાણુ પરહેવરે; ભ૰ ચિતામણી સુરતરુથકીરૂ, મ મ૰ અધિકી અર્હિંત સેવરે, ભ ૭. પરમાતમ ગુણુ મ્રુતથકીરે, મ૦ ક્રશા આતમરામરે; ભ∞ નીયમા કંચનતા લહેરે, મ લેાહયુ પારસ પામરે. ભ૦ ૮.નિરમલ તત્વ રુચિ થઇરે, મફ કરજો જિનપતિ ભકિતરે; ભ૦ દેવચંદ્ર પદ પામશે?, મ૦ પરમમહોય યુકિતરે, ભ૦૯.
કળશ.
( રાગ-ધનાશ્રી. )
વંદો વદ્યારે જિનવર વિચરતા વદો, કીત્તન સ્તવન નમન અનુસરતાં, પૂરવ પાપ નિકદાર; જિનવર વિચરતા વ`દો. ૧. જમૂદ્રીપે ચ્યાર્ જિનેશ્વર, ધાતકી આઠ આણુ રે; પુષ્કરઅરધે આઠ મહામુની, સેવે ચાસઠ ઈંદોરે. જિ૦ ૨. કેવલી ગણધર સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા વૃઢારે; જિનમુખ ધરમઅમૃત અનુભવતાં, પામે મન આણુ દોરે. જિ૦ ૩. સિદ્ધાચલ ચામાસે રહીને, ગાયે જિનગુણુ છઢારે; જિનપતિ ભગતિ મુગતિના મારગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org