________________
૩૭૪
સજ્જન સોન્મત્ર વિસારીયા ડાલાલ, સેન્ચે મિથ્યા ભાગ આશ્રવ ૨ અધપણા કર્યાં હાલાલ, સ`વર નિજ્જર ત્યાગ. ન॰ ૩. જ ચળ ૨ કમ' જે ઢેડુતે હાલાલ, જાણા આતમતત્વ; અહિરાતમ ૨ તા મેં ગ્રહી હેાલાલ, તનુર ગે એકત્વ. ન૦ ૪. કેવળ ૨ જ્ઞાન મહાષિ હેાલાલ, કેવળ ઈંસણુ યુદ્ધ; વીરજ ૨ અનત સ્વભાવનેા હેલાલ, ચારિત્રક્ષાયક શુદ્ધ. ન॰ ૫. વિશ્રામિ ૨ જિનભાવના હાલાલ, સ્યાદ્વાદિ અપ્રમાદ; પરમાતમ ૨ પ્રભુ દેખતા હાલાલ, ભાગિ ભ્રાંતિ અનાદ. ન. ૬. જિન સમ ૨ સત્તા એળખી હાલાલ, તસુ પ્રાગ્ભાવની ઈહે; અંતર ૨ આતમતા લહે હાલાલ, પરપરજીતની રીઢુ. ન॰ ૭. પ્રતિદે ૨ જિનરાજના હાલાલ, કરતા સાધકભાવ; દેવદેવચંદ્રે પદ અનુભવેહાલાલ, શુદ્ધાત્તમ પ્રાગ્ભાવ, ન૦ ૮. ૧૭. શ્રી વીરસેનજિત સ્તવન. (લાછલદે માત મલ્હાર-એ દેશી.)
વીરસેન જગદીશ, તહરી પરમ જગીસ; આજહે દીસેરે વીરજતા ત્રિભુવનથી ઘણીજી. ૧. અનહારી અશરીર, અક્ષય અજય અતિ ધીર; આ હે। અવિનાસી અલેશી ધ્રુવ પ્રભુતા મણીજી. ૨. અતિઈંદ્રીયગત કેહ, વિગત માય મય લેાહુ; આજહ સેહેરે માહેતું જગજના ભણીજી. ૩. અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ સ્વરૂપ; આજહે ચિદ્રૂપે થિર સમતા ધણીજી. ૪. વે: રહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આહે ધ્યાયક ને ધ્યેવપદે ગ્રહ્યોજી. ૫. દાન લાભ નિભાગ, શુદ્ધ સગુણ ઉવભાગ, આડા અજોગી કરતા ભાકતા પ્રભુ લહ્યોજી. ૬. દરસણુ જ્ઞાન ચારિત્ર, સકળ પ્રદેશ પવિત્ર, આજહૈ। નિરમળ નિસ્સ’ગી અરિહા વ‘ઢીયેજી. ૭. દેવચ`દ્ર જિનચંદ્ર, પૂર્ણાનના વૃદ, આહેા જિનવર સેવાથી ચિર આન'ક્રીયેજી. ૮.
૧૮. શ્રી મહાભદ્રજિન સ્તવન
(તટ યમુનાનારે અતિ રલીયામણારે એ દેશી.)
મહાભદ્ર જિનરાજ, રાજ વિરાજેહા આજ તુમારડાજી; ક્ષાયકવીય અનંત, ધર્મ અભ’ગેહા તુ સાહિબ ખડાજી. ૧. હુ· મલિહારીરે, થી જિનવરતીરે, કર્યાં ભાકતા ભાવ, કારક કારણુહા તું સ્વામીછતાજી; જ્ઞાનપ્રધાન પ્રધાન, સરવ વસ્તુનાહેા ધરમ પ્રકાશતાજી. હું.... ૨. સમ્યગદશનમિત્ત, થિર નિર્ધારરે અવિસંવાદતાજી; અવ્યાબાધ સમાધિ, કેસ અનશ્વરેરે નિજાનંદતાજી. હું ૩. દેશ અસખ પ્રદેશ, નિજ નિજ રીતેરે ગુણ સપતિ ભર્યાજી; ચારિત્રદુગ અભ ́ગ, આતમ શકતેહે પરજય સ`ચરયાજી. હું'॰ ૪. ધમ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતાહા તુજબળ આકારાજી; તત્વ સકલ પ્રાગભાવ, સાદિ અન તીરે રીતે પ્રભુ ધરાજી. હું ૫ દ્રવ્યભાવ અરિલેશ, સકલ નિવારીઅે સાહિબ અવતરાજી; સહજ સ્વભાવ વિલાસ, ભાગી ઉપયાગીરે જ્ઞાનગુણે ભાજી. હું.૦૬. આચારિજ ઉવઝાય, સાધક મુનિવરો દેશવિરતિધરુજી; આતમ સિદ્ધ અન‘ત, કારણરૂપેરે ચેાગક્ષેમ કરૂજી. હું ૭. સમ્યગદ્રષ્ટિ જીવ, આણુારાગીડા સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદકજ શ્રી મહારાજનાજી. હું ૮. દેવચ`દ્ર જિનચંદ્ર, ભગતે રાચેડ્ડા ભવિ આતમ રુચીજી; અવ્યય અક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org