________________
સ્તવન સંગ્રહ
16 શ્રા ભુજંગદેવોજન સ્તવન.
| (દેશી–અરની.) પુકલાવઇવિજયેકે વિચરે તીર્થંપતી, પ્રભુચરણને સેહોકે સુર નર અસુરપતી; જસુ ગુગ પ્રગટયાહકે સર્વ પ્રદેશમાં, આતમગુણની ડાકે વિકસી અંતરમાં. ૧. સામાન્ય સભાવનીકે પરણતિ અસહાઈ ધર્મ વિશેની હાકે ગુણને અનુજાઈ ગુણ સકળ પ્રદેશહેકે નિજ નિજ કાર્ય કરે, સમુદાય પ્રવર્તે છેકે કરતા ભાવ ધરે. ૨. જડ દ્રવ્ય ચતુ કેહેકે કરતા ભાવ નહી, સર્વ પ્રદેશેહે કે વૃત્તિ વિભિન્ન કહી, ચેતનદ્રવ્યનેહેકે સકળ પ્રદેશ મળે, ગુણ વરતના વહેકે વસ્તુને સહેજ બળે. ૩ શંકર સહકારેહેકે સહજે ગુણ વરતે, દ્રવ્યાદિક પરણિતીકે ભાવે અનુસરતે; દાનાદિક લબ્ધિહેકે ન હવે સહાય વિના, સહકાર અકપેહોકે ગુણની વૃત્તિઘના. ૪. પર્યાય અનતાહે કે જે ઈક કાર્યપણે, વરતે તેહનેહકે જિનવર ગુણ પભણે; જ્ઞાનાદિક ગુણનીહેકે વરતના જીવ પ્રતે, ધર્માદિક દ્રવ્યનેહાકે સહકારે કરતે. ૫. ગ્રાહક વ્યાપકતાહકે પ્રભુ તુમ ધમ રમી, આતમ અનુભવથી કે પરણતિ અન્ય વમી; તુજ શક્તિ અને તીડેકે ગાતાં ને થાતાં, મુજ શક્તિ વિકાસનકે થાયે ગુણ ૨મતાં. ૬. ઈમ નિજ ગુણ ભેગી કે સ્વામિ ભુજગ મુદા, જે નિત વહે કે તે નર ધન્ય સદા; દેવચંદ્ર પ્રભુનીકે પુજે ભગતિ સધે, આતમ અનુભવનીઠીકે નિત્ય નિત્ય શક્તિ વધે છે.
૧૫ શ્રી ઈશ્વરજિન સ્તવન.
(કાળ અનંતાનંત–એ દેશી ). સેવે ઈશ્વરદેવ, જિણે ઈધરતા નિજ અદભુત વરતિભાવની શક્તિ, આવિ.
હો સહ પ્રગટ કરી. ૧. અસ્તિત્વાદિક ધર્મ, નિર્મળ ભાવેહે સહુને સવંદ નિત્યસ્વાદિ સમાવ, તે પરિણમી હે જડ ચેતન સદા. ૨. કર્તા ભક્તા ભાવ, કારક ગ્રાહક જ્ઞાન ચારિત્રતા; ગુણ પર્યાય અનંત, પામ્યા તુમચાહે પૂણે પવિત્રતા. ૩. પૂર્ણનદ સ્વરૂપ, ભેગી અગીયે ઉપગી સદા; શક્તિ સકળ સ્વાધીન, વતે પ્રભુનહો જે ન ચળે કદા. ૪. દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી તુજ અવલંબને જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી સેવકને બને. ૫. ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વદી જે દેશના સુણે જ્ઞાનક્રિયા કરે શુદ્ધ, અનુભવ મેગેહે નિજ સાધકપણે. ૬. વાર વાર જિનરાજ, તુજપદ સેવા હેજે નિરમળી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન તવરમણ વળી. ૭. શુદ્ધાતમ નિજ ધર્મ, રુચિ અનુભવથીહા સાધન સત્યતા, દેવચંદ્રજિનચંદ્ર, ભક્તિ પાશેહો હોશે વ્યકતતા. ૮.
૧૬ શ્રી નમિપ્રભુજિન સ્તવન. ( અરજ અરજ સુણોને રુડા રાજી હોજીએ દેશી. ) નમિપ્રભુ નેમિપ્રભુ વીનવું હાલાલ, પાગી વર પ્રસ્તાવ; જાણે ૨ વિણ વીનવે હોલાલ, તે પણ દાસ સ્વભાવ. નળ ૧. હું કરતા ૨ પરભાવને હલાલ, ભુકતા પુદગલરૂ૫; ગ્રાહક ૨ વ્યાપક એડને હલાલ, રાચ્ચે જ ભવભૂપ ન ૨. આતમ ૨ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org