________________
સજન સન્મિત્ર દુર્લભ સિદ્ધસભા પ્ર તહકીકથી. ૪. મહાવિદેહ મઝ કે તારક જિનવરૂ, શ્રાવજધર અરિહંત અનંતગુણા કરૂં; તે નિયમિક શ્રેષ્ઠ સહી મુજ તારશે, મહાદ્ય ગુણગ રંગભવ વારશે. ૫. પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ સુણું જે માહરે, તે પામું પ્રમોદ એહ ચેતન ખરા; ધાયે શિવપદ આશ રાસ સુખવૃંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ ખા ણઆણંદની. ૬. વળગ્યા જે પ્રભુનામ ધામ તે ગુણતણા, ધારે ચેતનરામ એહ થિરવાસના દેવચંદ્રજિનચંદ્ર રિઢવ થિર થાપ, કિનઆણા યુત ભકિત મુકિત મુજ આપજો. ૭.
૧૨. શ્રી ચંદ્રાનનજન સ્તવન.
(વીરાચંદલા-એ દેશી.) ચંદ્રાનનજિન, સાંભળી એ અરદાસરે, મુજ સેવક ભણી. છે પ્રભુનો વિસારે. ચ, ૧. ભરતક્ષેત્ર માનવપોરે, લાધા દુસમકાળ; જિન પૂરવધર કવિરહથીરે, દુલહે સાધન ચાલેરે. ચં૦ ૨. દ્રવ્યક્રિયા રૂચિ છવડારે, ભાવધરમ રૂચિ હીન, ઉપદેશક પણ તહેવારે, શું કરે છવ નવીન રે. ચ૦ ૩. તત્વાગમ જાણગ તજી, બહુ જન સંમત જેહ, મૂઢ હડી જન આદરે. સુગુરૂ કહવે તેહરે. ચં. ૪. આણુ સાધ્ય વિતા કિયારે, લોકે મારે ધમં; દેસણુ નાણુ ચરિત્રનોરે, મૂળ ન જાયે મમરે. ચં૫. ગચ્છ કદાગ્રહ સાચવે, માને ધમ પ્રસિદ્ધ આતમ ગુણ અકષાયતારે, ધર્મ ન જાણે શુદ્ધરે, ૬. તત્વરસિકજન શેલારે, બહુલે જનસંવાદ, જાણો છો જિનરાજજીરે, સઘળો એહ વિવાદોરે. ચં૦ ૭. નાથચરણ વંદનતણેરે, મનમાં ઘણો ઉમંગ; પુણ્ય વિના કિમ પામીયેરે, પ્રભુસેવનનો સંગરે. ચં. ૮. જગતારક પ્રભુ વાંટીએરે, મહાવિદેહુ મઝાર; વસ્તુધરમસ્યાદવાતારે, સુણિ કરિયે નિરધારરે ચં° ૯. તુજ કરૂણા સહુ ઉપરેરે, સરખી છે મહારાય; પણ અવધક જીવનેરે, કારણ સફળ થાય. ચં૦ ૧૦ એહવા પણ ભવિજીવનેર, દેવભગતિ આધાર; પ્રભુ સમરણથી પામીયેરે, દેવચંદ્ર પઢ સારે. ચં૦ ૧૧.
૧૩ શ્રી ચંદ્રબાહજિન સ્તવન.
(શ્રી અરનાથ ઉપાસના-એ દેશી.) ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ પ૨પરણિતના પાસને, નિકાસન રેહ ચં. ૧. પુદગલભાવ અસંસા , ઉદઘાસનકેત; સમ્યગદર્શન વાસના, ભાષણ ચરણ સમેત. ચં. ૨. ત્રિકરણગ પ્રશંસના, ગુણસ્તવનારંગ; વંદન પૂજન ભાવના, નિજપાના અંગ. ચં. ૩. પરમાતમપદ કામના, કામ નાસન એહ; સત્તા ધરમ પ્રકાશતા, કરવા ગુણગેહ, ચં) ૪. પરમેશ્વર આ બના, રામ્યા જીવ; નિર્મળ સાથની સાધના, સાધે તેડ સદીવ. ચં- પ. પરમાનંદઉપાયવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં. પરસેવ ન થાય. ચં, ૬. શુદ્ધતમ સંપતિતણા, તુહે કારણુસાર; દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચ૦ ૭.
૧ આનંઇ, ૨ વિયાગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org