________________
સજજન સન્મિત્ર અને પમ શિવસુખકંદ. જિ૦ ૪. ખરતરગચ્છ જિનચંદસૂરિવર, પુન્ય પ્રધાન મુર્ણિ દરે; સુમતિસાગર સાધુરંગ સુવાચક, પીધો શ્રમકરંદોરે. જિ. પ. રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધરમદિણું દરે; દીપચ દ સદગુરુગુણવતા, પાઠક ધીરગર્યાદોરે. જિ૬. દેવચંદ્રગણિ આતમ હેતે, ગાયા વીશ જિણું દોરે; રદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિ પ્રગટે, સુજસ મહદયવૃ દોરે. જિ. ૧૭. ઇતિશ્રી ગણિ દેવચંદ્રજી કૃત વિરમાનજિનવીશી સંપૂર્ણ.
૨ શ્રી શત્રુંજયગિરિના સ્તવનો
તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચળ જાણું; અષભદિને પૂજવા, સૂરજકુંડમાં હાશું. તે. ૧. સમવસરણમાં બેસીને, જિનવરની વાણી સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે ૨. સમકિત વ્રત સુદ્ધાં ધરી, સદ્દગુરુને વ દી; પા૫ સરવ આલેઈને, નિજ આતમ નિ દી. તે ૩. પડિકકમણ દેય ટકના, કરશુ મન કેડે, વિષય કપાય વિસારીને, તપ કરશું હેડે તે ૪. વહાલાને વૈરી વિચે, નવિ કરવો વેરે; પરના અવગુણ દેખીને, નવિ કહે ચે. તે ૫. ધરમ સ્થાનક ધન વાવરી, છકાયના હેત; પંચ મહાવ્રત લેઇને, પાળશું મન પ્રીતે. તે ૬. કાયાની માયા મેલીને, પરિસહને સહેશું; સુખ દુઃખ સઘળાં વિસારીને, સમભાવે રહેશે. તે ૭. અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું; ઉદયરતન ઈમ ઉચ્ચરે, ત્યારે નિમલ થાશું તે. ૪.
ચાલને પ્રિતમજી પ્યારા, શેત્ર જે જઈએ; શેત્રએ જઈયે રે, વહાલા વિમળચળ જઈએ. ચાલો, ૧. શું સંસારે રહ્યા છે મહી, દિન દિન તન છીજે; આથી આભની છાયા સરખી, પિતાની કીજે. ચાવ ૨. જે કરવું તે પહેલાં કીજે, કાલે શી વાતે; અણચિંતવી આવીને પડશે. સબળાની લાત. ચાલે. ૩. ચતુરાઈ શું ચિત્તમાં ચેતી, હાથે તે સાથે, મરણ તણાં નિશાને મેટાં, ગાજે છે માથે. ચા. ૪. માતા મરુદેવીનંદન નિરખી, ભવ સફળ કીજે, દાનવિજય સાહેબની સેવા, એ સંબલ લીજે. ચા. પ.
આંખલડીયેરે આજ, શેત્રજો દડરે; સવા લાખ ટકાને દહાડો રે, લાગે મુને મીઠે રે. સફળ થરે મારા મનને ઉમા, વાલા મારા ભવને શંસય ભાંગે રે; નરક તિય"ચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગે રે. શેરદી ૧. માનવ ભવને લાહે લીજે, વાલા, દેહડી પાવન કીજે; સેના પાના કુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે. શે• ૨. દુધડે પખાળીને કેસર ઘોળી, વાલા શ્રી આદીશ્વર પૂજયારે શ્રી સિદ્ધાચળ નયણે જોતાં, પાપ મેવાસી ધ્રૂજ્યારે. શે૩. શ્રી મુખ સુધર્મા સુરપતિ આગે, વાલા. વીર નિણંદ એમ બેલે; ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહીં કે શેત્રજા તેલે રે. શેર ૪. ઈંદ્ર સરીખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહેર; કાયાની તે કાસલ કાઢી, સૂજ કુંડમાં નાહેર, શે. ૫. કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા. સાધુ અનંતા સિધ્યારે; તે માટે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org