________________
૩૨
૬ શ્રી સ્વયં પ્રભ જિન–સ્તવન. [ દેશી પારખીયાની.]
સ્વામી સ્વયં’પ્રભ સુ`દરુૐ, મિત્ર નૃપતિ કુળ હુંસરે, ગુણ રસીઆ. માતા સુમ'ગળા જનમિયારે, શશિ લ’છન સુપ્રશ‘સરે. મનવસીઆ. ૧. વપ્રવિજય વિજયાપુરીરે, ધાતકી પૂરવ અદ્ધરે; ગુ॰ પ્રિયસેના પિયુ પુન્યથીરે, તુમ સેવા મેં લહૂ મ૦ ૨. ચખવી સમકિત સુખડીરે, કેળવીએ હું ખાળરે; ગુ॰ કેવળ રત્ન લહ્યા વિનારે, ન તજી ચરણ ત્રિકાળરે. મ૦ ૩. એકને લલચાવી રહેારે, એકને આપેા રાજરે; ગુ॰ એ તુમ કરવા કિમ ઘટેરે, ૫'કિતભેદ્ય જિનરાજરે; મ૦ ૪. કેડ ન છેડુ' તાહરીરે, આપ્યા વિણુ શિવસુખરે, ગુ॰ લેાજન વિષ્ણુ ભાંજે નહીર, ભામણુડેજિમ ભૂખ૨ે. મ૦ ૫. આસગાયત જે હુશેરે, તે કહેશે સેા વારરે; ગુ॰ ભાળી ભગતે રીઝશેરે, સાહેબ પણ નિરધારરે. મ૦ ૬. વિ જાણે ઘેાડુ કહેરે, પ્રભુ તું ચતુર સુજાણુરે; ગુ॰ વાચક જશ કહે ટ્વીજીએરે, વાંછિતસુખ નિર્વાણુરે. મ૦ ૭.
સજ્જન સામત્ર
૭. શ્રી ઋષભાનન જિન–સ્તવન. [ બન્યા કુંઅરજીના સેહરા-એ દેશી.]
શ્રીૠષભાનન ગુણુનીલે; સાહે મૃગપતિ લઇન પાય હા; જિષ્ણુદ. મેરુ મન તું સવિ તણા, ભલી વીરસેના તુજ માય હો; જિ॰ શ્રી. ૧. વચ્છવિજય સુસીમા પુરી, ખંડ ધાતકી પૂરવ ભાગ હા; જિ॰ રાણી જયાવતી નાહલા, કીતિ'નૃપ સુત વભાગ હે; જિ શ્રી ર. હું પૂછું કહે। તુમે કેણીપરે, ક્રિએ ભગતને મુતિ સકેત હા; જિ॰ સે નહિ નિંદા કારણે, તુસેા નહી પૂજા હત હૈા; જિ॰ શ્રી ૩. વિષ્ણુ સમકિત ફળ કે નિવ લહે, એહુ ગ્રથે છે અવદાત હા; જિ૰ તા એ શાખાશી તુમને ચઢે, તુમે કહેવા જગ તાત હૈ; જિ॰ શ્રી. ૪. હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભ હા, જિ અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઇ થિરથભ હા; જિ શ્રી ૫. જિમ એ ગુણ વસ્તુ સ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હૈા; જિ॰ દાયક નાયક આપમા, ભગતે ઇમ સાચ કહેવાય હા; જિ॰ શ્રી ૬. તપ જપ કિરીયા ફળીયે, તે તુમ ગુણ ધ્યાન નિમિત્ત હો; જિ॰ શ્રી નયવિજયવિબુધ તણા, સેવકને પરમ તું મિત્ત હા; જિ॰ શ્રી. ૭.
૮. શ્રી અનંતવીય જિન-સ્તવન. [નારાયણની–એ દેશી. ]
જિમ મધુકર મન માલતીરે, જિમ કુમુઢિની ચિત્ત ચં, જિષ્ણુદ્ધાય૦ જિમ ગજ મન રવા નીરે, કમળા મન ગાવિ`દરે, જિષ્ણુયું મેરે મન તું વસ્યાજી. ૧. ચાતક ચિત્ત જિમ મેહુલેાર, જિમ પ'થી મન ગેહરે, જિ॰ હુંંસા મન માનસરોવરે, તિમ મુજ તુજશુ નેતુર, જિ॰ યું. ૨. જિમ નંદનવન ઇ.નેરે, સીતાને વહાલે રામરે; જિ ધરમીને મન સવરે, વ્યાપારી મન દામરે, જિ॰ યું॰ ૩. અનત વીરજ ગુણસાગરૢરે. ધાતકીખડ મેઝારરે; પૂરવ અર્ધ નિનાવતીરે, વિજય અયેાધ્યા ધારરે જિ॰ ચુ′૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org