________________
તવન સંગ્રહ પરેરે, તે તે અચલ અભંગ; ગુણના ગેડા ૧. ભવિજન મન ત્રાંબુ કરે, વેધક કંપન વાન; મફરિ ત્રાંબુ તે નવિ હરે, તિમ તુમ એડ પ્રમાણ. ગુ. ૨. એક ઉદક લવ જિમ ભરે, અક્ષય જલધિમાં સેય. મ. તિમ તુજશું ગુણ નેહલેરે, તુજ સમ જગ નહિ કેય. ગુ. ૩. તુજશું મુજ મન નેકલેરે, ચંદન ધ સમાન; મઠ મેળ ઓ એ મૂળ રે, સહજ સ્વભાવ નિદાન. ગુ૪. પ્રવિજયાપુરીરે, માત સુતારા નંદ મ૦ ગજ લંછન પ્રિય મ ગલાશે, ઘણી મન આનંદ. ગુ. ૬. સુદઢરાય કુલ દિનમણિરે, જય જય તું જિનરાજ; મ૦ શ્રીયવિજય વિબુધવારે, શિષ્યને દિએ શિવરાજ. ગુ૬.
૩ શ્રી બાજિત-સતવન.
[ દેશી નણદલની–એ દેશી.]. સાહિબ બાહુજિણેસર વનવું, વિનતડી અવધાર હે સા. ૧ભવમયથી હું ઉભ, હવે ભવ પાર ઉતાર છે. સા. તુમ સરીખા મુજ શિર છતે, કમ કરે કિમ જોર છે; સા. ભુજગ તણા ભય તિહાં નહિ, જિહાં વન વિચરે મેર હો. સા. ૨. જિહાં રવિ તેજે ઝલ હવે, તિહાં કિમ રહે અધિકાર હે; સા. કેસરી જિહાંતિ કરે, તિડાં નહિ ગજ પરિચાર છે. સા. ૩. તિમજે તમે મુજ મન રમે, તે નાસે દુરિત સંભાર હે; સા. વછવિજય સુસી માપુરી, રાય સુગ્રી મલહાર છે. સા. ૪. હરિશ લછન ઈમ મેં સ્તબે, મોહના રાણીકત ; સા. વિજયાનંદન મુજ દીએ, જસ કહે સુખ અનંત છે. સા. ૫.
૪. શ્રી સુબાહુ જિન–સ્તવન
[ચતુર સનેહી મેહનાએ દેશી.] સ્વામી સુબાહુ સહકર, ભૂજંદા નદન પ્યારે રે; નિસહ નરેસર કુળતિ, કિં પુરુષા ભરથારકપિ લંછન નલિનાવતી, વમવિજય આધ્યાના હે રે; રંગે મિલિયે તેડશું, એહ મા જનમને લાહોરે. સ્વા૦.૨.તે દિન સપિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોડ ન બાંધીરે; ભગતિ દૂતિકાએ મન હયું. પણ વાત કહી છે આધીરે રૂા. ૩. અનુ નવ મિત જે મોકલું, તે તે સઘળી વાત જણાવેપણ તે વિષ્ણુ મુજ ન વિસરે, કહે પુત્ર વિચાર તે આવેરે. સ્વાઇ. ૪. તેણે જઈ વાત સવે કહી, પ્રભુ મળ્યા તે ધ્યાનને ટાણે રે; શ્રી વિજય વિબુધ તો, ઈમ સેવક સુજશ વખાણેરે. સ્વા. ૫,
૫ શ્રીસુરત જિન-સ્તવન.
[રામચંદ્રકે બાગ આંબે મરી રહ્યો રે-દેશી, સાચા સ્વામી સુજાત, પૂરવ અરધ જારી, ધાતકી ખંડ મોઝાર, પુષ્પલાઈ વિજરી. ૧.નયરી પુંડરગણી નાથ, દેવસેન વંશ તિલેરી, દેવ સેનાનો પુત્ર, લંછન ભાનુ બલોરી. ૨. જયપેતાને કંત, તેડશું પ્રેમ ધરી; અપર ન આવે દાય, તેણે વશિ ચિત કરી. ૩. તમે મત જાણે દૂર જઈ પરદેશ રદ્યારી; છે મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત પ્રદ્યારી. ૪. ઉગે ભાનુ આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ ચકર, પીવા અમી એ ધસેરી. ૫. દૂરથકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિળ્યુંરી, શ્રીનવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિબ્યુરી. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org