________________
સજન સન્મિત્ર 'ને ઈશ્વર, નેમિનાથ, વીરસેન, દેવજશા, ચંદ્રજિશ, અજિતવીર્ય, પુખરદ્વીપ પ્રસન્નરે- ભવિકા, ૩. આઠમી, નવમી, ચોવીશ, પચવીશમી દેિહવિજય જયવંતા; દશલાખ કેવળી, સોકેડ સાધુ-પરિવારે ગહગ તારે–ભવિકા ૪. ધનુષ પાંચસે ઊ ચી સેહે, સેવન વરણી કાયા દેષ રહિત સુર મહિ મહીતળ, વિચરે પાવન પાયારે. ભવિકા – ૫ ચેરાશી લાખ પૂરવ જિન જીવિત, ચેત્રીશ અતિશય ધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબેહે નરનારી– ભવિકા) ૬. માવજય જિન કરુણાસાગર આપ તર્યા પર તારે, ધમનાયક શિવમારગદાયક, જન્મજરા દુઃખ વારે–ભવિકા૦ ૭.
શ્રી સીમંધર સાહિબ, અવરકુણ યુગનાથ મારે આંગણીએ આ ફો . કે ભરેરે બાવળ તરુ બાથરે સલુજા દેવ. સ્વામી સીમંધરદેવ કે ઈ મલેરે બલીહારીને સાથરે; સલદેવ સ્વામી સીમંધરદેવ. ૧. આ સાયર જલે ભર્યા, વચમાં મેરુ પર્વત હોય; કેશ કેકને આંતરે તીહાં, આવી શકે ન કોયરે; સલુણદેવ સ્વામી. ૨ જાણું હું આવું તુમ કને, વિષમ વિષમ વાટ અતિ દૂર; ડુંગરને દરિયા ઘણું, વચમાં નદીઓ વહે | ભરપૂર, સલુણાદેવ સ્વામી, ૩. મજહરે સંશય ભયું, કે આગળ કહું દિલની વાત;
એકવાર સ્વામીજી જે મળે, જેઈ ઉરે વંદન કરી વાટ; સલુણાદેવ. સ્વામી છે. કે ઈ કહે સ્વામીજી આવીયા, આપું લાખ પસાય; ભરે ઘડાવું સોનાતણી, એના દુધડે પખવું પાયરે. સલુણાદેવ સવામી. ૫. સ્વામીજી સુણલે પેખી, હૈડે હરખ ન માય ગણિ સમયસુંદર વાચક ઈમ ભણે, મુજને ભેટ્યા સીમંધર રાય રે. સલુણ દેવ સ્વામી સીમંધર દેવ. ૬. ઉપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી કૃત વિહરમાન જિન-વશી રતવનો
૧ શ્રી સીમંધર જિન-સ્તવન.
[ ઈડર આંબા આંબલીરે-એ દેશી ] પુખ્તલવઈ વિજયે જયારે, નયરી પુંડરિગિણિ સાર, શ્રી સીમંધર સાહિબારે, રાયશ્રેયાંસ કુમાર, જિમુંદરાય, ધરજ ધમ સનેહ. જિ. ૧. મેટા નાહના અંતરોરે, નિરૂઆ નવિ દાખંત; શશી દરિશણ સાયર વધેરે, કૈરવ વન વિકસંત. જિ. ૨. ઠામ ઠામ નવિ લેખવેરે, જગ વસંત જલધાર, કર દેય કુસુમ વાસીએ, છાયા રવિ આધાર. જિ૦ ૩. રાય રંક સરિખા ગણેરે, ઉદ્યોતે શશી સૂર ગગાજલ તે બિડુ તણા, તાપ કરે સાવિ દૂર જિ. ૪. સરિખા સહુને તારવારે, તિબ તુમે છે. મહારાજ, મુજ શું અંતર કિમ કરોરે, બાંહ્યા રહ્યાની લાજ.જિ. ૫. મુખ દેખી ટીલું કરે છે, તે નવિ હવે પ્રમાણ, મુજ માને સવિ તારે, સાહિબ તે સુજાણ. જિ૬. વૃષભ લંછન માતા સત્યરે, નંદન કમિણી તંત; વાચક જશ ઈમ વિન, ભયભંજન ભગવંત. જિ. ૭,
૨ શ્રી યુગમંધર જિન–સ્તવન.
[ ધરણા લા–એ દેશી.]. શ્રીયુગમધર સાહિબારે, તુમશું અવિહડ રંગ; મનના માન્યા. ચાલ મઠ તણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org