________________
સ્તવન સગ્રહ
૩૩
મેઘરાય મંગલાવતીને, સુત વિજયાવતી ક‘તરે; જિ• ગજ લછન યાગીસરૂર, હું સમર્ મહા મતરે. જિયુ॰ ૫. ચાહે ચતુર ચૂડામણીરે, કવિતા અમૃતની કેલર્; જિ॰ વાચક જશ કહે સુખ દિઆરે, મુજ તુજ ગુણુ રંગરેલરે. યુ.૦ ૬. ૯ શ્રી સુરપ્રભ જિન–સ્તવન.
[ રામપુરા અજારમાં—એ દેશી, ]
સુરપ્રભ જિનત્રર ધાતકી, પચ્છિમ અરધે જયકાર; મેરે લાલ. પુષ્કલાવઇ વિજયે સાહામણેા, પુરી પુડિગિણી શણગાર. મે ચતુર શિરોમણિ સાહિએ. ૧. નન્નુસેનાના નાહલા, હુય લ છન વિજય મલ્હાર; મે૰ વિજયાવતી કુખે ઉપના, ત્રિભુવનનેા આધાર. એ ચ॰ ૨. અલવે જસ સાહમું જૂએ, કરુણાભર નયન વિલાસ, મે॰ તે પામે પ્રભુતા જગતણી, એહવા છે પ્રભુ સુખવાસ. મે ચ॰ ૩. મુખમટકે જગજન વશ કરે, લેાયણ લટકે હુરે ચિત્ત; મે॰ ચારિત્ર ચટકે પાતિક હરે, અટકે નહિ કરતે હિત મે॰ ચ૰ ૪. ઉપકારી શિર સેહરા, ગુણુના નિવ આવે પાર; મે॰ શ્રી નયવિજય સુશિષ્યને રે, હૈયે નિત મગમાળ, મે ૨૦ ૫.
૧૦ શ્રી વિશાળ જિન–સ્તવન. [દેશી–લુહારની.]
ધાતકીખડે હા પશ્ચિમ અરધ ભલા, વિજયાનયરી હો કે વપ્ર તે વિજય તિલા; તિહાં જિન વિચરે હા કે સ્વામી વિશાળ સદા, નિત નિત વહુ હા કે વિમલાક’ત મુદ્દા. ૧. નાગનરેસર હેા કે વશ ઉદ્યોતકરૂ, ભદ્રાએ જાયા હૈ કે પ્રત્યક્ષ દેવતરૂ, ભાનુ લંછન હા કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હા કે શ્રવણે અમી વરસે. ૨. આંખડી દીધી હા કે જો હાએ સુજ મનને, પાંખડી દ્વીધી હા કે અથવા જો તનને; મનહુ મનેરથ હા કે તે મિત્ર તુરત ફળે, તુજ મુખ દેખવાહા કે હરખીત સ્હેજ મળે. ૩. આડા ડુંગર હા કે દરીયા નદીય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવુ... તુજ ભણી; તુજ પાય સેવા હા કે સુરવર કેાડિ કરે, જો એક આવે હા કે તા મુજ દુઃખ હરે. ૪, અતિ ઘણું રાતી હો કે અગ્નિ મજીઠ સહે, ઘણુશું હણીયે હા કે દેશ વિયોગ લહે; પણ ગિરુઆ પ્રભુશુ` હા કે રાગ તે ફુરિત હરે, વાચક જશ કહે છે કે ધરીએ ચિત્ત ખરું. પ ૧૧ શ્રી વજાધરજન–સ્તવન.
[ માહરા સુગુણ સનેહા પ્રભુજી–એ દેશી. ]
શ`ખ લ‘છન વજ્રધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી હા; ભાવે ભવિ વંદો. નરનાથ પદ્મરથા જાયે, વિજયાવતી ચિત્ત સુદ્ધાયા હા. ભા૦ ૧. ખંડ ધાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ધમ ધુરંધર જાગે ડા; ભા॰ વચ્છવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપે ધમની સીમા હેા. ભા॰ ૨. પ્રભુ મનમાં અમ વસવુ· જેહ, સુપને પણ દુલ ભ તેડુ હા; ભા૰ પણ અમ મન પ્રભુ જો વસશે, તેા ધમની વેલ ઉચ્છ્વસશે હા. ભા॰ ૩. સ્વરૂપ ને પ્રભુ મુખ નિરખતા, અમે પામું સુખ હરખતા હા, ભા॰ જેહ સુપન રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org