________________
સ્તવન સંગ્રહ
૩પ૭ અચળ સ્વભાવ. જિન૯. પ્રભુ વસો ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના ગુણ વિશે, રાખું વચેતન સાર. જિનશ૦ ૧૦. જે ક્ષેત્ર ભેદ ટલે પ્રભુ, તે સરે સધળાં કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરું આતમરાજ. જિનશ૦ ૧૧. પર પુંઠ ઈહાં જેહની, એવડી જે છે સ્વામ; હાજર હજૂરી તે મલ, નીપજે તે કેટલું કામ. જિન ૧૨. ઈદ્ર ચંદ્ર નરેંદ્રને, ૫૩ ન માગું તિલ માત્ર માગું પ્રભુ મુજ મન થકી, ન વિસરો ક્ષણ માત્ર. જિનશ૦ ૧૩. જ્યાં પૂર્ણ સિદ્ધ સ્વભાવની, નથી કરી શકું નિજ રિદ્ધ, ત્યાં ચરણ શરણ તુ મારડે, એહિજ મુજ નવનિધ.જન. ૧૪. મહારી પૂર્વ વિરાધના, ગે પડે એ ભેદ; પણ વરતુ ધર્મ વિચારતાં, તુજ મુજ નહિ છે ભેદ. જિન”૦ ૧૫. પ્રભુ દયાન રંગ અભેદથી, કરી આમભાવ અભેદ, છેદી વિભાવ અનાદિને, અનુભવું સ્વવેદ. જિનy૦ ૧૬. વિનવું અનુભવ મિત્રને. તું ન કરીશ પર રસ ચાહ શુદ્ધાત્મ રસ રંગી થઈ, કર પ્રણ શક્તિ
અવાહ. જિ૧૭. જિનરાજ સીમંધર પ્રભુ, તે લક્ષ્યો કારણ શુદ્ધ; હવે આમ સિદ્ધિ નિપાવવી, શી ઢીકરી એ બુ.જિ૧૮. કારણે કાર્ય નિદ્ધિને, કરો ઘટે ન વિલંબ સાધવી પસંદતા, નિજ કતૃત અવલંબ, જિનy૦ ૧૯. નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ; ગુણગુણી ભાવ અભેદથી, પીએ શમ-મકરંદ. જિનજીક ૨૦ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહેદી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ રસ સુખ પીન. જિન ૨૧.
કહેજે વંદન જાય, દધિચુત કહેજો વંદન જાય; મહાવિદેહમાં સ્વામી મેરે, જે વિભવનરાય. દ૦ ૧. ભૂપત શ્રી શ્રેયાંસનંદન, સત્યજી જસ માય; સકળ સુરપતિ સેવા સારે, નમે નરપતિ પાય. ૮૦ ૨. તાર ખિજમતગાર અપને, ભારતમાં ગુણ ગાય; નાથ સાથે સતત ધ્યાવત, મિલનકે મન થાય. દ. ૩. પાંખ પિતે હોય માહરે, તે મિલું જઈ ધાથ; આપ જઈ દૂર બેડ, મિલું કિરણ પર આય. દ. ૪. પતિતપાવન નામ તેરે, સમરતાં સુખ થાયઃ ધરે વચન પ્રતિત નિશ્ચળ, એહી મોક્ષ ઉપાય. દ. ૫. રાગ રાખે નહી કે ઈશું, સેવતાં સુખ થાય, એહ અચરિજ વડું મનમાં, વીતરાગ કહાય. દ. ૬. તાહરી ગતિ હિ જાણે, અકળ અમલ અમાય; ન્યાયસાગર દાસક પ્રમુ, કીજીએ સુપસાય.૪૦ ૭.
ક્યા જાનું કછુ કીરે, યુગધરા-કયા વિધિ ઉદ્યમ સૂત્રાદિક પ્રવચન, ખાદનમે કછુ દીનેશે. યુ. કયા ૧. તું હી જગતમતિ સ્થિતિ મેં તેરે, દયાનામૃતરસ પીનેરે. યુ. કયા, ૨. ૫રમપુરુષ તું અખલ નિરંજન, ચિદાનંદમેં ચિને રે. યુ” કયા. ૩. હિજ બ્રહ્મા બ્રહ્મસ્વરૂપી, તું ઉપસમરસ લી. યુ. કયા ૪. જગવ્યાપી તું વિણ મહેસર, ઈશ્વર તીન જગતનોરે. યુ. કથ૦ ૫. સબ દેવનેકો દેવ તું પ્યારે, તુંહી જ યોગ નગીને રે. યુ. કયા. ૬. ન્યાય સાગર પ્રભુ વાંછિત દાતા, તુંહી જ સર્વ સુધરે. યુકયા ૭.
1.
કયા પામી અતિ કી, પાંખ નહી આવું ઉડી, લબ્ધિ નહી કેયે રી રે, યુગ
કર :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org