________________
ઉપર
સજ્જન સન્મિત્ર મધરને કેજો, કે દધિસુત વિનતડી સુણજોરે ૧. તુમ સેવામાંહે સુર કાડી, તે ઇહાં આવે એક દોડી; આશ લે પાતક મેાડી રે. શ્રીયુગ૦૦ ૨. દુઃખમ સમયમાં ઇણે ભરતે, અતિશય નાણી નિવે વરતે; કહીયે કહેા કાણુ સાંભલતે રે. શ્રીયુગ૦ ૩. શ્રવણે સુખીયા તુમ નામે, નયણા રિસણુ નિવે પામે; એ તા ઝગડાને ઠામે રે. શ્રીયુગ૦ ૪. ચાર આંગળ અંતર રહેવું, શાકલડીની પરે દુઃખ સહેવું; પ્રભુ વિના કાણુ આગળ કહેવુ· રે. શ્રીયુગ૰ પ. મહેાટા મેળ કરી આપે, એહુના તેાલ કરી થાપે, સજ્જન જસ જગમાં વ્યાપે રે. શ્રીયુગ૦ ૬. એહુના એક મતા થાવે, કેવલનાણુ જુગલ પાવે; તેા સઘળી વાત બની આવે રે. શ્રીયુગ૦ ૭. ગજલ છન ગજગતિગામી, વિચરે વિપ્ર વિજય સ્વામી; નયરી વિજ્યા ગુરુધામી, શ્રીયુગ૰ ૭. માત સુતારાએ જાયા, સુદૃઢ નરપતિ કુલ આયા; પડિત જિન વિજયે ગાયા રે. શ્રીયુગ૦ ૮.
'
જીરે મારે ધાતકી ખડ મઝાર, પશ્ચિમ અર્ધ સેહાકરી જીરેજી; જી૰ વચ્છવિજયમ'ડાણુ, શાશ્વતી તિહાં સુસામાપુરી જીરેજી. ૧. જી૦ પદ્મયભૂનાથ, નંદન નંદનવન સમેા જીરેજી; જી॰ હરિચંદનમંદાર, દેવ્ડ સુગધ સદા નમે જીરેજી. ૨. જી. નિમલ ગત ઉતપાત, સરસ સુગંધ સુખકાર છે જીરેજી; જી॰ શુભમતી સરસ્વતીપુત્ર, વિજયાવતી ભરતાર છે જીરેજી. ૩. જી॰ ઉજ્જવલ લેાહી માંસ, શ્વાસ સુરભી ઘણું. મહમહે જીરેજી; ૭૦ આહાર નિહાર અદ્રશ્ય, ચરમચક્ષુ કાઇ નવિ લહે છરેજી. ૪. જી॰ શંખ ધર્માં નિજ પાય, નિરંજન ઉપમાનથી જીરેજી; જી॰ સુખીયા સેવકલાક, કીધા સમકિતદાનથી જીરેજી, ૫. જીવા વજ્રધરદેવ, વ જસ ચરણે નમે જીરેજી; ૭૦ ક્ષમાવિજય જિન ભક્તિ, કામગવી મનઘર રમે જીરેજી. ૬.
૯
ચંદ્રાનન ચતુરસુજાણ, ધાતકીખ‘ડેરે; લિનાવતીવિજય વિશાળ, અયેાધ્યા મરે, ૧. વૃષક્ષપદ પદમાવતી પુત્ર, પુન્યવિલાસીરે; ત્રયદ સણજ્ઞાનનિધાન, ભવથી ઉદાસીર. ૨. જય કરૂણારસકાસાર, કામિતદાતારે; વાલ્મીકકુલાબુદ્ધિચંદ લીલાવતી ક'તારે. ૩. આગાર તજી અણુગાર, ધરમ જગાવેરે; માનુ વિરત સકેતે નાણુ, ચેથું આવેરે. ૪. ઘનઘાતી કમ' ખપાવિ, કેવલ ભાસીરે; અગીયાર અતિશય ચગ, રંગવિલાસીરે. ૮. એક જોયણુ ક્ષેત્રે દેવ, દાનવ કેડિ; સુર નર નારી તિય ચ, રહે મદ મોડીરે, ૬, નિજનિજ ભાષા સમજ'ત, સઘળે સરસીરે; પાંત્રીશગુણે યુત વાળુિ, અમૃતવરસીરે. છ. તનુ કાંતિ સમાહ અપાર, ભેàા કીધાર; ભામડલ રૂપ અનૂપ, લેાક પ્રસીધારે. ૮. સાધિક દોસય ગગૃત, વિચરે જિહાંથીરે; સમ કાળે સાતે ઇત, નાસે તિહાંથીરે. ૯. ધન્ય મહાવિદેહના લેાક, નયણે નિરખેરે; શ્રીક્ષમાવિજય જિનચંદ, ચકાર જયુ હરખેરે. ૧૦,
૧૦
અનતવીરજ અરિહંત સુણા મુજ વીનતી, અવસર પામી આજ કહું જે દિલ છતી; આતમસત્તા હારી સંસારે હું ભમ્યા, મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દમ્યા, .કોધાવાનળદગ્ધ માનવિષધર ત્યે, માયાજાળેબલ ઢાલઅજગર ગ્રા; મન વચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org