________________
સન સભ્ય વહાલા છે દામ; અમને વ્હાલા સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ. સીમ ધર૦ ૬. નહિ માગું પ્રભુ રાજ દ્ધિજી, નહિ માગું ગરથ ભંડાર, હું માનું પ્રભુ એટલુંછ, તુમ પાસે અવતાર. સીમંધર૦ ૭. દૈવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હાર; મુજરો મહારો માનજે, પ્રહ ઉગમતે સૂર. સી મંધર૦ ૮. સમયસુંદરની વિનતિ, માનજો વારંવાર બહુ કર જોડી વિનવુંછ, વિનતડી અવધાર. સીમંધર૦ ૯.
(રાસડાના રાગમાં.) મનડું તે મારું મોકલે, મહારા વહાલાજી રે, શશિહર સાથે સંદેશ, જઇને કહેજો મહારા વાલાજી રે. ભરતના ભક્તને તારવા, મહા. એક વાર આવોને આ દેશ. જઈ. ૧. પ્રભુજી વસે પુષ્કલાવતી, મહા મહાવિદેહ ક્ષેત્ર મઝાર. જઈ પુરી રાજે પુંડરિગિ ની મહા જિહાં પ્રભુને અવતાર. જઈ. ૨. શ્રી સીમંધર સાહિબા, મહાવિચરતા વીતરાગ. જઈ પડિબેહે બહુ પ્રાણીને, મહા તેહને પામે કુણ તાગ જઈ ૩. મન જાણે ઉડી મળું, મહા. પણ પિતે નહી પાંખ જઈ ભગવત તુમ જેવા ભણી, મહા અલજે ધરે છે બેહુ આંખ. જઈટ ૪દુર્ગમ મોટા ડુંગરા, મહા ની નાળાનો નહી પાર. જઇ ઘાંટીની આંટી ઘણી, મઠ૦ અટવી ૫ થ અપાર. જઈ ૫. કેડી સેનૈવે કાશીદુ, મહા કરનારે નહી કોય. જઈ, કાગલીયે કેમ મોકલું મહા દેશ તે નિત્ય નવલી હેય. જઈ ૬. લખું જે જે લેખમાં. મહાક લાખ ગમે અનિલાષ. જઈ. તે કહેજામાં તમે લહે, મહા સમય પૂરે છે સાખ. જઈ૭. કાલેક સ્વરૂપના, મહા જગમાં તમે છો જાણુ. જઈજાવું અને શું જણાવિયે, મહા આખર અમે અજાણ. જે. ૮. વાચક ઉદયની વિનતિ, મહા શશિહર કા સંદેશ. જઈ માની લેજો માહરી, મહાઇ વસતા દ્વર વિદેશ જઈ ૯.
પ્રભુ નાથ તું તિલકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ સર્વજ્ઞ સવંદશી તુમે, તમે શુદ્ધ સુખની ખાણ. જિનછ વિનતિ છે એ. ૧. પ્રમુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ તારે દશને સુખ લહું, તુહિ જગત રિથતિ જાણ. જિનy૦ ૨. તુજ વિના હું બહુ ભવ ભયે, ધણાં વેશ અનેક નિજ ભાવને ૫રભાવને, જા નહી સુવિવેક. જિનાજી ૩ ધન્ય તેહ જે નિત્ય પ્રડ સમે, દેખે જે જિન મુખચંદ; તુજ વાણી અમૃત ૨સ લડી, પામે તે પરમાનં. જિનજી. ૪. એક વચન શ્રી જિનરાજને, નવરામ ભગ પ્રમાણે જે સુણે રુચિથી તે લહે, નિજ તત્વ સિદ્ધિ અમાન. જિન9) ૫. જે ક્ષેત્ર વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપથ્થ; તજ વિરહ જે ક્ષણ જાય છે, તે માનીયે અકયથજિન છે. ૬. શ્રી વીતરાગ દશન વિના, વિત્યે જે કાલ અતી 1; તે અફળ મિચ્છા દુક્કડ, તિવિહતિવિહંની રીત, જિનથ૦ ૭. પ્રભુ વાત મુજ મનની સહુ જાણેજ છે. જિનરાજ; સ્થિર ભાવ જે તુમ લહ, તે મિલે શિવપુર સાજ. જિનજી૮. પ્રભુ મિલે હં સ્થિરતાલ, તુજ વિરહ ચંચળ ભાવ એકવાર જે તમય ૨મુ, તે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org