________________
-
.
અહં નમઃ
શ્રી આ સજજન સન્મિત્ર છે
મહાનિધિ ચતુર્થી
સ્તવન સંગ્રહ. ભ ૧. શ્રી સીમંધરાદિ વિહરમાન જિન સ્તવન સુણે ચંદાછી સીમધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને એણિ પરે તમે સંભળાવજે. જે ત્રણ ભુવનને નાયક છે, જસ ચોસઠ ઇંદ્ર પાયક છે નાણ દરિસણ જેહને ખાયક છે. સુ૧. જેની કંચન વરણી કાયા છે, જસ ઘેરી લંછન પાયા છે, પુંડરીગિઈ નગરીનો રાયા છે. સુણ ૨. બાર પલંદામાંહિ બિરાજે છે, જસ ત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુ. ૩. ભવિજનને જે પડિહે છે, તુમ અધિક શીતળ ગુણ સોહે છે, રૂપ દેખી ભવિજન મેહે છે. સુ. ૪. તુમ સેવા કરવા રસિ છું, પણ ભારતમાં દરે વસિયે છું; મહામોહરાયકર ફવિ છું. સુ. ૫. પણ સાહિબ ચિત્તમાં ધરિયે છે, તેમ આણું ખડ્રગ કર ગ્રહિ છે; પણ કાંઈક મુજથી હરિયે છે. સુણે, ૬. જિન ઉત્તમ પુઠ હવે પૂરે, કહે પદ્મવિજય થાઉં શ્રે; તે વાધે મુજ મન અતિ નરે. સુણ૦ ૭.
ધન ધન ક્ષેત્ર મહાવિદેહછ, ધન્ય પુંડરીગિણું ગામ; ધન્ય તીહાંના માનવી, નિત્ય ઊડી કરે રે પ્રણામ. સીમંધર સ્વામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ; જયવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ. ૧. ચાંદલીયા સંદેશડો, કહેજે સીમંધર સવામ; ભરતક્ષેત્રના માનવીછ, નિત્ય ઊડી કરે રે પ્રણામ. સીમંધર૦ ૨. સમવસરણ દેવે રચ્યું તીહાં, શઠ ઈંદ્ર નરેશ; સેના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ. સીમંધર૦ ૩. ઈંદ્રાણી કાઢે ગહલીજી, મોતીના ચેક પરેશ; લાળ લળિ લીયે લુછણજી, જિનવર દીયે ઉપદેશ. સીમંધર ૪. એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવા પચ્ચખાણ બારે પર્ષદા સાંભળે, અમૃત વાણી વખાણુ, સીમધર૦ ૫, રાયને હાહા ઘેડલા, વેપારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org