________________
૨૫૪
સજન સન્મિત્ર * ૪૮ શ્રી ચિંતામણિ પાર્શ્વજિન સ્તુતિ. શ્રી ચિંતામણિ કીજે સેવ, વળી વ વીશે દેવ, વિનય કહે આગમથી સુશે, પદ્માવતીને મહીમાં ઘણે
મન ૯ શ્રી નેમિનાથ સ્તુતિ. ગીરનારે ગીર, હાલે નેમ જિર્ણ, અષ્ટાપદ ઉપર, પૂજી ધરે આણંદ . સિદ્ધાંતની રચના, ગણધર કરે અનેક, દિવાળી દિવસે, ઘ અંબાઈ વિવેક. ૧.
* ૫૦ શ્રી સુમતિજિન સ્તુતિ. સુમતિ સુમતિ દાયી, મંગલા જાસમાઈ, મેરુને વલી રાઈ, એર એહને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલ જ્ઞાન પાઈ, નાહિ ઊણિમ કાંઈ, સેવિયે તે સદાઈ ૧.
* ૫૧ શ્રી શીતલનાથની સ્તુતિ. શીતલ જિન સ્વામી, પુણયથી સેવ પામી, પ્રભુ આતમ શમી, સર્વ પર ભાવ વામી, જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવ સુખ કામી, પ્રણમીયે શિશ નામી. ૧.
ક પર શ્રી અનંતનાથની સ્તુતિ. અનંત અન ત નાણ; જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણી, સાંભલે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્વાવાદ જાણી, તર્યા તે ગુણ ખાણ, પામીયા સિદ્ધિ રાણી. ૧.
એક ૫૩ શ્રી મહિનાથની સ્તુતિ. મલિલ જિન નમીયે, પૂરવલા પાપ ગમીયે, ઈદ્રિય ગણ દમિયે. આ જિનની ન કમીયે; ભવમાં નવિ ભમીયે, સવ પર ભાવ વમીએ, નિજ ગુણમાં રમીયે, કમ મલ સવ ધામીયે. ૧.
જ આ ચિન્હવાળી સ્તુતિએ ચાર વખત બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org