________________
૫૨
સજન સન્મિત્ર બે વેળા જિન વદન ત્રણકાલ, થાનકપદ ગણ સહદેય સુકુમાલ; કાઉસગ ગુણ સ્તવના પૂજા પ્રભાવનાસાર, ઈમ શાસન વચ્છલ કરતાં ભવને પાર. ૩. સમરીજે અહેનિશિ ગુણરાગી સુરસાથ જખ જ ખણી સુરપતિ વૈયાવચ્ચ કરનાથ; થાનકતપ વિધિશું જે સેવે મનરંગ, દેવચન્દ્ર આણાએ સાનિધકરે તસુ ચંગ. ૪.
૪૪ રહિણી તપની સ્તુતિ. નક્ષત્ર શહિણી જે દિન આવે, અારત પૌષધ કરી શુભભાવે, ચાવડાર મન લાવે, વાસુપૂજ્યની ભક્તિ કીજે, ગણણું પણ તસ નામ જપીજે, વરસ સત્તાવીસ લીજે; છેડી શકતે વરસતે સાત, જાવજયજીવ અથવા વિખ્યાત, તપ કરી કરે કમઘાત; નિજ શક્ત ઉજમણું આવે, વાસુપૂજ્યનું બિંબ ભરાવે, લાલ મણિમય ઠાવે. ૧. એમ અતીત અને વર્તમાન, અનાગત વંદે જિન બહુમાન, કીજે તસ ગુણગાન, તપકારકની ભક્તિ આંદરીએ, સાધમિક વળી સંધની કરીએ, ધરમ કરી ભવતરીએ; રેગ સોગ રહિણી તપે જાય, સંકટ ટળે તસ જશ બહુ થાય, તસુ સુરનર ગુરુગાય, નિરાશસપણે તપ એહ, શંકા રહિતપણે કરે તેહ, નિધિનવ હૈયે જે મગેડ ૨. ઉપધાન સ્થાનક જિન કલ્યાણ, સિદ્ધચક શત્રુંજય જાણ, પંચમીત ૫ મન આણ પડિમાત રેહિણી સુખકાર, કનકાવતી રત્નાવલી સાર, મુક્તાવલી મહાર; આઠમ ચઉદસ ને વર્ધમાન, ઈત્યાદિક તપમાંહે પધાન, રોહિણી ત૫ બહુમાન; એણી પરે ભાવે જિનવરવાણી, દેશના મીઠી અમીયસમાણી, સૂત્રે તે ગુથાણી. ૩. ચંડા યક્ષિણી યક્ષ કુમાર, વાસુપૂજ્ય શાસન સુખકાર, વિન મિટાવણહાર, રોહિણીતપ કરતાં જન જેહ, એહ ભવ પરભવ સુખ લહે તેહ, અનુક્રમે ભવનો છેડ; આચારી પંડિત ઉપગારી, સત્યવચન ભાખે સુખકારી, પૂરવિજય વ્રતધારી, ખીમાવિજય શિષ્ય જનગુરાય, તમ શિષ્ય મુજ ગુરુ ઉત્તમ થાય; પદ્મવિજય ગુણ ગાય. ૪.
૪૫ શ્રી અધ્યાત્મિક સ્તુતિ.
વીતરાગ અરિહંત પૂજીયે, કેવળ નાણું દર્શન લીજીયે; કમ કલંક સબ પરિહરીયે, નિકલંક સિદ્ધ વધુ વરીએ. ૧. ભેદ જ્ઞાની અનુભવી આતમા, નિજ પર ભિન્ન મડાતમા; ક્ષપક શ્રેણુ આરેહ દયાનાતમા, સર્વ જૈન થયા સિદ્ધાતમા. ૨. ખદ્રવ્ય વસ્તુને ઓળખી, ગુણ પર્યાય સ્વભાવ લક્ષણ લખી, પર પાંચ અજીવ અકા રણી, આત્મજ્ઞાની ધમ ધારણી. ૩. એડી દેવ પરમાતમ કીજિયે, સેવે સુર નર ઈદ્ર મન રીઝીયે; તિહાં જ્ઞાન શીતળ જસ લીજીયે, પરમાનંદ મય રસ પીજીયે. ૪.
શુદ્ધાનંદ નિજ વંદીયે, પરમ દેવ પવિત્ત તે, મોક્ષ કારણ એ છે એ, ઉપાદાન રૂડી રીત તે નિમિત્ત કારણ દેવ ગુરુ કહ્યા એ, જિન વચને 4 ચિત્ત તે, શક્તિ ભાવ પ્રણમ ન કરીએ, વ્યકત મનાતક સિદ્ધ તે. ૧, વસ્તુ સવભાવ સિદ્ધ સાધના એ, ૨મણ થિર ગુણ પર્યાય તે, નિરવિકપ રસ પીજીયે, એ, જ્ઞાન અભેદતા પાય તે ભાવ
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org