________________
-
...
:--
સ્તુતિ (થયે)
૩૫૧ ત્રીજા ભવમાં, કરીને સ્થાનિક જાપજી; થયા થશે સની જિનવર અરિહા, એ તપને આરાધી છે. કેવળજ્ઞાનદર્શન સુખ પામ્યા, સવે ટાળી ઉપાધીજી, ૧. અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દશન વિનય ચરણ ૧૧ બંભર કિરિયા, તપ ૪ કરે ગોયમ૧૫ ઠાણુજી; જિનવર૧૬ ચારિત્ર ૧૭ પંચવિધ નાણ,૧૮ શ્રત ૯ તીથર ૦ એહ નામજી, એ વીશ સ્થાનક આરાધે તે, પામે શિવ પદ ધામજી. ૨. દેય કાળ પડિકકમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નોકારવાળી વીશ ગણી જે, કાઉસગ્ગ ગુણ અનુસારજી; ચારસે ઉપવાસ કરી ચિત્ત ચેખે, ઉજમણુ કરે સારજી, પડિ મા ભરા સંઘ ભક્તિ કરે, એ વિધિ શાસ્ત્ર મોઝાર. ૩. શ્રેણિક સત્યકિ સુલસા રેવતી, દેવપાળ અવદાસજી, સ્થાનક–તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાત; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ હરે તસ શાસન દેવી, સૌભાગ્યલક્ષમી દાતાર. ૪.
પુછે ગૌતમ વીર જિર્ણદા, સમવસરણ બેઠા શુભકંદા, પૂજિત અમર સુરદા; કેમ નિકાચ પદ જિનચંદા! કિણ વિધ તપ કરતાં બહુ ફા! ટળે દરિત–દંદા, તે ભાખે પ્રભુજી ગતિનિંદા, સુણ ગૌતમ! વસુભૂતિ-નંદા, નિર્મળ તપ અરવિંદા વિશ સ્થાનક તપ કર મહેંદા, જિમ તારકસમુદાયે ચંદા, તિમ એ તપ સવિ ઈંદા. ૧. પ્રથમ પદ અરિહંત ભણજે, બીજે સિદ્ધ પવયપદ ત્રીજે, આચારજ થિર ઠવીજે; ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દસણ પદ વિનય વહીજે, અગિયારમે ચારિત્ર લીજે; ખંભવયધારિણે ગણજે, કિરિયાણું તવસ્સ કરીને, ગોયમ જિણાણું લહજે; ચારિત્ર નાણ સુઅસ તિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨. આદિ ન પદ સઘળે ઠવીશ, બાર પન્નર વળી બાર છત્રીશ, દશ પણવીશ સગવીશ; પાંચ ને અડસઠ તેર ગણીશ, સિત્તેર નવ કિરિયા પચવીશ, બાર અઠ્ઠાવીશ ચોવીશ; સત્તર એકાવન પિસ્તાલીશ, પાંચ લેગસ્સ કાઉસગ્ન રહીશ, નવકારવાળી વીશ; એક એક પદે ઉપવાસજ વીશ, માસ ષટે એક એાળી કરીશ, એમ સિદ્ધાંત જગીશ. ૩. શકતે એકાસણું તિવિહાર, છ અઠ્ઠમ માસ ખમણ ઉદાર, પડિક્કમણું દેયવાર; ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર, એકપદ આરાધન ભવપાર, ઉજમણું વિવિધ પ્રકાર; માતગ ચક્ષકરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન સુખકાર, વિન્ન મિટાવણ હાર; ક્ષમાવિજય જશ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪.
અરિહંત સિદ્ધ પવયણ આચારજ વિરાણ, ઉવઝાય સાહુ નાણુ દેસણ વિનય પહાણ; ચારિત્ર બ્રહ્મ કિરિયા તપ ગોયમ જિનમાણ, સંજમનાણી શ્રત સંઘ સે વીસે ઠાણ ૧. ઉત્કૃષ્ટ જિનવર એકસે સરધીર, વાલીકાલજ ધન્ય જિનવર વિસ ગભીર; જિનથાય અનંત અતીત અનાગત કાલ, એ વસે થાનક આરા ગુણ ભાલ. ૨. આવશ્યક
૧ થી ૨૦ ની સંજ્ઞાઓ વીશ સ્થાનકના નામ સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org