________________
૩૫૦
સજ્જન સન્મિત્ર
પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામતા; હિત ઉપદેશે હષ' ધરીએ, કાઇ ન કરશે રીસ તા, પ્રીતિ કમલા પામશેાએ, જીવ કહે તસ શિષ્ય તેા. ૪, ૪૧ શ્રી નવતત્વની સ્તુતિ.
જીવાજીવાપુણ ને પાવા, આશ્રવ સવર તત્તાજી, સાતમે નિજા આઠમે બધ, નવમે મેક્ષપદ સત્તાજી; એ નવ તત્તા સમકિત સત્તા, ભાખે શ્રી અરિહ‘તાજી, ભુજનયર મંડણુ રિસહેસર, વંદો તે અરિહુ તાજી. ૧. ધમાધમ્માગાસા પુગ્ગલ, સમયા પચ અજીવાજી, નાણુ વિનાણુ શુભાશુભયેગે, ચેતન લક્ષણ જીવાજી, ઈત્યાદિક ષટ દ્રવ્ય પ્રરૂપક, ઢાકાલેાક દિણુદાજી, પ્રહ ઉઠી નિત્ય નમિયે વિધિશું, સિત્તરિ સેા જિન ચ`દાજી. ૨. સુક્ષમ બાદર ઢાય એકેન્દ્રી, મિતી ચઉર્રિતિ દુવિહાજી, તિવિહા પચિંદિ ૫જ્જતા, અપજ્જતા તે વિવિહાĐ; સ સારી અસસારી સિદ્ધા, નિશ્ચયને વ્યવહારાજી, પન્નવાહિક આગમ સુણતાં, લર્હુિયે શુદ્ધ વિચારાજી. ૩. ભુવનપતિ વ્યંતર જ્યાતિષવર, વૈમાનકી સુર વ્રંદાજી, ચાવીશ જિનના યક્ષ યક્ષણી; સમક્તિ દૃષ્ટિ સુરીદાજી; ભુજનગર મહિમ`ડલ સઘલે, સંઘ સકલ સુખ કરજોજી, પતિ માનવિજય ઈમ જ`પે, સમકિત ગુણુ ચિત્ત ધરોજી, ૪. ૪૨ વમાન તપની સ્તુતિ.
૧
વધમાન આંખિલ તપ આદરા, ચાવીશ જિનની પૂજા કરે; અંતગઢ આગમ સુણા વખાણુ, સિદ્ધાઈ દેવી કરે કલ્યાણુ. ૧.
(આ સ્તુતિ ચાર વાર કહેવાય છે.)
ર
વહુમાન આલી કરો, ભવભવ પાતિક પરીહરો; વદ્ધમાન જિન પામીને, દુર કરા સહુ ખાત્રીને. ૧. વમાનદિક જિન તર્યા, પૂર્વ ભવે જે તપ કર્યા; તે તપ મુજને ફળ આપે, આહારાદિક સ`જ્ઞા કાપેા. ૨. અતગડ આચાર દિનકરૂ, શ્રી ચંદ્ર ચારિત્ર આદરૂ'; તપ કુલકાદિક ગ્રંથ જે, તપ સાધનના પથ છે. ૩. તપગચ્છ નંદન સુરતરૂ, શ્રી વિજયધમ' સૂરીશ્વરૂ, રત્નવિજય સુખદાયિકા, સહાય કરે સિદ્ધાયિકા. ૪.
3
વદ્ધ માનતપ એળીપાળુ, ત્રિવિષે ત્રિવિધ પાતિક ટાળુ; શરીર અને જીવ ભિન્ન નિહાલુ, શ્રાવક ગુણુઠાણું અજવાળુ, ૧. અતીત અનાગત ને વર્તમાન, ત્રિગડે એસી કરે વખાણ; કઈ નહિ એ તપની તૈલે, વીશ વિહરમાન ઇમ ખેલે. ર. અતગડ આગમની વાણી, આચાર દિનકર ગ્રંથ નિશાણી; તપ સૂશ અણુગાર ક્ડીજે, પૂછ પ્રણમી લાડ લીજે. ૩. શાસન સુરવર કરે સહાયા, તપસી નરના પૂજે પાયા; વિમલેશ્વર વર ચક્ષ પ્રસન્ન, ધમ રત્નનાં કરે જતન્ન, ૪.
૪૩ શ્રી વીશસ્થાનકતપની સ્તુતિ.
૧
વીશ સ્થાનક તપ વિશ્વમાં મેાટા, શ્રી જિનવર કહે આપજી, ખાંધે જિનવર
Jain Education, International
For Private & Personal Use Only
www.jainelibrary.org