________________
સ્તુતિ ( થાયા )
૩૪૯
પત્ર' પન્નુસણુ પ્રેમજી, શાસન દેવી વિઘન તસુ વારે, ઉદય વાચક કહે એમજી. ૪.
૧૧
પામી ૫ પન્નુસણુ સાર, સત્તરશેઢી જિનપૂજા ઉદાર, કરીએ હરખ અપાર; સદ્ગુરુ પાસ ધરી બહુ પ્યાર, કલ્પસૂત્ર સુણીએ સુખકાર, આળસ અ*ગ ઉતાર; ધરમસારથિપદ સુપનાં ચાર, સુપનપાઠક આવ્યા દરબાર, વીરજનમ અધિકાર; દિક્ષાને નિરવાણુવિચાર, ષટ્ વ્યાખ્યાન અનુક્રમે ધાર, સુણતાં હોય ભવપાર. ૧. નમિ સુવ્રત મહિલ અર કત, કુછુ શાંતિ ને ધમ અનંત, વિમલ વાસુપૂજ્ય સંત; શ્રી શ્રેયાંસ શીતળ ભગવત, સુવિધિ ચંદ્ર સુપાર્શ્વ' ભદંત, પદ્મ સુમતિ અRsિ'ત; અભિનદન સ ંભવ ગુણુખાણુ, અજિતનાથ પામ્યા નિરવાણુ, એ વીશ અતર માન; પાસ નેમીસર જગદીશાન, ઋષભચિત્ર કહ્યું પરધાન, સાતમુ એહુ વખાણું. ૨. આઠમે ગણધર સ્થવિર ગણીજે, નવમે આરમા સમાચારી લીજે, નવ વખાણુ સુણીજે; ચૈત્યપરિપાટી વિધિશું કીજે, યથાશક્તિએ તપ તપીજે, આશ્રવ ૫'ચ તજીજે; ભાવે મુનિવરને વીજે, વચ્છરી પડિકમડું કીજે, સંઘ સકલ ખામીજે; આગમવયણુસુધારસ પીજે, શુભકરણી ને અનુમે દીજે, નરભવ સલ કરીજે. ૩. મણિમાં જિમ ચિંતામણિ સાર, પવતમાં જિમ મેરુ ઉદાર, તરુમાં જિમ સહકાર, તીથકર જિમ દેવમાં સાર, ગુણુગણમાં સમકિત શ્રીકાર, મત્ર માંહી નવકાર; મતમાં જિમ જિનમત મનેાહાર, પ′પસણુ તેમ વિચાર, સકલ વ શિણગાર; પારણે સ્વામભક્તિ પ્રકાર, માણેકવિજય વિઘન અપહાર, દેવી સિદ્ધાઇ જયકાર. ૪, ૪૦ શ્રી દીવાલીની સ્તુતિ.
ઇંદ્રભૂતિ અનુપમ ગુણુ ભર્યાં, જે ગૌતમ ગોત્રે અલ‘કર્યાં; પચ શત છાત્ર પરવર્યાં, વીર ચરણુ લહી ભવજલ તર્યાં. ૧. ચકુ અઢ દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રવે; સંભવ આદિ અષ્ટાપદ ગિરિએ વી, જે ગૌતમ વદે લલી લલી, ૨. ત્રિપદ્ધિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીખ તે લહે કેવલ સિરી, તે ગૌતમને રહું અનુસરી. ૩. જક્ષ માતરંગ સિદ્ધઇકા, સુરી શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા, કા નિત્ય મ‘ગલ માલિકા. ૪.
૨
શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર, શત્રી ભેાજન મત કરીએ, જાણી પાપ અપારતા; ઘુવડ કાગને નાગનાએ, તે પામે અવતારતા, નિયમ નાકારસી નિત્ય કરાએ, સાંજે કરો ચવિહારતે. ૧ વાસી ખેાળા રિંગણુાંએ કદમૂળ તું ટાળતા, ખાતા ખેાટ ઘણી કરીએ, તે માટે મન વારતા; કાચા દુધને છાશ માંહે, કઠોળ જમવું નિવારતા, ઋષભાદિકજિન પૂજતાં એ, રાગ ધરે શિવનારા. ૨. હાળી બળેવને નારતાંએ, પીપળે પાણી મરેડતા, શીલ સાતમ વાસી વડાએ, ખાતા માટી ખાતે સાંભળી સમકિત દઢ કરાએ, નિશ્ચાત્ય પવની વાર તે, સામાયિક પડિકમણુ નિત કરાએ, જિનવાણી જગસાર તે. ૩. રૂતુવતી અટકે નહિએ, નવી કરે ઘરના કામતા, તેના વાંછિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org