________________
સજ્જન સન્મિત્ર
'
પત્ર' પર્યુષણ પુણ્યે પામી, રિમલ પરમાનદોજી, અતિ ઓચ્છવ આબર સઘળો, ઘર ઘર બહુ આનોજી, શાસન અધિપતિ જિનવર વીરે, પત્ર' તણાં ફળ દાખ્યાજી; અમારિ તળેા ઢંઢેરા ફેરી, પાપ કરતા વાજી. ૧. મૃગનયની સુંદરી સુકુ માળી, વચન વડે ટકશાળીજી; પૂરા પનેતા મનેરથ મારા, નિરુપમ પર્વ નિહાળીજી; બિંધ માતિ પકવાન્ન કરીને, સઘ સયલ સતેષાજી; ચાવીશે જિનવર પૂજીને, પુણ્ય ખજાના પાષાજી. ૨. સકલ સૂત્ર શિર મુગટ નગીને, કલ્પસૂત્ર જગ જાણેાજી; વીર પાસ નેઞીશ્વર અતર, આદિ ચરિત્ર વખાણેાજી, સ્થવિરાવળી ને સમાચારી, પટ્ટાવળી ગુણુ ગેહુજી; એમ એ સૂત્ર સવિસ્તર સુણિને, સલ કરી નર દેહજી. ૩. એગ્રુિપરે પવ'. પર્યુષણુ પાળી, પાપ સર્વે પરિહરીએજી; સવત્સરી પદ્મિષ્ઠમણુ કરતાં, કલ્યાણુ કમળા વરીએજી; ગોમુખ જક્ષ ચક્રેશ્વરી દેવિ, શ્રી માણિભદ્ર અબાઇજી, શુભવિજય કવિ શિષ્ય અમરને, દિન દિન કરજો વધાઈજી. ૪.
રે
પત્ર પન્નુઋણ પુણ્યે પામી, શ્રાવક કરે એ કરણીજી, આઠે દિન આચાર લાવે, ખાંડણુ પીસણુ ધરણીĐ; સૂક્ષ્મ બાદર જીવ ન વિણાસે, દયા તે મનમાં જાજી, વીર જિનેસર નિત્ય પૂજીને, શુદ્ધ સકિત આણેજી. ૧. વ્રત પાસેને ધરે તે શુદ્ધ, પાપ વચન વિ એલેજી, કેસર ચાંદને જિન સવિ પૂજે, ભવભય બંધન ખેલેજી; નાટિક કરીને વાજિંત્ર વજાડે, નર નારીને ઢાલેજી, ગુણુ ગાવે જિનવરના ઈષ્ણુ વિધિ, તેહને કોઈ ન તાલેજી. ૨. અઠ્ઠમ ભક્ત કરી લઇ પેસડ, એસી પૌષધ સાલેજી, રાગ દ્વેષ મ મચ્છર છાંડી, ફૂડ કપટ મન ટાલેજી; કલ્પસૂત્રની પૂજા કરીને, નિશ નિ ધમે મ્હાલેજી, એહવી કરણી કરતાં શ્રાવક, નરક નિગેાદાક્રિક ટાલેજી. ૩. પડિક્કમણું કરિયે શુદ્ધ ભાવે, દાન સ’વત્સરી દીજેજી, સમક્તિ ધારી જે જિનશાસન, રાત્ર દિવસ સમરીજેજી; પારણુ વેલા ડિલાભીને, મન વંછિત મહાત્સત્ર કીજેજી, ચિત્ત ચાખે પણ કરશે, મન માન્યાં ફૂલ લેશેજી. ૪.
૧૦
૫ પન્નુસણુ સવ સજાઇ, મેલવીને આરાધે જી, દાન શીલ તપ ભાવને ભેલી, સફલ કરા ભવ લાધેાજી; તત્ક્ષણ એડુ પવથી તરીકે, ભવજલ જેહુ અગાધાજી, વીરને નંદી અધિક આણુઢી, પૂજી પુણ્યે વાધાજી. ૧. ઋષભ નેમ શ્રીપાસ પરમેસર, વીર જિજ્ઞેસર કેરાંજી, પાંચ કલ્યાણક પ્રેમે સુણીએ, વલી આંતરા અનેરાજી; વીશે જિનવરના જે વારુ, ટાલે ભવના ફેરાજી, અતિત અનાગત જિનને નમિયે, વલી વિશેષે ભલેરાજી. ૨. દશાશ્રુત સિદ્ધાંત માંહેથી, સૂરિવર શ્રી ભદ્રબાહુજી, કલ્પસૂત્ર એ ઉદ્ધરી સંઘને કરી ઉપગાર જે સાહુજી; જિનવર ચરિત્રને સમાચારી, સ્થિવિરાવલી ઉમાહેાજી, જાણી એહની આણુ જે લહેશે, લેશે તે ભવ લાહાજી. ૩. ચઉથ Þ અનુમ અઠ્ઠાઇ, દશ પદને શ્રીજી, પીસ્તાલીશ ને સાઠ ૫ચાઢેર, ઈત્યાદિ સુ ગીજી; ઉપવાસ એતા કરી આરાધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org