________________
સ્તુતિ (પાસ) વિન કહે હર સહ સંઘના, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, . સાનિય કરજે માયજી. ૨, - જિનશાસન વંછિત, પૂરણ રવ રસાહ, ભાવે ભવિ ભણી, સિદ્ધચક ગુણમાલ; તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર અમર પદ, સુખ પામે સુવિશાલ. ૧, અહિંત સિહ વંદે, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ ના, ચરણ તપ એ સમુદાય એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય, એ દયાને ભવિનાં, ભવકેટિ દુઃખી જાય. ૨. આ ચૈતરમાં, શુદિ સાતમથી સાર, પૂનમ લગે કીજે, નવ આંબિલ નિરધાર દેય સહસ્ત્ર ગણુણ, પદ સમ સાડા ચાર, એકાશી આંબિલ, તપ આગમ અનુસાર. ૩. સિદ્ધચક્રનો સેવક શ્રી વિમલેસર દેવ, શ્રીપાલતણી પરે; સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુરુને, રામ કહે નિત્યમેવ. ૪.
અરિહત નમે વલી સિદ્ધન, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમ, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમ. ૧. અહિંત અનત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે પરિક્રમણ દેવવદન વિધિ, આંબિલ તપ ગણવું ગણો વિધિશું. ૨. છહરી પાળી જે તપ કરશે, શ્રીપાળતણી પર ભવ તર; સિદ્ધચકને કણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બેલે. ૩. સાડા ચાર વસે તપ પૂરે, એ કર્મ વિદારણ તપ શૂર; સિદ્ધચક્રને મનમંદિર થાપ. નય વિમલેસ૨ વર આપે. ૪,
પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક્ર સદાય, જપીએ નવપદને, જાપ સદા સુખકાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજ માલ, તે સવિ સુખ પામે, છમ મયણ શ્રીપાળ. ૧. માલવપતિ પુત્રી, મયણ અતિ ગુણવંત, તસ કમસંગ, કેમિળિયે કંત; ગુરુવયણે તેણે, આરાકું તપ એહ, સુખ સંપદ વરિયાં, તરિયાં ભવજલ તેહ ૨. આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અઠ્ઠઈ પંદર, માસ છ માસી વિશેષ, ઈત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિણુ કરશે, તે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્રવર યક્ષ, સહ સંઘનાં સંકટ, ચરે થઈ પ્રત્યક્ષ પુંડરીક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય, બુધ દર્શન વિજય કહે, પહોંચે સંકલ જગીશ. ૪.
અંગ દેશ ચંપાપુરી વાસ, મયણ ને શ્રીપાળ સુખાશી, સમક્તિશું મન વાસી; આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્રવાસી; ગલિત કે ગયે તેણે નાશી સુવિધિશું સિદ્ધચક ઉપાસી થયા વગરના વાસી; આ રૌત્ર પૂરણમાસી, પ્રેમે પૂજે ભક્તિ વિકાસી, આદિ પુરુષ અવિનાશી. ૧. કેસર ચંદન મૃગમદ ઘળી, હરખેશું ભરી હેમકાળી, શુદ્ધ જળે અંશેળી; નવ આંબિલની કીજે ઓળી, આ શુદિ સાતમથી ખેતી, ખ શ્રી જિન ટેબી, ચગતિમાંહે આપદા ચળી, દુર્ગતિનાં દુખ કરે ઢળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org