________________
૩૪
સજ્જન સન્મિત્ર કમ નિકાચિત રાળી; કમ' કષાય તણા મદ રાળી, જેમ શિવ રમણી ભમર ભેાળી, પામ્યા સુખની ઓળી. ૨. આસેા સુદ સાતમશું વિચારી, ચૈત્રી પણ ચિત્તશુ· નિરધારી, નવ આંબિલની સારી; એળી કીજે આળસ વારી, પ્રતિક્રમણુ એ કીજે ધારી, સિદ્ધચક્ર પ્રો સુખકારી; શ્રીજિનભાષિત પરઉપકારી, નદિન જાપ જપે નરનારી, જેમ લહીએ મેક્ષની ખારી; નવપદ મહિમા અતિ મનેાહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉ' તેહની ખલિહારી. ૩. શ્યામ ભ્રમર સમ વીણા કાળી, અતિ સેહે સુંદર સુકુમાળી, જાણે રાજમરાળી; જલહુલ ચક્ર ધરે રૂપાળી, શ્રી જિનશાસનની રખવાળી; ચક્રેશ્વરી મેં ભાળી, જે એ એની કરે ઉજમાળી, તેનાં વિદ્મ હુરે સા ખાળી, સેવક જન સસ્તંભાળી; ઉદયરત્ન કહે આસનવાળી, જે જિન નામ જપે જ૫ માળી, તે ઘર નિત્ય દીવાળી. ૪.
૬
શ્રી સિદ્ધચક્ર સેવા સુવિચાર, આણી હેંડે હરખ અપાર, જિમ લહે સુખ શ્રીકાર; મન શુદ્ધે આલી તપ કીજે, અહાનિશ નવ પદ્ય ધ્યાન ધરીજે, જિનવર પૂજા કીજે, પશ્ચિકમણાં દેય ટ'કનાં કીજે, આઠે થુએ દેવ વાંદીજે, ભૂમિ સથારો કીજે; મૃષા તણેા કીજે પરિહાર, અંગે શીયલ ધરીજે સાર, દીજે દાન અપાર. ૧- અરિહંત સિદ્ધ આચાય નમીજે, વાચક સર્વે સાધુ વઢીજે દસણુ નાણુ સુણીજે; ચારિત્ર તપનું ધ્યાન ધરીજે, અહેનિશ નવ પદ્ય ગણુણુ' ગણીજે, નવઆંબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હો નિશ્ચે, જપીએ પદ એક એક ઇશ, નવકારવાલી વીશ; છેલ્લે આંબિલ માટે તપ કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે, માનવભવ લાહે લીજે. ૨. સાતસે કુષ્ટીયાના રોગ, નાઠા યંત્ર નમણુ સ ́જોગ, દૂર હુ કમ'ના ભાગ; અઢારે કુષ્પ દૂરે જાયે, દુઃખ દેગ દૂર પલાયે, મન‘છિત સુખ થાયે; નિરધનીયાને દે બહુ ધન્ન, અપુત્રીયાને ઘે પુત્રરતન્ન, જે સેવે શુદ્ધ મન્ન; નવકાર સમા નહી' કોઈ મ`ત્ર, શિદ્ધચક્ર સમા નહી કાઇ જ ત્ર, સેવા ભિવ હરખત. ૩. જિમ સેન્યા મયણા શ્રીપાલ, ઉ*મર રાગ ગયે સુખ રસાલ, પામ્યા મ*ગલમાલ; શ્રીપાલ તણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વાધે, અતિ શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે; મેઘવિજય ત્રિયણના શિષ્ય, આણી હૂંડ ભાવ જગદીશ, વિનય વદે નિશદેિશ. ૪.
७
વીજિનેસર ભવનણેિસર, જગદીસર જયકારી”, શ્રેણીક નરપતિ, આગલ જપે, સિદ્ધચક્ર તપ સારીજી: સમકિત દૃષ્ટિ, ત્રિકરણ શુધ્ધ, જે ભવિયણ આરાધે”, શ્રી શ્રીપાલ, નદિપરે તસ, મ`ગલ કમલા વાધેછ. ૧. અરિહત વિચે, સિદ્ધસૂરિ પાઠક, સાહુ ચિહું દિશિ સહેજી; દસણુ નાણુ, ચરણ તપ વિદેિશે, એહુ નવ પદ મન માહેજી; આંઠ પાંખડી, હૃદયાંબુજ રાખી,લાપી રાગને રીશજી, પદ્મ, એકની ગણિયે, નવકા૨વાલી વીશજી. ૨ આશા ચૈત્ર શુદિ સાતમથી, માંડી શુભ મંડાણુજી; નવ નિધિદાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણ; દેવ વંદન પડિક્કમણુ· પૂજા, સ્નાત્ર મહોત્સવ ચગજી, એડ વિધિ સહ્યલા, જિતાં ઉપદેશ્ય પ્રમુ· અ`ગ ઉપાંગ%, ૩. તપ પૂ ઉજમણું કીજે, લીજે નરભવ લાšાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org