________________
સ્તુતિ (થા) ગણધર મુનિ પરિવાર; ભવિયણને તારે દેઈ ધમ ઉપદેશ, દૂધ સાકરથી પણ વાણી અધિક વિશેષ. ૩. પિસહ પડિક્કમણું કરીએ વ્રત પચ્ચખાણ, આઠમ દિન કરીએ અષ્ટ કમની હાણ, અષ્ટ મંગળ થાયે, દિનદિન કોડ કલ્યાણ, એમ સુખસૂરિ કહે જીવિત જન્મ પ્રમાણ. ૪.
(“સત્તર ભેદી જિન પૂજા રચીને.” એ દેશી.) અમી વાસર માજમ રયણી, આઠ જાતિ દિશિ કુમરીજી; જન્મ ઘરે આવે ગહગતિ, નિજ નિજ કાર્ય સમરીજી; અઢાર કોડા કોડિ સાગર અંતર, તુજ તેલ કોણ આવે; કષભ જગત ગુરુ દાયક જનની, ઈમ કહી ગીત સુણાવેછે. ૧. આઠ કમ ચૂરણકર જાણી, કલશ આઠ પ્રકારજી; આઠ ઈ દ્રાણી નાયક અનુક્રમે, આઠને વગ ઉદારજી; અષ્ટ પ્રકારની પૂજા કરીને, મંગલ આઠ આલેખેજી; દાહિણ ઉત્તર દિશિ જિનવરને, જન્મ મહોત્સવ લેખે. ૨. પ્રવચન માતા આઠ આરાધો, આઠ પ્રમાદને બાજી; આઠ આચાર વિભુષિત આગમ, ભણતાં શિવ સુખ સાધાજીઆઠમે ગુણઠાણે ચઢી અનુક્રમે, ક્ષેપક શ્રેણી મંડાણજી; આઠમે અને અંતગડ કેવલી, વલી પામ નિરવાણક. ૩. વૈમાનિક તિષિ ભવનાધિપ, વ્યંતર પતિ સુરનારીજી; ક્ષુદ્રાદિ અડદેષ નિઠારી, અડગુણ સમકિત ધારીજી; આઠમે દ્વીપે અફાઈ મહોત્સવ, કરતા ભકિત વિશા લજી; ક્ષમાવિજય જિનવરની ઠવણ, ચઉસઠી સંય અડયાલજી. ૪.
૩૭ એકાદશીની સ્તુતિ.
નિરુપમ નેમિ જિનેશ્વર ભા બે, એકાદશી અભિરામ; એકમને જેહ આશધે, તે પામે શિવ ઠામ, તેહ નિસુણી માધવ પૂછે, મન ધરી અતિ આનંદા, એકાદશી એહ મહિમા, સાંભળી કહે જિમુંદાળ, ૧. એકશત અધિક પચાસ પ્રમાણે, કલ્યાણુક સવિ જિનના, તેહ ભાણ તે દિન આરાધે, છડી પા૫ સવિ મનના; પિસતું કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી, તે દિન માયા મમતા તજીએ, ભજીએ શ્રી ભગવાનજી. ૨, પ્રભાતે પડિકકમણું કરીને, પિસહ પણ તિહાં પારીજી, દેવ જુહારી ગુરુને વાંદી, દેશનાની સુણે વાણીજી, સામી જમાડી કમ ખપાવી, ઉજમણું ઘર માંડળ, અશનાદિક ગુરુને વહોરાવી, પારણું કરો પછી વારુજી. ૩. બાવીસમા જિન એણી પરે બોલે, સુણ તું કૃષ્ણ નરિંદાજી, એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખ વૃંદાજી; દેવી અંબાઈ પુણ્ય પસાથે, નેમીશ્વર હિતકારી, પંડિત હરખ વિજય તસ શિષ્ય, માનવિજય જયકારી છે. ૪.
એકાદશી અતિ અડી, ગેવિ પૂછે નેમ, કિશુ કારણ એ પર્વ મોટું, કહોને સુજશું તેમ જિનવર કલ્યાણક અતિ ઘણાં, એક સે ને પચાસ; તેણે કારણ એ પર્વ મોટું, કરો મૌન ઉપવાસ. ૧. અગિયાર શ્રાવતણી પડિમા, કહિ તે જિનવરદેવ,એકાદશી એમ અધિક સેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org