________________
૪૦
સજ્જન સન્મિત્ર ગુણુ ઠાણી, થયા મન:પર્યાંવ નાણી; દીક્ષા મહાત્સવ અવસર જાણી, આવે સુરપતિ અને ઈંદ્રાણી, વંદે ઉલટ આણી; વિચરે પાવન કરતા જગ પ્રાણી, અધ્યાતમ ગુણ શ્રેણી વખાણી, સ્વરૂપ રમણુ સડી નાણી; અપ્રમાદિ રિદ્ધિવંતા પ્રાણી, નમા નાણીતે આગમ વાણી, સાંભલી લહે શિવરાણી. ૩. કાર્તિક વદિ પચમી દિન આવે, કેવલજ્ઞાન સભવ જિન પાવે, પ્રભુતા પૂરણ થાવે; અજિત સભવર્જિન અન ંત સેાહાવે, ચૈત્રશુદી પાંચમી મુક્તિ કહાવે, જ્યેષ્ઠ શુદ્ધિ તિથિ દાવે; ધમ'નાથ પરમાનદ પદ પાવે, શાસન સૂરિ પ`ચમી વધાવે, ગીત સરસ કાઈ ગાવે, સ`ધ સકળ ભણી કુશલ બનાવે, જ્ઞાનભક્તિ બહુ માન જણાવે, વિજય લક્ષ્મીસૂરિ પાવે. ૪.
૩૬ આઠમની સ્તુતિ.
૧
અષ્ટમી અષ્ટપદ મદ એમ છાંડીયે, અષ્ટમી ધર્માંશું પ્રેમ બહુ માંડીયે; અષ્ટમી આદિ જિન ધરીયે સ’જમ રળી, અષ્ટમી પાસ જિન મુગતે પહેાત્યા વળી. ૧. અષ્ટમે દ્વીપવર નદીશ્વર સેહીયે, એક શત અષ્ટેત્તર બિબ મન માહીયે; ચાર અાયિક સુર સ્વગે ગયા, પૂજિયા આગલ અષ્ટ મગલ લહ્યા. ર. પાસજીના વર छत्त તે ગણુધરા, સહસ અષ્ટેત્તરા અંગ લક્ષણ ધરા; સુણી જિન વાણી આગમ રસ તે તા, અષ્ટમી પાળતાં અષ્ટ સુખ સ`પદા. ૩. અષ્ટમી અષ્ટપદ કમલ નિવાસિની, અષ્ટમી કમ་ઘન પડલની નાશિની, અષ્ટમી વ્રતિ તપ સજમ કરે, અષ્ટમી અલિય વિન્ન દેવ દૂર હરે. ૪.
૨
મ‘ગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુરરાજજી, આઠ જાતિના કળસ કરીને, હૅવરાવે જિનરાજી; વીર જિનેશ્વર જન્મ મહાત્સવ કરતાં શિવસુખ સાધુજી, આઠમનું તપ કરતાં અમ ઘર, મગળ કમળા વાધે”. ૧. અષ્ટ કર્મ વયરી ગજગ`જન, અષ્ટાપદપરે બળિયાજી, આઠમે આઠ સરૂપ વિચારી, મદ આઠે તસ ગળિયાજી; અષ્ટમી ગતિ પહેાતા જે જિનવર, ક્રસ આઠ નહી' અ'ગ્રેજી; આઠમનુ' તપ કરતાં અમઘર, નિત્ય નિત્ય વાધે રગજી, ર. પ્રાતિહારજ આઠ બિરાજે, સમવસરણ જિન રાજે, આઠમે આસા આગમ ભાખી, ભિવ મન સંશય ભાંજી; આડે જે પ્રવચનની માતા, પાળે નિરતિચારાજી, આઠમને દિન અષ્ટ પ્રકારે, જીવદયા ચિત્ત ધારેાજી. ૩. અષ્ટ પ્રકારી પૂજા કરીને, માનવભવ-ફળ લીજે૭, સિદ્ધાર્થ દેવી જિનવરસેવી, અષ્ટ મહાસિદ્ધિ દીજેજી; આડમનું તપ કરતાં લીજે, નિમંળ કેવળ જ્ઞાનજી, ધીરવમળ કવિ સેવક નય કહે, તપથી કેાડી કલ્યાણજી. ૪.
૩
ચેાવિશે જિનવર હું પ્રણમુ· નિત્યમેવ; આઠમ દિન કરીએ ચંદ્રપ્રભુજીની સેવ; મૂતિ' મનમેાહન જાણે પૂનમ ચંદ, દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. ૧. મલી ચેાસડ ઇંદ્ર, પૂજે પ્રભુજીના પાય, ઇંદ્રાણી અપચ્છરા કરજોડી ગુણુ ગાય; નદીસર દ્વીપે, મલીસુરવરની કોઢ, અઠ્ઠાઇ મહાચ્છવ કરે તે હાડા હાડ, ર. શેત્રુજા ચિખરે જાણી લાભ અપાર, ચામાસુ` રહીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org